ETV Bharat / state

સુરત: પોલીસને મળી મોટી સફળતા, લૂંટ ચલાવતી ગેંગને ઝડપી પાડી

સુરત: રાત્રિ દરમિયાન રાહદારીઓને આંતરીને મોબાઇલ સહિત રોકડ રકમની લૂંટ ચલાવતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ પાસેથી લૂંટના ગુનાની રોકડ રકમ, તી0ક્ષ્ણ હથિયાર સહિત એક મોટરસાયકલ પણ જપ્ત કરવામાં આવી છે.

લૂંટ કરનાર ગેંગના આરોપીઓને ઝડપી પાડ્યો
લૂંટ કરનાર ગેંગના આરોપીઓને ઝડપી પાડ્યો
author img

By

Published : Dec 6, 2019, 6:27 PM IST

ક્રાઈમ બ્રાન્ચે કરેલી પૂછપરછ દરમિયાન ઈચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા લૂંટના 2 ગુનાનો ભેદ પણ ઉકેલાઇ ગયો છે. જ્યાં આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.

લૂંટ કરનાર ગેંગના આરોપીઓને ઝડપી પાડ્યો

સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન રાહદારીઓને આંતરી ચપ્પુની નોક પર રોકડ રકમ તેમજ મોબાઈલની લૂંટ ચલાવતી ગેંગ ઇચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં ફરી રહી છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઈચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાંથી ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની તપાસ કરતા રોકડા રૂપિયા 11500 અને તીક્ષ્ણ હથિયાર મળી આવ્યું હતું. જે અંગેની પૂછપરછ કરતા રોકડ રકમ લૂંટની હોવાનું કબુલાત આરોપીઓએ કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચે રોકડા રૂપિયા, તીક્ષ્ણ હથિયાર તેમજ એક મોટરસાયકલ મળી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે કરેલી આરોપીઓની પૂછપરછ દરમિયાન ઇચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા લૂંટના બે ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો.જ્યાં આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Intro:સુરત : રાત્રિ દરમિયાન રાહદારીઓને આંતરીને મોબાઇલ સહિત રોકડ રકમની લૂંટ ચલાવતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ પાસેથી લૂંટના ગુનાની રોકડ રકમ, તીક્ષ્ણ હથિયાર સહિત એક મોટરસાયકલ પણ જપ્ત કરવામાં આવી છે..

Body:ક્રાઈમ બ્રાન્ચે કરેલી પૂછપરછ દરમિયાન ઈચ્છાપુર પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલ લૂંટના બે ગુનાનો ભેદ પણ ઉકેલાઇ ગયો છે...જ્યાં આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.

વીઓ : સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન રાહદારીઓને આંતરી ચપ્પુની નોક પર રોકડ રકમ તેમજ મોબાઈલની લૂંટ ચલાવતી ગેંગ ઇચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં ફરી રહી છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઈચ્છાપુર પોલીસ મથક વિસ્તારમાંથી ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડયા હતા.. આરોપીઓની તપાસ કરતા રોકડા રૂપિયા ૧૧૫૦૦ અને તિક્ષણ હથિયાર મળી આવ્યું હતું.જે અંગેની પૂછપરછ કરતા રોકડ રકમ લૂંટની હોવાનું કબુલાત આરોપીઓએ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે રોકડા રૂપિયા, તીક્ષણ હથિયાર તેમજ એક મોટરસાયકલ મળી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી...Conclusion:ક્રાઈમ બ્રાન્ચે કરેલી આરોપીઓની પૂછપરછ દરમિયાન ઇચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલ લૂંટના બે ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો..જ્યાં  આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.