ETV Bharat / state

ટ્રાન્સપોર્ટેશન ફીને લઇ વિદ્યાર્થીનીઓ તંત્ર પાસે કરી રહી છે ન્યાયની માગ... - justice

સુરત: વનિતા વિશ્રામ શાળાના ટ્રાન્સપોર્ટ ફીનો મુદ્દો ગરમાયો છે, ટ્રાન્સપોર્ટ ફીસ્ બે ગણી કરાતા વાલીઓ વાંરવાર રજૂઆત કરી કરીને થાકી ગયા છે, ત્યારે વાલીઓ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડની બહાર ધરણા પર બેસી ગયા હતા. વિદ્યાથીનીઓ પણ હાથમાં બેનર લઈ આ મુદ્દે ન્યાય કરવા માગ કરી રહી હતી.

gsdfgdfg
author img

By

Published : Jun 29, 2019, 11:01 AM IST

શાળા ટ્રાન્સપોર્ટ વાન હોય કે રીક્ષા તેઓ ઠુસી ઠુસીને બાળકોને લઈ જતા હોય છે, જેને લઈ સુરત પોલીસ અને RTO દ્વારા ડ્રિલ કરવામાં આવી રહી છે. જેમાં 6 થી વધુ વિદ્યાર્થીઓને શાળા ટ્રાન્સપોર્ટ વાહનમાં ન લઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી ચાલકો દ્વારા ટ્રાન્સપોર્ટેશન ફીમાં બે ગણો વધારા કરી દેવામાં આવ્યો છે. વાલીઓ આ અસહ્ય વધારા થી હેરાન થઈ ગયા છે. જેને પગલે વનિતા વિશ્રામ શાળાના વાલીઓ અને વિદ્યાર્થીનીઓ વિરોધ નોંધવા ધરણા કરી રહ્યા છે. જેમાં વાલીઓ મોટી સંખ્યામાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ બહાર પહોંચ્યા હતા અને ધરણા ઉપર ઉતરી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વાલીઓ આ સમસ્યાનો નિવેડો લાવવા માટે છેલ્લા 18 દિવસથી પોલીસ કમિશ્નર, શિક્ષણાધિકારી અને RTO સામે રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં આજદિન સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.

સુરતમાં શાળાના વિદ્યાથીનીઓ તંત્ર પાસે કરી રહ્યા ન્યાય માંગ..

Intro:Body:

R_GJ_05_SUR_28JUN_SHADA_DHARNA_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : વનિતા વિશ્રામ શાળાના ટ્રાંસપોર્ટ ફીનો મુદ્દો ગરમાયો છે. ટ્રાન્સપોર્ટ ફીસ બેગણી કરાતા વાલીઓ વાંરવાર રજુઆત કરી કરીને થાકી ગયા છે અને આજે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડની બહાર ધરણા પર બેસી ગયા હતા. વિદ્યાથીનીઓ પણ હાથમાં બેનર લઈ તંત્ર પાસે આ મુદ્દે ન્યાય કરવા માંગે કરી રહી હતી.વાલીઓ આ સમસ્યાનો નિવેડો લાવવા માટે છેલ્લા 18 દિવસથી પોલીસ કમિશ્નર, શિક્ષણાધિકારી અને RTO સામે રજુઆત કરી રહ્યા છે તેમ છતાં આજદિન સુધી આ સમસ્યાનું કોઈ નિકાલ આવ્યું નહિ...

શાળા ટ્રાન્સપોર્ટ ભલે તે વાન હોય કે રીક્ષા તેઓ ઠુસી ઠુસીને બાળકો ને લઈ જતા હોય છે જેણે લઈ સુરત પોલીસ અને RTO દ્વારા ડ્રિલ કરવામાં આવી રહી છે. અને 6 થી વધુ વિદ્યાર્થીઓને શાળા ટ્રાન્સપોર્ટ વાહન માં ન લઈ જવા ઉપર પ્રતિબન્ધ મુકવામાં આવ્યો છે જેથી ટ્રાન્પોટૅશન ફીમાં ચાલકો દ્વારા બેગણો વધારા કરી દેવામાં આવ્યા છે. અસહ્ય વધારા થી વાલીઓ હેરાન થઈ ગયા છે અને વિરોધ નોંધવા વનિતા વિશ્રામ શાળાના વાલીઓ અને વિદ્યાર્થીનીઓ આજે ધરણા કરી રહ્યા છે..શાળાના વાલીઓ મોટી સંખ્યામાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ બહાર પહોંચ્યા હતા અને ધરણા ઉપર ઉતરી ગયા હતા. છેલ્લા 18 દિવસ થી તેમની આ સમસ્યાનો નિવેડો લાવવા માટે રજૂઆતો કરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.