ETV Bharat / state

સુરતમાં કોંગસ પ્રમુખ હાર્દિક પટેલે તમામ ઉમેદવારો સાથે આત્મ ચિંતન કર્યું - Katar village

સુરત શહેરના યોગી ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હાર્દિક પટેલે કોંગ્રેસના ઉમેદવારો સંબોધન કરીને આત્મચિંતન કરવા જણાવ્યું હતું.

કોંગસ પ્રમુખ હાર્દિક પટેલ
કોંગસ પ્રમુખ હાર્દિક પટેલ
author img

By

Published : Mar 1, 2021, 9:15 AM IST

  • વરાછા વિસ્તાર કતારગામ વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટીનો વિજય
  • આ વખતે ચૂંટણીનું પરિણામ ખરેખર એક્સિડન્ટ અને ચોંકાવનારુ છે
  • ઘરે બેસવાથી કશું થવાનું નથી, આપણે 2022 માટે તૈયાર થવું પડશે

સુરત : શહેરના યોગી ચોક ખાતે કોંગ્રેસ દ્વારા આત્મા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે, સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ વખતે જે પરિણામ આવ્યું છે. તે એક્સિડન્ટ પરિણામ છે તેનું કારણ કહું તો આખા વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો વિજય થઇ છે. જો ખાલી એક વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો હોત તો આને એક્સિડન્ટ કહી શકાય તેમ ન હતું. પરંતુ આખા વરાછા વિસ્તાર કતારગામ વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. આથી આ વખતનું પરિણામ ખરેખર એક્સિડન્ટ અને ચોંકાવનારુ આવ્યું છે.

કોંગસ પ્રમુખ હાર્દિક પટેલ
કોંગસ પ્રમુખ હાર્દિક પટેલ
ચૂંટણીમાં હારી ગયા એટલે ઘરે નથી બેસી રહેવાનું
હાર્દિક પટેલ દ્વારા તમામ ઉમેદવારો સાથે એમ ચર્ચા કરવામાં આવી કે, આપણે હારી ગયા છીએ એટલે ઘરે નથી બેસી રહેવાનું. આપણી હાર પાછળનું કારણ શું છે ?, કેમ હાર્યા ? તે બધી જ વાતોનું આત્મચિંતન કરવું પડશે. આપણને ખબર પડશે કે, આપણે ક્યાંકને ક્યાંક પાછળ પડ્યા છે. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે કઈ રીતે પ્રચાર કર્યો ? એ પ્રચારમાં આપણે શું ચુકી ગયા ? તે બધી જ વાતોને ધ્યાનમાં લેવું પડશે. મને એવું લાગી રહ્યું છે કે આપણે હારી ગયા એટલે તમામ ઉમેદવારો અત્યારે ઘરે બેસી ગયા છે. પણ ઘરે બેસવાથી કશું થશે નહીં.

ખામીને શોધીને આત્મચિંતન કરવું પડશે

પ્રચાર દરમિયાન જે તમે લોકોએ ચર્ચાઓ કરી એમાં કઈ ખામી રહી ગઈ છે. તેને શોધવી પડશે અને તે બધી જ ખામીઓ તમારે શોધવી પડશે અને જાણવું પડશે, તો તમે આગળ વધશો. તમામ ઉમેદવારોએ પોતપોતાના વોર્ડના હિસાબે આત્મચિંતન સાથે મનની વાતો કહી છે. મને પણ હવે ઘરે બેસવાથી કશું થવાનું નથી હવે ફરીથી આપણે 2022 માટે તૈયાર થવું પડશે.

કોંગસ પ્રમુખ હાર્દિક પટેલ
એકબીજા ઉપર કટાક્ષ કરવાનું છોડી દોહાર્દિક પટેલ દ્વારા વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આપણે અમુક સમયે આપણે જ પાર્ટીમાં એકબીજાઓ ઉપર કટાક્ષ કરતા રહીએ છીએ. આનો ફાયદો બીજી પાર્ટી દ્વારા લઈ લેવામાં આવે છે, એનું પરિણામ તમે હાલ જોઈ શકો છો. જો આ જ રીતે ચાલ્યા કરે તો એક દિવસ એવો પણ આવશે કે, સુરતમાંથી કોંગ્રેસ તો હાલ જીરો થઈ ગયું છે. ગુજરાતમાંથી પણ કોંગ્રેસ જીરો થવામાં વાર નહિ લાગશે.

એક જૂથ થઈને રહેવું પડશે ભલે અત્યારે જીરો છીએ

આજે તાલુકા પંચાયતનું મતદાન થયું છે. જો એમાં આપણે સફળતા ન મળી તો આપણે એમ વિચારી લેવું જોઈએ કે, ગુજરાતની જનતાને કોંગ્રેસ પસંદ નથી. જે વાયદાઓ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે, તેમાંથી અમુક વાયદાઓ આપણે પણ કર્યા હતા. આપણે એક જૂથ થઈને રહેવું પડશે અને હવે પછી ભલે આપણે અત્યારે જીરો છીએ. આપણે એક સાથે મળીને કાર્ય કરવાનું છે.

