ETV Bharat / state

સુરતમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો - વરસાદી માહોલ

સુરત :હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સુરત સહિત જિલ્લામાં મેઘરાજાની ફરી સવારી આવી પોહોચી હતી. સુરત સીટી સહિત ચોર્યાસી,મહુવા અને પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતમાં ધોધમાર વરસાદના કારણે સર્વિસ રસ્તાઓ પર થોડા સમય માટે વરસાદી પાણી ભરાયા હતા. બે કલાકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી.

etv bharaT SURAT
author img

By

Published : Sep 5, 2019, 6:02 AM IST

બંગાળના અખાતમાં ફરી લો- પ્રેસર સર્જાયું છે. જેના કારણે ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અગાહીના પગલે સુરતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સુરતના મહુવા ,ચોર્યાસી,પલસાણા સહિત સીટીમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ચોર્યાસી અને મહુવા તાલુકામાં 6 મિલી મીટર જ્યારે પલસાણામાં 20 અને સુરત સિટીમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સુરતમાં બે કલાકમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો

સુરતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી.વાતાવરણમાં ફરી પલટો આવતા ઠંડક પ્રસરી હતી.

Intro:સુરત : હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.જેના પગલે સુરત સહિત જિલ્લામાં આજ રોજ મેઘરાજા ની ફરી સવારી આવી પોહચી હતી.સુરત સીટી સહિત ચોર્યાસી,મહુવા અને પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો..સુરત માં ધોધમાર વરસાદ ના કારણે સર્વિસ રસ્તાઓ પર થોડા સમય માટે વરસાદી પાણી ભરાયા.બે કલાકમાં સવા ઇંચ વરસાદ નોંધાયો.જ્યાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને સામાન્ય હાલાકી પડી...

Body:બંગાળ ના અખાત માં ફરી નવું લો - પ્રેસર સર્જાયું છે જેના કારણે ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.અગાહીના પગલે સુરતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે.જેમાં સુરત ના મહુવા ,ચોર્યાસી,પલસાણા સહિત સીટી માં ધોધમાર વરસાદ જોવા મળ્યો.બપોરના બાર વાગ્યા સુધીમાં ચોર્યાસી અને મહુવા તાલુકામાં 6 મિલી મીટર જ્યારે પલસાણા માં 20 અને સુરત સિટીમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો...Conclusion:સુરત ના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ના કારણે નિચાણવાળા વિસ્તારો માં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી.જો કે વાતાવરણમાં ફરી પલટો આવતા ઠંડક પ્રસરી જવા પામી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.