ETV Bharat / state

સુરતના મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘની નારાજગી શા માટે છે જુઓ - Obligation in writing

સુરતના શિક્ષકોની સાથે થઇ રહ્યો છે અન્યાય. મહાનગરપાલિકા અને નગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેટ પે આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેનો ઠરાવ પણ મોકલી આપવામાં આવ્યો છે. પરંતુ સુરતના પ્રાથમિક શિક્ષણના શિક્ષકો જોડે ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો છે. જેથી મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘમાં નારાજગી (Surat Metropolitan Primary Teachers Union is upset) જોવા મળી રહી છે.

સુરતના મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘની નારાજગી શા માટે છે જુઓ

author img

By

Published : Oct 14, 2022, 6:59 PM IST

સુરત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 12 ઓક્ટોબર 2022 ના રોજ જે મહાનગરપાલિકા અને નગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેટ પે આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેનો ઠરાવ પણ મોકલી આપવામાં આવ્યો છે. પરંતુ સુરતના પ્રાથમિક શિક્ષણના શિક્ષકો જોડે ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો છે. જેથી મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘમાં નારાજગી (Surat Metropolitan Primary Teachers Union is upset) જોવા મળી રહી છે.

સુરતના મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘની નારાજગી

ગ્રેડ પે થી વંચિત સુરતના પ્રાથમિક શિક્ષણના (Primary Teachers) શિક્ષકો જોડે ખૂબ જ અન્યાય કરવામાં આવ્યો છે. જેથી મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘમાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે1998 થી લાગેલા ઘણા બધા શિક્ષકો હજી પણ આ ગ્રેડ પે થી વંચિત રાખવામાં આવ્યા છે. જેથી સૌથી મોટું નુકસાન એમને થઈ રહ્યું છે.

5 થી 7 લાખ એરિયર્સનું નુકશાન જીજ્ઞેશકુમાર ઠાકરે જણાવ્યું કે, જયારે 2022 પેહલા તેઓને 2800 ગ્રેડ પે એરીયર્સ આપવા તૈયાર છે. અને 2022 બાદ તમામ શિક્ષકોને 4200 ગ્રેટ પે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી સુરતના જુના શિક્ષકોને (Primary Teachers) આ ઠરાવ મુજબ 5 થી 7 લાખ એરિયર્સનું નુકશાન થાય એમ છે. ત્યારે રાજકોટને 2017 માં એરિયર્સ સાથે લાભ મળ્યો છે. જામનગર ને જાન્યુઆરી 2022 માં એરિયર્સ સાથે લાભ મળ્યો છે. અમદાવાદમાં કોર્પોરેશનએ આ લાભ બધાં શિક્ષકોને એરિયર્સ સાથે મળ્યો છે.

શિક્ષકોનો શું વાંક? જીજ્ઞેશકુમાર ઠાકરએ જણાવ્યું કે સુરતના શિક્ષકોનો શું વાંક છે? તો પછી હવે અમારી પાસે એક જ રસ્તો છે કે, સુરતના 3000 હજાર શિક્ષકોએ લાખો રૂપિયા ખર્ચ કરીને કોર્ટમાં જઈને ન્યાય મેળવવા માટે મજબૂર બન્યા છે. એટલે આ ઠરાવનો અમે બહિષ્કાર કરીયે છીએ. જે શિક્ષકો લેખિતમાં (Primary Teachers) બહેદારી આપશે તેમને જ ગ્રેટ પે આપવામાં આવશે. વધુમાં જણાવ્યુંકે, જે શિક્ષકો 4200 ગ્રેડ પે લેવા તૈયાર છે.

બાહેદારી લેખિતમાં તેઓ બાહેદારી લેખિતમાં આપશે. તેમને જ લાભ આપવામાં આવશે. એ પેહલાના શિક્ષકો બહેદારી નઈ આપે તો એમને આ ગ્રેડ પે નો લાભ મળી શકશે નહીં. જે સુરતના 3000 હજાર શિક્ષકોને આનો નુકસાન વેઠવું પડી રહ્યું છે. જેથી અમે આ ઠરાવનો વિરોધ કરીએ છીએ. સરકારને વિનંતી છે કે આ મામલે ઝડપી યોગ્ય નિર્ણય લેવામાં આવે. જેથી અમારા શિક્ષકોને લાભ મળી શકે નહીં તો અમારે બધાને ના છૂટકે ફરજીયાત લાખો રૂપિયા ખર્ચી કોર્ટમાં જવા ફરજ પડે એમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.