ETV Bharat / state

સુરતમાં દુબઈથી આવેલા યુવક કોરોના પોઝિટિવ, સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યાં - કોરોના

સુરતમાં દુબઈથી (surat corona news) આવેલા એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (young man from Dubai is corona positive) આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. યુવકનો પોઝિટિવ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે GRBC ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યો (sample was sent for genome sequencing) છે. ઉપરાંત યુવકના પરિવારના ચાર સભ્યોનું કોવીડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું (corona testing in surat) છે. તમામ સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

young man from Dubai is corona positive in suart

author img

By

Published : Dec 28, 2022, 12:24 PM IST

સુરતમાં દુબઈથી આવેલા યુવક કોરોના પોઝિટિવ

સુરત: સુરતમાં 20 દિવસ બાદ કોરોના પોઝેટીવનો પ્રથમ કેસ સામે આવ્યો (surat corona news) છે. શહેરમાં દુબઇથી પ્રવાસ કરીને આવેલા 25 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો (young man from Dubai is corona positive) છે. ગત 30 નવેમ્બરના રોજ વેપાર માટે દુબઈ ગયો હતો ત્યાંથી આવીને તેમનું સુરત એરપોર્ટ ઉપર રેપિડ-RTPCR ચેક કરવામાં આવ્યું હતું. યુવકનો પોઝિટિવ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે GRBC ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યો (sample was sent for genome sequencing) છે.

આ પણ વાંચો CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક; 31 ડિસેમ્બર ઉજવણી-પતંગ મહોત્સવ બાબતે ચર્ચા

સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યાં: જીનોમ સિક્વન્સિંગ જાણી શકાશે કે તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટમાં કયા પ્રકારના વેરિયન્ટ છે. ઉપરાંત યુવકના પરિવારના ચાર સભ્યોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ સભ્યો નેગેટિવ આવ્યા છે. યુવકને હાલ હોમ આઇસોલેશનમાં જ સારવાર માટે રાખવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 7 ડિસેમ્બરના રોજ કોરોનાનો છેલ્લો કેસ નોંધાયો હતો. આજે ફરી પાછી કોરોનાનો 1 કેસ નોંધાયો છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન સતર્ક થઈ ચૂક્યું છે તે રીતે જ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ પોતાની સતર્કતા દાખવતા શહેરની તમામ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓને કોવીડ-19 ના નિયમો નું પાલન કરવા માટે આદેશ કર્યો છે.

આ પણ વાંચો હિંમતનગર સિવીલ હોસ્પિટલમાં કોરોનાથી લડવા તંત્ર સજ્જ

યુવકે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હતા: હાલ આરોગ્ય વિભાગે યુવકને આઇસોલેશન હેઠળ ખસેડ્યો છે. આ ઉપરાંત તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે અને તેમના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ યુવકે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હતા. જો કે રાજ્યમાં આ પહેલા અમદાવાદ અને વડોદરા ખાતે એક-એક કોરોનાનો કેસ નોંધવામાં આવ્યો હતો. તે લોકો પણ આજે સાજા થઇ ગયા છે.

ધંધા અર્થે દુબઈ ગયો હતો યુવાન: વિશ્વના અન્ય દેશમાં કોવિડ સંક્રમણ વધ્યા બાદ ભારત સરકારે પણ કેટલીક ગાઈડ લાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનના ભાગ રૂપે ઇન્ટરનેશનલ ટ્રાવેલરના 2 % પેસેંજરના ટેસ્ટિંગ એરપોર્ટ ખાતે કરવાના હોય છે. આ ટેસ્ટિંગના ભાગ રૂપે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો છે. રાંદેર ઝોનમાં રહેતો અને છેલ્લા 30 દિવસથી ધંધા અર્થે દુબઈ ગયેલા 25 વર્ષીય યુવાન સુરત એરપોર્ટ પર ઉતર્યો ત્યારે રેન્ડમ ચેકીંગમાં આ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.