ETV Bharat / state

સુરતમાં રિયલ ડાયમંડ જડિત ટેમ્પલ ઓફ ડેમોક્રેસીના આકારમાં બન્યું વીંટી અને પેંડલ - રિયલ ડાયમંડ ટેમ્પલ ઓફ ડેમોક્રેસી આકારમાં વીંટી

લોકતંત્રના મંદિર તરીકે ઓળખાતા ટેમ્પલ ઓફ ડેમોક્રેસીને લઈ ભારતના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ કરીને નવા સંસદ ભવનની પ્રતિકૃતિને લઈ સુરત જ્વેલરી ઉદ્યોગમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહયો છે આ જ કારણ છે કે, સુરતના એક જ્વેલરી કંપનીએ ખાસ ટેમ્પલ ઓફ ડેમોક્રેસીના આકારમાં વીંટી અને પેંડલ બનાવ્યું (Real diamond studded Temple of Democracy ring) છે. જેમાં રિયલ ડાયમંડ છે અને તેની કિંમત લાખો રૂપિયામાં છે.

સુરતમાં રિયલ ડાયમંડ જડિત ટેમ્પલ ઓફ ડેમોક્રેસીના આકારમાં બન્યું વીંટી અને પેંડલ

author img

By

Published : Dec 24, 2022, 2:14 PM IST

Updated : Dec 24, 2022, 3:34 PM IST

સુરતમાં રિયલ ડાયમંડ જડિત ટેમ્પલ ઓફ ડેમોક્રેસીના આકારમાં બન્યું વીંટી અને પેંડલ

સુરત: ડાયમંડ સિટી સુરતમાં (Diamond City Surat) હીરા અને ડાયમંડની જ્વેલરીની અવનવી વસ્તુઓ આમ તો જોવા મળતી હોય છે, પરંતુ હાલ સુરત ખાતે આયોજિત જેમ એન્ડ સેલરી મેન્યુફેક્ચર શોમાં નવા સંસદ ભવનની અનેક જ્વેલરી જોવા મળી રહી છે. હાલ આ નવા સંસદ ભવન અત્યાર સુધી તૈયાર થયો નથી ,પરંતુ સુરતમાં તેની પ્રતિકૃતિને લઈ અનેક જ્વેલરી તૈયાર કરી દેવામાં આવી છે.

ઈન્ડિયા ગેટ મળશે જોવા: સુરતની એક ડાયમંડ જ્વેલરી કંપનીએ ખાસ એક એવી વીંટી (Real diamond studded Temple of Democracy ring) બનાવી છે, જે નવા સંસદ ભવનના આકારમાં (Shape of the new parliament building) છે અને તેમાં તમામ રાષ્ટ્રીય પ્રતીકો અને ઓળખ જોવા મળે છે એટલું જ નહીં આવી જ રીતે નવા સંસદ ભવનનું એક પેન્ડન્ટ પણ બનાવવામાં આવ્યું છે, જેમાં ઈન્ડિયા ગેટ પણ જોવા મળે છે. આ ખાસ વીંટી અને પેન્ડલ બનાવનાર જ્વેલરી કંપની સંદીપ પટેલે જણાવ્યું હતું કે, આ ખાસ રિંગમાં 2100 રીયલ ડાયમંડ છે. રીયલ ડાયમંડમાં સફેદ લાલ બ્લુ અને લીલા રંગના છે.

સાડા ચાર લાખ રૂપિયા કિંમત: સંદીપ પટેલે કહ્યું કે, ભારત રત્ન અને દેશની જુદા જુદા વૃક્ષો-પક્ષીઓની ડિઝાઇન બનાવવામાં આવી છે મીનાકારી પણ કરવામાં આવી છે. તેને આકર્ષક બનાવવા માટે રૂબી ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે વિઝન છે તે ગોલ્ડના રૂપાંતરમાં અમે બતાવ્યા છે, 80 ગ્રામ સોનામાં તૈયાર કરવામાં આવ્યું છે. રિંગની કિંમત 15 લાખ રૂપિયા છે, સાથે તેઓએ જણાવ્યું હતું કે, આજે નવા સંસદ ભવનની ડિઝાઇનમાં પેન્ડલ (Real diamond studded Temple of Democracy pendant) બનાવવામાં આવ્યું છે, એમાં 1000 રિયલ ડાયમંડ છે. આની કિંમત સાડા ચાર લાખ રૂપિયા છે.

Last Updated : Dec 24, 2022, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.