ETV Bharat / state

‘એક કા ડબલ’ કરવાની લાલચ આપી છેતરપિંડીં કરતા આરોપીની ધરપકડ - sweta shing

સુરત: જિલ્લામાં એકના બદલે ડબલ કરી આપવાની લાલચ આપીને લોકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ચાર વર્ષથી નાસતો ફરતો આસ્થા ગ્રૂપના એમડીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.

સુરતમાં છેતરપીંડીં કરતો આરોપીની ધરપકડ
author img

By

Published : May 16, 2019, 12:22 PM IST

આમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે અને સૂરતમાં આસ્થા ગ્રુપના નામે લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ મામલે કંમ્પનીના એમડીની ધરપકડ કરી છે. જ્યારે સુરતમાં 2013માં આસ્થા ગ્રૂપના નામે લોકોને રકમ ડબલ કરી આપવાની લાલચ આપી હતી અને સૂરતમાં 2013માં 167 લોકો પાસેથી 11.70 કરોડની રકમ લઈ છેતરપીંડી કરી આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 2013માં 11 આરોપીની ધરપકડ કરી હતી. તે પકડાયેલ આરોપી અર્જુન ચૌહાણ કંપનીમાં એમડી તરીકે ઓળખ બતાવી છે.

સુરતમાં છેતરપીંડીં કરતો આરોપીની ધરપકડ

આ કંપની દ્વારા સમગ્ર દેશમાં 17 રાજ્યમાં ગુનો આચાર્યો છે. આ આરોપી અર્જુન 2013થી નાસ્તો ફરતો હતો, તે અલગ અલગ રાજયમાં વેશ બદલીને ફરતો હતો. આ કેસમાં પોલીસે કુલ 12 આરોપીની ધરપકડ કરી છે અને હજુ 5 આરોપી પકડવાના બાકી છે.

R_GJ_05_SUR_16MAY_MD_ARREST_VIDEO_SCRIPT

Feed by mail

સુરત : એકના બદલે ડબલ કરી આપવાની લાલચ આપી લોકો સાથે કરોડોની ઠગાઈ કરનાર ચાર વર્ષથી નાસતા ફરતા આસ્થા ગ્રૂપના એમડીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.

સૂરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે. સૂરત માં આસ્થા ગ્રૂપ ના નામે લોકો સાથે  કરોડો રૂપિયાની ઠગાઈ મામલે કમ્પનીના એમડીની ધરપકડ કરી છે. સૂરત માં 2013 માં આસ્થા ગ્રૂપ ના નામે લોકો ને રકમ ડબલ કરી આપવાની લાલચ આપી હતી.

સૂરત માં 2013 માં 167 લોકો પાસે થી 11.70 કરોડ ની રકમ લઈ છેતરપીંડી કરી આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 2013 માં 11 આરોપી ની ધરપકડ કરી હતી..પકડાયેલ આરોપી અર્જુન ચૌહાણ કંપની માં એમડી તરીકે ઓળખ બતાવી છે.

આ કંપની દ્રારા સમગ્ર દેશમાં 17 રાજ્યમાં ગુનાં આચાર્ય છે..આરોપી અજુન 2013 થી નાસ્તો ફરતો હતો તે અલગ અલગ રાજયમાં વેશ બદલી ને ફરતો હતો.આ કેસમાં પોલિસે કુલ્લે 12 આરોપી ની ધરપકડ કરી છે અને હજુ 5 આરોપી પકડવાના બાકી છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.