ETV Bharat / state

સુરતમાં સ્પામાં લૂંટની ઘટના, CCTV ફૂટેજ આવ્યા સામે

સુરત : વેસુ વિસ્તારમાં એક સ્પાના કર્મચારી પર હુમલો કરી અજાણ્યા ઈસમો 20 હજારની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના 27 જુનના રોજ બની હતી. તપાસ દરમિયાન ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતાં. જેના આધારે પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

નં્
author img

By

Published : Jul 5, 2019, 4:32 AM IST

વેસુના રૂંગટા કોમ્પલેક્સમાં ચાલતા ન્યુ મોડલ બોડી સ્પાના દીપક નામના કર્મચારી પર ગત 27મીના રોજ ચાર જેટલા યુવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ઈજાગ્રસ્ત કર્મચારીને સિવિલ હોસ્પિટલ ખાતે ખેસડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ દ્વારા દીપકનું નિવેદન નોંધી ફરિયાદ નોંધીને CCTV આધારે હુમલાખોરોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સુરતમાં સ્પામાં લૂંટની ઘટના, CCTV ફૂટેજ આવ્યા સામે

વેસુના રૂંગટા કોમ્પલેક્સમાં ચાલતા ન્યુ મોડલ બોડી સ્પાના દીપક નામના કર્મચારી પર ગત 27મીના રોજ ચાર જેટલા યુવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ઈજાગ્રસ્ત કર્મચારીને સિવિલ હોસ્પિટલ ખાતે ખેસડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ દ્વારા દીપકનું નિવેદન નોંધી ફરિયાદ નોંધીને CCTV આધારે હુમલાખોરોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સુરતમાં સ્પામાં લૂંટની ઘટના, CCTV ફૂટેજ આવ્યા સામે
Intro:સુરત : વેસુ વિસ્તારમાં એક સ્પાના કર્મચારી પર હુમલો કરી અજાણ્યા ઈસમો 20 હજારની લુંટ કરી ફરાર થઇ ગયા હતા આ સમગ્ર ઘટના 27 મી તારીખે બની હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે.

Body:વેસુના રૂંગટા કોમ્પલેક્સમાં ચાલતા ન્યુ મોડલ બોડી સ્પાના દીપક નામના કર્મચારી પર ગત 27મીના રોજ ચાર જેટાલ યુવાનો દ્વારા લકડાના ફટકાથી હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ઈજાગ્રસ્ત કર્મચારીને સિવિલ હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો. માથામાં ગંભીર ઈજાના પગલે 7 જેટલા ટાંકા પણ લેવા પડ્યા હતા. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ દ્વારા દીપકનું નિવેદન નોંધી ફરિયાદ નોંધી હતી.

Conclusion:દીપકે 20 હજારની લૂંટ ચલાવાઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.હાલ પોલીસ દ્વારા સીસીટીવી આધારે હુમલાખોરોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.