ETV Bharat / state

પી પી સવાણી ગ્રુપ કરાવશે 300 પિતા વિહોણી દીકરીઓના લગ્ન - પી પી સવાણી ગ્રુપ

પીપી સવાણી ગ્રુપ દ્વારા પિતા વિહોણી 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવનું આયોજન(PP Savani Group will arrange marriage ) કરવામાં આવ્યું છે.આ ભવ્ય લગ્નોત્સવનું આયોજન તારીખ 24-25 ડિસેમ્બરે રાખવામાં આવ્યું છે. આ ભવ્ય લગ્નોત્સવમાં એક લાખથી વધુ લોકો સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઇને અનોખો રેકોર્ડ નોંધાવશે.

પી પી સવાણી ગ્રુપ કરાવશે 300 પિતા વિહોણી દીકરીઓના લગ્ન

author img

By

Published : Dec 24, 2022, 12:35 PM IST

સુરત: પીપી સવાણી ગ્રુપ દ્વારા પિતા વિહોણી 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવનું આયોજન(PP Savani Group will arrange marriage ) કરવામાં આવ્યું છે.આ ભવ્ય લગ્નોત્સવનું આયોજન તારીખ 24-25 ડિસેમ્બરે રાખવામાં આવ્યું છે. આ ભવ્ય લગ્નોત્સવમાં એક લાખથી વધુ લોકો સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઇને અનોખો રેકોર્ડ નોંધાવશે. તે ઉપરાંત માતા-પિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરીયાતમંદ 1000 વિદ્યાર્થીઓ માટે “વિધાર્થી દત્તક યોજના''ની શરૂઆત થશે.પરંપરા કહો કે સંસ્કાર આ સમૂહ લગ્નસમારોહમાં સવાણી (marriage of 300 fatherless daughters)પરિવારના બે દીકરા સ્નેહ રાજુભાઈ સવાણી અને મોનાર્ક રમેશભાઈ સવાણી પણ લગ્નગ્રંથિથી જોડાશે.

પી પી સવાણી ગ્રુપ કરાવશે 300 પિતા વિહોણી દીકરીઓના લગ્ન

ભવ્ય લગ્નન ઉત્સવ: પીપી સવાણી ગ્રુપમાં દ્વારા દર વર્ષે આ રીતે જ પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્નન ઉત્સવ કરાવતા હોય છે. પીપી સવાણી ગ્રુપમાં દ્વારા આજદિન સુધી લગભગ 4572 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે.આ ભવ્ય લગ્નન ઉત્સવમાં 24 તારીખે મુખ્યપ્રધાન, પ્રદેશ પ્રમુખ, રાજ્ય ગૃહપ્રધાન તથા કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોની હાજરી જોવા મળશે.આ 300 દીકરીઓ માંથી 3 મુસ્લિમ, 2 ખ્રિચન અને 57 હિન્દૂ જ્ઞાતિઓના લગ્રન છે. તે ઉપરાંત એક દીકરી એવી છે જેઓ બોલી સકતા નથી.

જ્ઞાતિઓની દીકરીઓના લગ્ન: દીકરી જગતની જનની તારીખ 24 અને 25 શનિવાર અને રવિવારે પિતાની છત્ર છાયા ગુમાવનારી 300 દીકરીઓના લગ્નન થવાના છે. આ લગ્નન ઉત્સવમાં મુસ્લિમ, ખરીચન સમાજ ની દીકરીઓ અને હિંદુ સમાજની 56 અલગ-અલગ સમાજ ની જ્ઞાતિઓની દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે. આ લગ્નન ઉત્સવનો પ્રસંગ આવતીકાલથી મેહદી રસમ થી શરૂ થશે.

મુખ્ય મહેમાન: 24 તારીખે બપોરથી જ દીકરીઓ બયુટી પાર્લરમાં જઈ તૈયાર થશે. અને ત્યારબાદ જમાઈ સાથે સાંજે 6 વાગે એન્ટ્રી થશે. આ લગ્નન ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, દર્શનાબેન જર્દોષ, તે સાથે જ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.