ETV Bharat / state

સુરતમાં સ્મૃતિ ઈરાનીએ નવનિર્મિત ટેક્સટાઇલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું - Surat

સુરતઃ માંગરોળના મોલવણ ગામ ખાતે નવનિર્મિત ટેક્સટાઇલ પાર્કનું આજે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સ્મૃતિ ઈરાની સહિત સાંસદ સી.આર. પાટીલ, દર્શનાબેન જરદોશ તથા પ્રભુભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્પોટ
author img

By

Published : Mar 6, 2019, 6:56 PM IST

આ નવનિર્મિત ટેક્સટાઇલ પાર્કનું ૧૧૬ કરોડના ખર્ચે અને ૪૭ એકરમાં બાંધકામ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ટેક્સટાઇલ પાર્કમાં કેન્ટીન, ટ્રેનિંગ સેન્ટર તથા વર્કર માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. નવા બનાવેલા ટેક્સટાઇલ પાર્ક થી આજુબાજુના આશરે ૪થી ૫ હજાર લોકોને રોજગારી મળશે.

જુઓ વી઼ડિયો

આ નવનિર્મિત ટેક્સટાઇલ પાર્કનું ૧૧૬ કરોડના ખર્ચે અને ૪૭ એકરમાં બાંધકામ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ટેક્સટાઇલ પાર્કમાં કેન્ટીન, ટ્રેનિંગ સેન્ટર તથા વર્કર માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. નવા બનાવેલા ટેક્સટાઇલ પાર્ક થી આજુબાજુના આશરે ૪થી ૫ હજાર લોકોને રોજગારી મળશે.

જુઓ વી઼ડિયો
Intro:એન્કર:-

માંગરોળ ના મોલવણ ખાતે કરવામાં આવ્યું નવનિર્મિત ટેક્સટાઇલ પાર્ક નું ઉદ્દઘાટન,ટેક્સટાઇલ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવ્યું ટેક્સટાઇલ પાર્ક નું ઉદ્દઘાટન...


Body:વિઓ-

સુરત માં માંગરોળ ના મોલવણ ગામ ખાતે નવનિર્મિત ટેક્સટાઇલ પાર્ક નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું,ભારત સરકાર ના ટેકટાઇલ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ના હસ્તે કરવામાં નવનિર્મિત ટેક્સટાઇલ પાર્ક નું ઉદ્દઘાટન...
સ્મૃતિ ઈરાની સહિત સાંસદ સી.આર પાટીલ,દર્શનાબેન જરડોશ તથા પ્રભુભાઈ વસાવા પણ રહ્યા ઉપસ્થિત

૧૧૬ કરોડ ખર્ચે અને ૪૭ એકર જમીન માં બાંધકામ કરવામાં આવ્યો છે આ નવનિર્મિત ટેક્સટાઇલ પાર્ક,આ ટેક્સટાઇલ પાર્ક માં કેન્ટીન,ટ્રેનિંગ સેન્ટર તથા વર્કર માટે હોસ્ટેલ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે..
નવા બનાવેલ ટેક્સટાઇલ પાર્ક આશરે આજુબાજુ ના ૪ થી ૫ હજાર લોકો ને રોજગારી મળશે...



Conclusion:બાઈટ:-સ્મૃતિ ઈરાની_ટેક્સટાઇલ કેન્દ્રીય મંત્રી ભારત સરકાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.