ETV Bharat / state

સુરત સિવિલમાંથી શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી ભાગી ગયો, તંત્ર દોડતું થયું

author img

By

Published : Feb 5, 2020, 9:53 AM IST

Updated : Feb 5, 2020, 3:25 PM IST

સુરતના મજુરા ગેટ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાંથી શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી ભાગી જતા તંત્ર દોડતું થયું હતું. શરદી ખાંસી જણાતાં વરાછાનો 41 વર્ષનો શખ્સ સારવાર માટે આવ્યો હતો. આ શખ્સ 19 જાન્યુઆરીએ ચીનથી પરત ફર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ આ યુવાનને શોધવા લાગી છે.

aa
સિવિલ હોસ્પિટલ માંથી શંકાસ્પદ કોરોના વાઇરસનો દર્દી ભાગી જતા તંત્ર દોડતું થયું

સુરતઃ 13 દિવસ પહેલાં જ ચીનથી આવેલા કોરોના વાયરસનો શંકા સ્પદ દર્દી સિવિલ હોસ્પિટલના આઇશોલેશન વોર્ડમાંથી ભાગી ગયો છે. દર્દી RMOને મળવા માટે જવાનું કહીને ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ જ્યારે સિવિલના તબીબીને થઈ તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. દર્દીએ નોંધાવેલા નામ સરનામાને આધારે વરાછા અને ખટોદરા પોલીસ તેણે શોધમાં લાગી ગઇ છે. દર્દીને રાત સુધી પોલીસ શોધતી રહી હતી.

સુરત સિવિલમાંથી શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી ભાગી ગયો, તંત્ર દોડતું થયું
સુરત સિવિલમાંથી શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી ભાગી ગયો, તંત્ર દોડતું થયું
સુરત સિવિલમાંથી શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી ભાગી ગયો, તંત્ર દોડતું થયું
આ અંગે સુરત ખતોડરના પોલીસ ઇન્સ્પેક્ટરે એમ. ઝાલાએ જણાવ્યું છે કે, પોલીસ તેણી શોધ કરી રહી છે. સંપર્ક કરતા તે લગ્ન પ્રસંગમાં ગયો હોવાનું જાણ‌વા મળ્યું હતું. હાલ પરિવાર સાથે પોલીસ સંપર્ક સાધી રહી છે. 13 દિવસ પહેલા આવેલા દર્દીને મંગળવારે શરદી ખાંસી જણાતાં સુરત સિવિલના ડૉકટરોએ પ્રાથમિક તપાસ માટે આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યો હતો. સાંજે પાંચ વાગ્યાના અરસામાં RMOને મળવા માટે જવાનું કહીને દર્દી ભાગી ગયો હતો. જેને પોલીસ શોધી રહી છે.

સુરતમાં અત્યાર સુધી આશરે 8 જેટલા લોકો ચીનથી આવ્યાં છે. ખાસ મેડિકલ ટીમ આવેલા લોકોનું 14 દિવસ ઓબ્ઝર્વેશન કરે છે અને શંકાસ્પદ જણાય તો સિવિલ હોસ્પિટલમાં મોકલી આપે છે.

Intro:સુરત : મજુરા ગેટ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ માંથી શંકાસ્પદ કોરોના વાઇરસનો દર્દી ભાગી જતા તંત્ર દોડતું થયું હતું.શરદી ખાંસી જણાતાં વરાછાનો 41 વર્ષનો શખ્સ સારવાર માટે આવ્યો હતો. આ શખ્સ 19 જાન્યુઆરીએ ચીનથી પરત ફર્યો હતો. ઘટના ની જાણ થતા પોલીસ પણ આ યુવાન ને શોધવા લાગી છે.

Body:13 દિવસ પહેલાં જ ચીનથી આવેલા કોરોના વાયરસનો શંકા સ્પદ દર્દી સિવિલ હોસ્પિટલના આઇશોલેશન વોર્ડમાંથી ભાગી ગયો છે.દર્દી આરએમઓને મળવા માટે જવાનું કહીને ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ જ્યારે સિવિલના તબીબી ને થઈ તો તાત્કાલિક પોલીસ ને જાણ કરવામાં આવી હતી. દર્દીએ નોંધાવેલા નામ સરનામાને આધારે વરાછા અને ખટોદરા પોલીસ તેણે શોધમાં લાગી ગઇ છે. દર્દીને રાત સુધી પોલીસ શોધતી રહી.

આ અંગે સુરત ખતોડરના પોલીસ ઇન્સ્પેક્ટરે એમ.ઝાલાએ જણાવ્યું છે કે પોલીસ તેણી શોધ કરી રહી છે.સંપર્ક કરતા તે લગ્ન પ્રસંગમાં ગયો હોવાનું જાણ‌વા મળ્યું હતું. હાલ પરિવાર સાથે પોલીસ સમ્પર્ક સાધી રહી છે.13 દિવસ પહેલા આવેલા દર્દીને મંગળવારે શરદી ખાંસી જણાતાં સુરત સિવિલના ડોકટરોએ પ્રાથમિક તપાસ માટે આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યો હતો.સાંજે પાંચ વાગ્યાના અરસામાં આરએમઓને મળવા માટે જવાનું કહીને દર્દી ભાગી ગયો હતો. જેને પોલીસ  શોધી રહી છે. Conclusion:અત્રે ઉલ્લેખનીય ટીએ કે સુરતમાં અત્યારસુધી આશરે 8 જેટલા લોકો ચીન થી આવ્યા છે. ખાસ મેડિકલ ટિમ આવેલા લોકોનું 14 દિવસ ઓબ્ઝર્વેશન કરે છે અને શંકાસ્પદ જણાય તો સિવિલ હોસ્પિટલમાં મોકલી આપે છે.
Last Updated : Feb 5, 2020, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.