અલગ-અલગ કામોથી લોકો માટે લોકોના પ્રશ્નો માટે ઊભા રહેવું પડશે

આપણામાંથી જ કેટલાક ઉમેદવારો એવા હશે કે જે શિક્ષક હશે, કોઇ ઉમેદવાર બિલ્ડર હશે, કોઇ ઉમેદવાર એન્જિનિયર હશે, આપણે બધાએ હવે પછીથી અલગ-અલગ કામો અને લઈને લોકો માટે લોકોના પ્રશ્નો માટે ઊભા રહેવું પડશે. લોકોના દિલને જીતવા માટે આપણાથી જે બનતા હોય તેટલા કાર્યો કરીને બતાવવું પડશે. તમે એક હારેલા ઉમેદવારો છો તો પણ તમારે તમારા વિસ્તારમાં જઈને લોકોની સમસ્યાઓ જાણવી પડશે. તે સમસ્યાનો હલ તમારે કરવો પડશે. હાર જીત તો રહેવાની જ છે. વિદ્યાર્થી જ્યારે કોઈ પરીક્ષામાં નાપાસ થતો હોય ત્યારે તે વિદ્યાર્થી બીજી પરીક્ષામાં પાસ થવા માટે ખૂબ જ મહેનત કરીને પાસ થતો હોય છે, તો આપણે કેમ નહિ ?

હાર્દિક પટેલ ઉપર 32 કેસ ચાલી રહ્યા છે
હાર્દિક પટેલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, હાલ મારી ઉપર 32 કેસ ચાલી રહ્યા છે. 6 મહિના ગુજરાત બહાર રહ્યો છું. 9 મહિના જેલમાં રહ્યો છું. તમે લોકો પણ એક-એક મુદ્દાઓને લઈને જે કામો ખરેખર ખોટા છે તેનો વિરોધ કરો. બીજી વાત કરવામાં આવે તો તમે 2015 પછી પાંચ વર્ષ દરમિયાન તમે 36 કોર્પોરેટરો છો. તમે કેટલીવાર સાથે બેસીને જમ્યા મને કહો, તમે કેટલીવાર આત્મચિંતન કર્યું કે, મારાથી આ કામ ખોટું થઈ ગયું છે, આ કામ સુધારવાની જરૂર છે. જો તમે બધા જ મળીને આત્મચિંતન કરશો તો જરૂર આગળ વધશો. અને હવે પછી આપણે બધાએ 2022 માટે તૈયારીઓ ચાલુ કરી દેવી પડશે. તમે જે ભીભીષણની વાત કરો છો કે ,આપણા માંથી જ કોઈ ભીભીષણ છે. તોએ જ ભીભીષણને બતાવી દો તમે કે અમે વિજય બનાવા માટેની તૈયારીઓ આજથી જ શરૂ કરી દીધી છે.

  • વરાછા વિસ્તાર કતારગામ વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટીનો વિજય
  • આ વખતે ચૂંટણીનું પરિણામ ખરેખર એક્સિડન્ટ અને ચોંકાવનારુ છે
  • ઘરે બેસવાથી કશું થવાનું નથી, આપણે 2022 માટે તૈયાર થવું પડશે

સુરત : શહેરના યોગી ચોક ખાતે કોંગ્રેસ દ્વારા આત્મા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે, સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ વખતે જે પરિણામ આવ્યું છે. તે એક્સિડન્ટ પરિણામ છે તેનું કારણ કહું તો આખા વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો વિજય થઇ છે. જો ખાલી એક વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો હોત તો આને એક્સિડન્ટ કહી શકાય તેમ ન હતું. પરંતુ આખા વરાછા વિસ્તાર કતારગામ વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. આથી આ વખતનું પરિણામ ખરેખર એક્સિડન્ટ અને ચોંકાવનારુ આવ્યું છે.

કોંગસ પ્રમુખ હાર્દિક પટેલ
કોંગસ પ્રમુખ હાર્દિક પટેલ
ચૂંટણીમાં હારી ગયા એટલે ઘરે નથી બેસી રહેવાનુંહાર્દિક પટેલ દ્વારા તમામ ઉમેદવારો સાથે એમ ચર્ચા કરવામાં આવી કે, આપણે હારી ગયા છીએ એટલે ઘરે નથી બેસી રહેવાનું. આપણી હાર પાછળનું કારણ શું છે ?, કેમ હાર્યા ? તે બધી જ વાતોનું આત્મચિંતન કરવું પડશે. આપણને ખબર પડશે કે, આપણે ક્યાંકને ક્યાંક પાછળ પડ્યા છે. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે કઈ રીતે પ્રચાર કર્યો ? એ પ્રચારમાં આપણે શું ચુકી ગયા ? તે બધી જ વાતોને ધ્યાનમાં લેવું પડશે. મને એવું લાગી રહ્યું છે કે આપણે હારી ગયા એટલે તમામ ઉમેદવારો અત્યારે ઘરે બેસી ગયા છે. પણ ઘરે બેસવાથી કશું થશે નહીં.

ખામીને શોધીને આત્મચિંતન કરવું પડશે

પ્રચાર દરમિયાન જે તમે લોકોએ ચર્ચાઓ કરી એમાં કઈ ખામી રહી ગઈ છે. તેને શોધવી પડશે અને તે બધી જ ખામીઓ તમારે શોધવી પડશે અને જાણવું પડશે, તો તમે આગળ વધશો. તમામ ઉમેદવારોએ પોતપોતાના વોર્ડના હિસાબે આત્મચિંતન સાથે મનની વાતો કહી છે. મને પણ હવે ઘરે બેસવાથી કશું થવાનું નથી હવે ફરીથી આપણે 2022 માટે તૈયાર થવું પડશે.

કોંગસ પ્રમુખ હાર્દિક પટેલ
એકબીજા ઉપર કટાક્ષ કરવાનું છોડી દોહાર્દિક પટેલ દ્વારા વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આપણે અમુક સમયે આપણે જ પાર્ટીમાં એકબીજાઓ ઉપર કટાક્ષ કરતા રહીએ છીએ. આનો ફાયદો બીજી પાર્ટી દ્વારા લઈ લેવામાં આવે છે, એનું પરિણામ તમે હાલ જોઈ શકો છો. જો આ જ રીતે ચાલ્યા કરે તો એક દિવસ એવો પણ આવશે કે, સુરતમાંથી કોંગ્રેસ તો હાલ જીરો થઈ ગયું છે. ગુજરાતમાંથી પણ કોંગ્રેસ જીરો થવામાં વાર નહિ લાગશે.

એક જૂથ થઈને રહેવું પડશે ભલે અત્યારે જીરો છીએ

આજે તાલુકા પંચાયતનું મતદાન થયું છે. જો એમાં આપણે સફળતા ન મળી તો આપણે એમ વિચારી લેવું જોઈએ કે, ગુજરાતની જનતાને કોંગ્રેસ પસંદ નથી. જે વાયદાઓ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે, તેમાંથી અમુક વાયદાઓ આપણે પણ કર્યા હતા. આપણે એક જૂથ થઈને રહેવું પડશે અને હવે પછી ભલે આપણે અત્યારે જીરો છીએ. આપણે એક સાથે મળીને કાર્ય કરવાનું છે.

અલગ-અલગ કામોથી લોકો માટે લોકોના પ્રશ્નો માટે ઊભા રહેવું પડશે

આપણામાંથી જ કેટલાક ઉમેદવારો એવા હશે કે જે શિક્ષક હશે, કોઇ ઉમેદવાર બિલ્ડર હશે, કોઇ ઉમેદવાર એન્જિનિયર હશે, આપણે બધાએ હવે પછીથી અલગ-અલગ કામો અને લઈને લોકો માટે લોકોના પ્રશ્નો માટે ઊભા રહેવું પડશે. લોકોના દિલને જીતવા માટે આપણાથી જે બનતા હોય તેટલા કાર્યો કરીને બતાવવું પડશે. તમે એક હારેલા ઉમેદવારો છો તો પણ તમારે તમારા વિસ્તારમાં જઈને લોકોની સમસ્યાઓ જાણવી પડશે. તે સમસ્યાનો હલ તમારે કરવો પડશે. હાર જીત તો રહેવાની જ છે. વિદ્યાર્થી જ્યારે કોઈ પરીક્ષામાં નાપાસ થતો હોય ત્યારે તે વિદ્યાર્થી બીજી પરીક્ષામાં પાસ થવા માટે ખૂબ જ મહેનત કરીને પાસ થતો હોય છે, તો આપણે કેમ નહિ ?

હાર્દિક પટેલ ઉપર 32 કેસ ચાલી રહ્યા છે
હાર્દિક પટેલ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, હાલ મારી ઉપર 32 કેસ ચાલી રહ્યા છે. 6 મહિના ગુજરાત બહાર રહ્યો છું. 9 મહિના જેલમાં રહ્યો છું. તમે લોકો પણ એક-એક મુદ્દાઓને લઈને જે કામો ખરેખર ખોટા છે તેનો વિરોધ કરો. બીજી વાત કરવામાં આવે તો તમે 2015 પછી પાંચ વર્ષ દરમિયાન તમે 36 કોર્પોરેટરો છો. તમે કેટલીવાર સાથે બેસીને જમ્યા મને કહો, તમે કેટલીવાર આત્મચિંતન કર્યું કે, મારાથી આ કામ ખોટું થઈ ગયું છે, આ કામ સુધારવાની જરૂર છે. જો તમે બધા જ મળીને આત્મચિંતન કરશો તો જરૂર આગળ વધશો. અને હવે પછી આપણે બધાએ 2022 માટે તૈયારીઓ ચાલુ કરી દેવી પડશે. તમે જે ભીભીષણની વાત કરો છો કે ,આપણા માંથી જ કોઈ ભીભીષણ છે. તોએ જ ભીભીષણને બતાવી દો તમે કે અમે વિજય બનાવા માટેની તૈયારીઓ આજથી જ શરૂ કરી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.