ETV Bharat / state

અમદાવાદની ઘટનાને પગલે સુરતી લોકોનો તંત્ર અને રાઈડ્સ સંચાલક સામે રોષ

સુરત: અમદાવાદ કાંકરિયાની ઘટનામાં તંત્રના અધિકારીઓની સાથે રાઈડ કોન્ટ્રાકટરની સામે ઘોર બેદરકારીના આરોપ થયા છે. કાંકરિયાની ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇ સુરતના લોકોમાં તંત્ર અને જવાબદાર રાઈડ સંચાલક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરતના લોકોમાં તંત્ર અને જવાબદાર રાઈડ સંચાલક સામે રોષ
author img

By

Published : Jul 17, 2019, 9:58 AM IST

લોકોનું કહેવું છે કે, આવી દુર્ઘટન બન્યા બાદ જ તંત્ર હરકતમાં આવે છે અને કાર્યવાહીનું નાટક શરૂ કરે છે. જો પહેલાથી જ આવી રાઈડોની યોગ્ય રીતે તપાસ કરી મેન્ટેન્સ કરવામાં આવ્યું છે કે, નહીં તેની ખાતરી કરવામાં આવી હોત તો આવી ઘટના ના બની હોત.

સુરતના લોકોમાં તંત્ર અને જવાબદાર રાઈડ સંચાલક સામે રોષ

સુરતના નાગરિકોએ જણાવ્યું કે, અમદાવાદની ઘટના સુરતમાં ન બને તેના પર પાલિકા અને જે તે વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવી જોઈએ. તંત્ર દ્વારા એક ચોક્કસ શિડ્યુલ બનાવી આવી રાઈડોનું સમયસર મેન્ટેનન્સ થાય છે કે નહીં તે માટે અલગથી અધિકારીઓની ટીમ બનાવવી જોઈએ. જેથી રાઈડ સંચાલકો એ પણ ફિટનેસ સર્ટિ મેળવ્યું છે કે નહીં તેની ખાતરી પણ થઈ જાય.

Intro:સુરત :અમદાવાદ કાંકરિયા ની ઘટના માં તંત્ર ના અધિકારીઓની સાથે રાઈડ કોન્ટ્રાકટર ની સામે ઘોર બેદરકારી ના આરોપ થયા છે.ઘટના માં ત્રણ લોકોના મોત થયા છે અને 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.ત્યારે આ ઘટના ને લઇ સુરત ના લોકોમાં તંત્ર અને જવાબદાર રાઈડ સંચાલક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.Body:લોકોનું કહેવું છે કે આવી દુર્ઘટન બન્યા બાદ જ તંત્ર હરકત માં આવે છે અને કાર્યવાહી નું નાટક શરૂ કરે છે.જો પહેલાથી જ આવી રાઈડો ની યોગ્ય રીતે તપાસ કરી મેન્ટેન્સ કરવામાં આવ્યું છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હોત તો આવી ઘટના ના બની હોત..Conclusion:સુરત ના જાગૃત નાગરિકોના જણાવ્યાનુસાર અમદાવાદ ની ઘટના સુરત માં ના બને તેના પર પાલિકા અને જે તે વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવી જોઈએ.તંત્ર દ્વારા એક ચોક્કસ શિડયુલ બનાવી આવી રાઈડો નું સમયસર મેન્ટેનન્સ થાય છે કે નહીં તે માટે અલગથી  અધિકારીઓ ની ટિમ બનાવવી જોઈએ.જેથી  રાઈડ સંચાલકો એ પણ ફિટનેસ સર્ટિ મેળવ્યું છે કે નહીં તેની ખાતરી થઈ જાય.

બાઈટ સંજય ઇઝઆવા
બાઈટ ફાલ્ગુન મહેતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.