ETV Bharat / state

Surat Crime: ટ્રેનરની પત્ની અને પ્રેમિકા વચ્ચે મારામારી, પ્રેમિકાએ દુષ્કર્મ-સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો કેસ ફાઈલ કર્યો - ટ્રેનરની પત્ની

સુરત સલાબતપુરા પોલીસે દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય મામલે જિમ ટ્રેનરની ધરપકડ કરી છે. લગ્ન થઈ ગયા હોવા છતાં જેમ ટ્રેનર ડીવોર્સી પ્રેમિકાને પોતાના ઘરે રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમિકા અંગે જ્યારે જેમ ટ્રેનરની પત્નીને જાણ થઈ ત્યારે પત્નીએ મહિલાને માર મારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેથી પ્રેમિકાએ જીમ ટ્રેનર સામે ફરિયાદ નોંધાવી હતી.

Surat Crime: ટ્રેનરની પત્ની અને પ્રેમિકા વચ્ચે મારામારી,  પ્રેમિકાએ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કેસ નોંધાવ્યો

author img

By

Published : Jun 26, 2023, 1:15 PM IST

સુરત: શહેરના સલાબતપુરા વિસ્તાર ખાતે રહેતા 37 વર્ષીય કૌશલ અલી સબીર અલી કુબા વાલાની ધરપકડ સલાબદપુરા પોલીસે કરી છે. આરોપ છે કે જેમ ટ્રેનરે જિમમાં આવતી બે બે બાળકોની માતાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં લિવિંગ રિલેશનશિપમાં રહેતો હતો. સૌથી અગત્યની વાત છે કે તેના ઘરે પહેલાથી જે તેની પત્ની પણ રહેતી હતી.

ગુનો દાખલ કરાવ્યો: બે વર્ષથી બંને સાથે રહેતા હતા પરંતુ એક દિવસે જીમ ટ્રેનરની પત્ની અને પ્રેમિકા વચ્ચે ચાલી થઈ અને વાત મારા મારી સુધી પહોંચી હતી જેના કારણે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ડિવોરસી મહિલાએ જીમ ટ્રેનર સામે દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય અંગેની ફરિયાદ દાખલ કરાવી છે જ્યારે તેની પત્ની સામે મારા મારી અંગે ગુનો દાખલ કરાવ્યો હતો.કૌશલ અલીએ મહિલાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવીકૌશર અલી જેમ ટ્રેનર તરીકે નોકરી કરે છે.

ફરિયાદના આધારે આરોપી જેમ ટ્રેનર ની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી બે બાળકોની માતા અને ડીવોર્સી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણે પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપવામાં આવી હતી અને તેણે આરોપી પોતાના ઘરે લઈ ગયો હતો. આ વચ્ચે પ્રેમિકા અને તેની પત્ની વચ્ચે વિવાદ સર્જાયો હતો જેથી આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ફરિયાદીએ આરોપીની પત્ની સામે પણ ફરિયાદ નોંધાવી છે-- બી.આર.રબારી (સલાવતપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર)

લગ્નની લાલચ: વર્ષ 2022 ના એપ્રિલ મહિનામાં તેની મિત્રતા જેમાં આવનારી એક મહિલા સાથે થઈ હતી. અને ત્યારબાદ કૌશલ અલીએ મહિલાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી અને અવારનવાર તેને પોતાના ઘરે અને ઓફિસ લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો હતો. ત્યારબાદ મહિલા ને પોતાના ઘરે લઈ ગયો હતો. છેલ્લા બે વર્ષથી તે જીમ ટ્રેનર કૌશલ અને તેની પત્ની સાથે એક જ ઘરમાં રહેતી હતી. મહિલાના બે બાળકો છે અને તે ડિવોર્સી છે જેમ ટ્રેનરે તેને લગ્નની લાલચ આપી હતી.

ધાક ધમકી આપી: મહિલા પોતાના ઘરે ચાલી ગઈ હતી.જેમ ટ્રેનર ની પત્ની અને પ્રેમિકા વચ્ચે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો . ત્યારબાદ મહિલા પોતાના ઘરે ચાલી ગઈ હતી જો કે તેના ઘરે જઈને ટ્રેનર અને તેની પત્નીએ ધાક ધમકી આપી હતી. આખરે કંટાળીને મહિલાએ સલાબતપુરા પોલીસ મથકમાં જેમ ટ્રેનર વિરુદ્ધ બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય જ્યારે તેની પત્ની 35 વર્ષીય રમ્યા કૌશલ અલી કુબાવાલા વિરુદ્ધ મારામારી અંગેની ફરિયાદ દાખલ કરાવી છે.

  1. Ahmedabad News: અમદાવાદના સોની વેપારીનો પીછો કરી ભરૂચમાં 1.21 કરોડની લૂંટ કરનાર બે આરોપીઓ દાણીલીમડાથી ઝડપાયા
  2. Junagadh Crime News : જૂનાગઢમાં સંપત્તિ માટે સંબંધોની કરાઈ હત્યા, વિધવા પુત્રવધુની સસરાએ સંપત્તિ માટે કરી હત્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.