મળતી માહીતી મુજબ તક્ષશિલા અગ્નિકાંડમાં આરોપીઓ વિરુદ્ધ 4271 પાનાની ચાર્જશીટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેમાં 165 લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે. જેમાં ત્રણ આરોપીઓ હિમાંશુ, અતુલ અને દિનેશને ચાર્જશીટમાં વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યો હતો. 24મી મેના રોજ દેશને હચમચાવી દેનારા તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બની હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે 22 માસૂમ મૃતકોના પરિવારની માંગણી છે કે, હાલ માત્ર નાના અધિકારીઓ પર જ ફરિયાદ કરવામાં આવી છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.
તક્ષશિલા અગ્નિકાંડ મામલો: 11ની ધરપકડ, 3 ભાગેડૂ જાહેર - CBI
સુરત: શહેરના સરથાણામાં તક્ષશિલા આર્કેડના ચોથા માળે બનાવાયેલા ડોમમાં ચાલતા ક્લાસીસમાં થયેલા અગ્નિકાંડમાં 22 માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ડોમ આગના કારણે સળગી ગયો હતો. આ દુર્ઘટનામાં પોલીસે જવાબદાર લોકોની ધરપકડ કરી હતી. દેશભરને હચમચાવી નાખનાર સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત નિપજ્યા હતા. આ બાળકોના મોત પાછળ પણ માત્ર તંત્ર જવાબદાર છે. પરતું આટલી મોટી ઘટના ઘટી હોવા છતાં સુરતની આ બદકિસ્મતી જ કહી શકાય કે આ બાળકોના માતા -પિતા હજૂ પણ ન્યાય માટે ઝંખી રહ્યા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે 14 આરોપીઓ વિરુદ્ધ 4271 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. 11ની ધરપકડ કરવામાં આવી છે. અને ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહીતી મુજબ તક્ષશિલા અગ્નિકાંડમાં આરોપીઓ વિરુદ્ધ 4271 પાનાની ચાર્જશીટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેમાં 165 લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે. જેમાં ત્રણ આરોપીઓ હિમાંશુ, અતુલ અને દિનેશને ચાર્જશીટમાં વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યો હતો. 24મી મેના રોજ દેશને હચમચાવી દેનારા તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બની હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે 22 માસૂમ મૃતકોના પરિવારની માંગણી છે કે, હાલ માત્ર નાના અધિકારીઓ પર જ ફરિયાદ કરવામાં આવી છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.
(Use file photo)
તક્ષશિલા અગ્નિકાંડમાં મામલો...
11 આરોપીઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે..
Body:
3500 પાનાની ચાર્જશીટ...
165 લોકો ને સાક્ષી બનાવવામાં આવ્યા...
ત્રણ આરોપીઓ હિમાંશુ અતુલ અને દિનેશ ને ચાર્જશીટમાં વોન્ટેડ બતાવવામાં આવ્યા....
તક્ષિલા અગ્નિકાંડમાં 22 માસુમ એ જીવ ગુમાવ્યો હતો..
24 મે ના રોજ દેશને હચમચાવી દેનાર તક્ષશિલા અગ્નિકાંડ ની ઘટના બની હતી...
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે...
Conclusion:જોકે 22 માસુમ મૃતકોના પરિવારની માંગણી છે કે હાલ માત્ર નાના અધિકારીઓ ઉપર જ ફરિયાદ કરવામાં આવી છે જ્યારે ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી