ETV Bharat / state

સુરતમાં જૈન સમાજનો આક્રોશ, મૌન રેલી યોજી ઉગ્ર રોષ ઠાલવ્યો - મૌન રેલી સુરત

સુરતમાં જૈન સમાજ (Jain community rally in Surat) દ્વારા ભવ્ય મૌન રેલીનું (silent rally In Surat) આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સમગ્ર જૈન સમાજના (Jain Samaj in Surat) ચાર ફરકા શ્વેતાંબર ,દીગંબર ,તેરાપંથ અને સ્થાનકવાસી ના 15,000 થી પણ વધારે લોકો જોડાયા હતા.

સુરતમાં જૈન સમાજનો આક્રોશ, મૌન રેલી કરી ઉગ્ર રોષ ઠાલવ્યો

author img

By

Published : Jan 3, 2023, 12:24 PM IST

સુરતમાં જૈન સમાજનો આક્રોશ, મૌન રેલી કરી ઉગ્ર રોષ ઠાલવ્યો

સુરત જૈન સમાજના વિરોધના પડઘા સમગ્ર ભારતમાં (Jain community protests in Surat) પડ્યા છે. મહા રેલીઓ કરીને જૈન સમાજ વિરોધ કરી રહ્યો છે. ત્યારે આજે સુરત જૈન સમાજ (silent rally Surat) દ્વારા ભવ્યમાં ભવ્ય રેલીનું આયોજન (Jain Society Gujarat) કરવામાં આવ્યું છે. આ રેલીમાં (Jain Samaj in Surat) સમગ્ર જૈન સમાજના ચાર ફરકા શ્વેતાંબર , દીગંબર ,તેરાપંથ અને સ્થાનકવાસીના 15,000 થી પણ વધારે લોકો જોડાયા છે. આ સાથે જ સમાજના સંતો ,મહામુનિઓ અને મોટી સંખ્યામાં શ્રાવકો અને લોકો આ મૌન રેલીમાં જોડાયા છે. આ રેલીમાં સમગ્ર જૈન સમાજના ચાર ફરકા શ્વેતાંબર ,દીગંબર ,તેરાપંથ અને સ્થાનકવાસી ના 15,000 થી પણ વધારે લોકો જોડાયા છે.

ભવ્ય મૌન રેલીનું આયોજન સુરતમાં સમસ્થ જૈન સમાજ દ્વારા ભવ્ય મૌન રેલીનું (Jain community rally in Surat) આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય મૌન રેલી કરવા પાછળનું કારણકે તારીખ 2 ઓગસ્ટ 2019 ના રોજ ભારત સરકાર દ્વારા સકલ જૈન સમાજનો પવિત્ર તીર્થ સ્થાન શ્રી સંમ્મેદ શિખરજીને તીર્થસ્થાનથી હટાવીને ઇકો ટુરીઝમ સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. આ જાહેરાતથી સમગ્ર જૈન સમાજની (Jain Society Gujarat) આસ્થાને ઠેસ પહોંચી છે. જેથી આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

ઇકો ટુરીઝમ સ્થળ જૈન સમાજ સુરતનો (Jain community rally in Surat) ઉદ્દેશ માત્ર તેમનો પવિત્ર તીર્થસ્થાન શ્રી સંમ્મેદ શિખરજીને ઇકો ટુરીઝમ સ્થળથી હટાવીને ફરી એકવાર પવિત્ર તીર્થ સ્થાન જાહેર કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી રહ્યી છે. આ રેલીમાં સમગ્ર જૈન સમાજના ચાર ફરકા શ્વેતાંબર ,દીગંબર ,તેરાપંથ અને સ્થાનકવાસીના 15,000 થી પણ વધારે લોકો જોડાયા છે. આ સાથે જ સમાજના સંતો ,મહામુનિઓ અને મોટી સંખ્યામાં શ્રાવકો અને લોકો આ મૌન રેલીમાં જોડાયા છે. આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચશે અને ત્યાં રજૂઆત કરશે.

આ પણ વાંચો સુરતમાં સમસ્થ જૈન સમાજ દ્વારા ભવ્ય મૌન રેલી યોજાઈ

જૈન લોકોનું તીર્થસ્થાન તીર્થ સ્થળને પ્રયટક સ્થળ ઘોષિત કરવામાં આવ્યો છે. જે સમસ્ત જૈન સમાજનું પવિત્ર સ્થાન છે. તે સ્થળેથી અમારા વીસ ભગવાન મોક્ષને દ્વારે ગયા છે. અને અમારા આ પવિત્ર સ્થળ ઉપર લોકો બુટ-ચપ્પલ પેહરીને લોકો ફરવા માટે જઈ રહ્યા છે. તો અમારી આ એક જ માંગ છે કે તેને ધાર્મિક સ્થળ જ રહેવા દઈએ. જેથી અમારા આસ્થા ને ઠેસ ન પહોંચે. જેને માટે અમે સરગમ શોપિંગ સેન્ટરથી એક આવેદનપત્ર કલેક્ટર મારફતે કેન્દ્ર અને ઝારખંડ સરકારને આપવા માટે જઈ રહ્યા છીએ. અને અમારી સાથે વિશ્વ હિન્દુ પરિષદ પણ જોડાયું છે તેવું જૈન સમાજના મહિલા અગ્રણી જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.