ETV Bharat / state

સુરત પોલીસે સેમી ઓટોમેટિક પિસ્તોલ સાથે આરોપીને ઝડપી પાડ્યો

author img

By

Published : Aug 23, 2019, 4:22 AM IST

સુરત: શહેરના સલાબતપુરા પોલીસે સેમી ઓટોમેટિક પિસ્તોલ સાથે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે, આ પિસ્તોલ તેને લિંબાયતના સંગમ બેન્ડવાળા મોહસીન સંગમ અને મોહમદ હાસીમે આપી હતી.

Surat police

સલાબતપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી કે, મુસ્તાક ઉર્ફ બાણગુ નામનો યુવક પિસ્તોલ અને ચપ્પુ લઈને મોપેડ પર સલાબતપુરા રિંગરોડથી ભેસ્તાન આવાસ જવાનો છે. તેથી બાતમીના આધારે મંગળવારે સલાબતપુરા પોલીસે રિંગરોડ પરથી આરોપી મુસ્તાક ઉર્ફ બાણગુ મોહમંદ હુસેન શેખની ધરપકડ કરી હતી. પોલીસને તેની પાસેથી એક સેમી ઓટોમેટીક ટ્રિગરવાળી પિસ્તોલ અને બે કાર્ટીઝ અને એક છુરો મળી આવ્યો હતો.

સુરત પોલીસે સેમી ઓટોમેટિક પિસ્તોલ સાથે આરોપીને ઝડપી પાડ્યો

પોલીસ તપસામાં આરોપીની કડક પૂછપરછ કરતા તેને જણાવ્યું કે, તમંચો લિંબાયતના સંગમ બેન્ડવાળા મોહસીન સંગમ અને મોહમદ હાસીમે આપી હતી. હાલ પોલીસે આ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:સુરત : સલાબતપુરા પોલીસે સેમી ઓટોમેટિક પિસ્તોલ સાથે રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો આરોપી જમીન પર કબજા કરવાની સોપારી લે છે. આ પિસ્તોલ તેને લિંબાયતના સંગમ બેન્ડ વાળા મોહસીન સંગમ અને મોહમદ હાસીમે આપી હતી.

Body:સલાબતપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે મુસ્તાક ઉર્ફ બાણગુ નામનો યુવક પિસ્તોલ અને ચપ્પુ લઈને મોપેડ પર સલાબતપુરા રિંગરોડથી ભેસ્તાન આવાસ જવાનો છે. આ બાતમીના આધારે મંગળવારે સલાબતપુરા પોલીસે રિંગરોડ પરથી આરોપી મુસ્તાક ઉર્ફ બાણગુ મોહમંદ હુસેન શેખની ધરપકડ કરી હતી. તેની પાસેથી એક સેમી ઓટોમેટીક ટ્રિગરવાળી પિસ્તોલ અને બે કાર્ટીઝ અને એક છુરો મળી આવ્યો હતો.

Conclusion:પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેને તમંચો લિંબાયતના સંગમ બેન્ડ વાળા મોહસીન સંગમ અને મોહમદ હાસીમે આપી હતી. હાલ પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

બાઈટ : બી.એમ.વસાવા (એસીપી-સુરત પોલીસ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.