ETV Bharat / state

CA Final Exam Result : સુરતના ફેનિલે CA ફાઇનલમાં હાંસલ કર્યો પ્રથમ નંબર, ઓલ ઇન્ડિયામાં 30 ક્રમે - ca final exam result date

સુરતના ફેનિલ રામાણી CA ફાઇનલમાં 800માંથી 513 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયામાં 30 માર્ક્સ મેળવી શહેરમાં પહેલા નંબરે આવ્યો છે. તેની સાથે જ શિવમ જૈન જેઓએ આ પરીક્ષામાં 475 માર્ક્સ મેળવી સુરતમાં બીજા ક્રમે આવ્યો છે. ત્યારે આ વિદ્યાર્થીએ આટલી સફળતા પ્રાપ્ત કરવા પાછળ ખુશી સાથે ક્યાં પ્રમાણે મહેનત કરી તેની વાત કરી હતી.

CA Final Exam Result : સુરતના ફેનિલે CA ફાઇનલમાં હાંસલ કર્યો પ્રથમ નંબર, ઓલ ઇન્ડિયામાં 30 ક્રમે

author img

By

Published : Jul 5, 2023, 10:33 PM IST

સુરતના ફેનિલે CA ફાઇનલમાં હાંસલ કર્યો પ્રથમ નંબર

સુરત : ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા CA ફાઉન્ડેશનની ગત મેં મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી. જેનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં સુરતના ફેનિલ રામાણી 800માંથી 513 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયામાં 30 માર્ક્સ મેળવી સુરતમાં પહેલા નંબરે આવ્યો છે. તેની સાથે જ શિવમ જૈન જેઓએ આ પરીક્ષામાં 800માંથી 475 માર્ક્સ મેળવી સુરતમાં બીજા ક્રમે આવ્યો છે. આ પરીક્ષામાં નેશનલ લેવલમાં CA ફાઇનલમાં ગ્રુપ-Aમાં 30 ટકા જેટલું પરિણામ આવ્યું છે અને ગ્રુપ-Bમાં 18 ટકા જેટલું પરિણામ આવ્યું છે. સમગ્ર દેશમાં 13 હજાર જેટલા વિદ્યાર્થીઓએ CA ફાઇનલની પરીક્ષા પાસ કરી છે.

CA ફાઇનલનું મેં 2023માં લેવામાં આવેલી રાષ્ટ્રીય વ્યાપી પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ પરિણામ દર વર્ષ કરતા આ વખતે ઝડપથી જાહેર કરવામાં આવ્યું છે. કારણ કે, હાલ પેપર ચેકીંગનું કાર્ય ડિજિટલ થઈ ગયું છે. આ પરીક્ષામાં સુરતના ફેનિલ રામાણીએ ઓલ ઇન્ડિયામાં 30 ક્રમે આવી સુરતમાં પહેલા ક્રમ મેળવ્યો છે. તેમની સાથે જ સુરતના જ શિવમ જૈનએ બીજો નંબર મેળવ્યો છે. પારસ અગ્રવાલ સુરત સીટીમાં ત્રીજા નંબરે છે. આ સાથે જ અમારા CA ઇન્સ્ટિટ્યૂટના 100થી વધુ વિદ્યાર્થીઓએ CA ફાઇનલની પરીક્ષા પાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઇ ગયા છે. - રવિ છાછરીયા (CA ઇન્સટ્યુંટના સંચાલક)

CA ફાઇનલની જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં મારે 513 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયામાં 30માં કર્મે આવ્યો છું. મારા ફાધર બિલ્ડર છે અને મારી મમ્મી ગૃહિણી છે. આ પરિણામથી મને ખુબ જ આનંદ થઇ રહ્યો છે. રવિ છાછરીયાના માર્ગદર્શન હેઠળ મેં પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ પરિણામ પાછળ છેલ્લા છ મહિનાથી મહેનત કરી રહ્યો હતો. રોજના દસથી આઠ કલાક અભ્યાસમાં આપતો હતો. તે પ્રમાણે મારું આ પરિણામ આવ્યું છે અને આ પેહલા પણ સેકેંડ લેવલની CA ઈન્ટર મીડિયમની પરીક્ષામાં પણ મારું સારું પરિણામ આવ્યું હતું. તેમાં 800માંથી 551 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયામાં 40મોં રેન્ક મેળવ્યો હતો. - ફેનિલ રામાણી (વિદ્યાર્થી)

વિદ્યાર્થીની મહેનત : આ બાબતે CA ફાઇનલમાં સુરતમાં બીજા નંબરે આવનાર વિદ્યાર્થી શિવમ જૈનએ જણાવ્યું કે, CA ફાઇનલમાં મારે 475 માર્ક્સ મેળવી સુરતમાં બીજા ક્રમે આવ્યો છે. આ પરિણામ પાછળ મેં છેલ્લા આઠ નવ મહિનાથી રોજના દસથી બાર કલાક અભ્યાસ કરતો હતો. એટલે કે, એક સાથે તો નહીં પરંતુ આખા દિવસમાં ત્રણ- ત્રણ કલાકમાં અભ્યાસ કરતો હતો. એટલે સવારે, બપોરે, સાંજે અને રાતે એમાં મને વહેલી સવારે અભ્યાસ કરવો ખૂબ જ યોગ્ય લાગતું હતું. વધારે ફોકસ મેં રીવીઝન ઉપર કરતો હતો. જે જેટલું રીવીઝન કરશે તે તેટલું આગળ વધશે.

  1. Gandhinagar News: શાળાઓના પરિણામ સુધારવા એક્શન પ્લાન, હવે દર મહિને પરીક્ષા
  2. Bhavnagar News : ભાવનગરમાં યોજાઇ એલિમેન્ટ્રી ડ્રોઇંગ પરીક્ષા, પ્રોત્સાહન મળે પણ આગળ જતાં રોજગારની મૂંઝવણનું શું?
  3. Vadodara Crime : હાઈ પ્રોફાઈલ CA દુષ્કર્મના કેસમાં નવો વળાંક, ફરિયાદી હોસ્ટાઈલ જાહેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.