ETV Bharat / state

Surat Crime: ક્રુરતાની હદ પાર, પતિએ કુકર્મ કર્યુ પત્ની, માતા-બેહન તથા સખીએ મરચાની ભૂકીનું પાણી ગુપ્તાંગમાં છાંટ્યું - mother son and sister punish

કહેવાય છે કે ઈશ્વરે સૌથી સંવેદનશીલ કોઈને બનાવ્યું હોય તો તે મહિલા છે. સુરત શહેરમાં સરથાણા પોલીસે બે એવી મહિલાઓની ધરપકડ કરી છે કે, જેને દુષ્કર્મ પીડિતા બાળા સાથે અમાનુષી અત્યાચાર કરીને એને હેરાન પરેશાન કરી નાંખી છે. પીડિતા 12 વર્ષીય બાળકી પહેલાથી જ દુષ્કર્મની શિકાર હતી. એવામાં આવો અત્યાચાર સહન કરતા તે માનસિક રીતે ભાંગી ગઈ છે. આ બંને મહિલાઓએ બાળકીનું અપહરણ કર્યું હતું. તેના પ્રાઇવેટ પાર્ટમાં મરચાની ભૂકીનું પાણી નાખ્યું હતું.

પતિએ બાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું અને પત્નીએ માતા, બેન અને બહેનપણી સાથે મળી તેના પ્રાઇવેટ પાર્ટમાં મરચાની ભૂકીનું પાણી નાખ્યું

author img

By

Published : May 10, 2023, 3:44 PM IST

સુરત: દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતમાંથી ક્રુરતાની હદ પાર કરી નાંખે એવો કિસ્સો સામે આવ્યો છે. કહેવાય છે કે, મહિલાઓને દયાભાવના સૌથી પહેલા અને વધારે સ્પર્શ થતી હોય છે. પણ ક્યારેય એવું સાંભળ્યું છે ખરા કે, એક મહિલા જ છોકરી માટે અત્યંત ઘાતકી પુરવાર થાય? જો આનો જવાબ ના હોય તો એ ભૂલ છે. સુરતની સરથાણા પોલીસે એવી બે મહિલાઓની ધરપકડ કરી છે, જેણે કુકર્મ પીડિતા બાળકીના ગુપ્તાંગમાં મરચાની ભૂકીનું પાણી નાંખી દીધું હતું.

હૈયું કંપાવનારી ઘટનાઃ સરથાણા પોલીસ મથકમાં ધરપકડ કરાયેલી બે મહિલાઓનું કૃત્ય સાંભળીને કોઈને પણ ગુસ્સે ભરાઈ જાય છે. તારીખ 8મી એપ્રિલના રોજ ઉમેશ નામનો વ્યક્તિ 12 વર્ષની બાળકીને સમજાવી ફોસલાવી ફોંસલાવી પોતાની સાથે ભગાડી ગયો હતો. જેના ખરેખર લગ્ન થઈ ગયા છે. અપહરણ બાદ બાળકી સાથે દુષ્કર્મ આચાર્યું હતું. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા જ પોલીસે આરોપીની યુદ્ધના ધોરણે ધરપકડ કરી. કાયદાકીય પગલાં લીધા હતા.

રાક્ષસી કૃત્યઃ સુરત શહેરમાં દુષ્કર્મ અને અપહરણની આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટના અંગે જાણકારી મળતા આરોપીની પત્નીએ આ બાળકી સાથે અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. પોલીસે આ કેસમાં અપહરણ અને દુષ્કર્મની કલમ લાગુ કરીને ગુનો નોંધ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ સમગ્ર મામલે 24 વર્ષીય બન્ને બહેનોની ધરપકડ કરી છે. સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એલ.પટેલે સમગ્ર કેસ અંગે જાણકારી આપતા હકીકત સ્પષ્ટ કરી છે.

"તારીખ 19 મીના રોજ પીડિત તેની માતા સાથે રિક્ષામાં બેસી જઈ રહી હતી. તે સમયે વાલક પાટીયા નજીક આરોપી ઉમેશની પત્ની અને તેની બેન રિક્ષાને ઉભી રખાવીને પીડિતાની માતાને નીચે ઉતારી પીડિતા સાથે રિક્ષામાં બેસી તેનું અપહરણ કર્યું હતું. એટલું જ નહીં સંગીતા રીક્ષા પાછળ મોપેટ લઈને આવી રહી હતી. બંને મહિલા આરોપીએ લસકાના ખાતે આવેલ પોતાની બહેનપણીના ઘરે પીડિતાને લઈ ગઈ અને ત્યાં તેની ઉપર અત્યાચાર ગુજાર્યો હતો. આરોપી સંગીતાએ અત્યાચાર કરતી વખતે પીડિતાને કહ્યું હતું કે, 'તું મારા પતિની સાથે ગઈ હતી અને તેની સાથે સુઈ ગઈ હતી-- વી.એલ.પટેલ (સરથાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર)

આ પણ વાંચો

  1. Surat News : સુરત પોલીસે 75 ટકા માનસિક દિવ્યાંગ વ્યક્તિ પર બે વાહન ચોરીનો ગુનો નોંધી જેલમાં મોકલ્યો, કોર્ટે આપ્યો ન્યાય
  2. Surat News : સાત વર્ષ બાદ સુરત જિલ્લામાં દીપડાની વસ્તી ગણતરી શરુ, કેવી રીતે થાય છે કામગીરી જાણો
  3. Surat News : તાપી નીર મિનરલ વોટર પ્રોજેકટ સાથે તૈયાર સુરત મનપા, પાણીમાંથી ફરીવાર પાણીદાર કમાણી કરશે

ધરપકડ કરવામાં આવી: આ કેસમાં પોલીસે પત્ની, તેની બેન, માતા અને બહેનપણી શામેલબાર વર્ષની બાળકીનું ચાર મહિલાઓએ પહેલા અપહરણ કર્યું હતું જેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ક્રુરતાની હદ પાર કરતા બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં મરચાની ભૂકી અને ગરમ સળિયાથી ડામ આપ્યા હતા. આ કૃત્યમાં બાળકી સાથે દુષ્કર્મ આચારનાર આરોપી ઉમેશ, તેની પત્ની, તેમની બહેન, માતા અને બહેનપણી સંડોવાયેલા છે. આ ગુનાને અંજામ આપનાર મહિલાની માતા તેમજ તેની બહેનપણીને પકડી લઈને પોલીસે વધારે પૂછપરછ શરૂ કરી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.