ETV Bharat / state

પશ્ચિમ બંગાળમાં તબીબ પર હુમલા બાદ સુરતના આશરે 3500 જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા

સુરત : પશ્ચિમ બંગાળમાં તબીબ પર હુમલાની ઘટના બાદ સમગ્ર દેશના તબીબોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશરે બસો જેટલા ટોળા દ્વારા જીવલેણ હુમલો કરાતા તબીબની હાલત ગંભીર બની હતી. આજ કારણ છે કે, સમગ્ર દેશના તબીબી આલમમાં આ ઘટનાને લઈ રોષ વ્યાપી ગયો છે અને તબીબો દ્વારા એક દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સુરતમાં મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ 3500 જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા છે.

સુરત
author img

By

Published : Jun 17, 2019, 4:33 PM IST

મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા સાથે શહેરની ખાનગી સહિત સરકારી હોસ્પિટલોના તબીબો આશરે 3500 જેટલા તબીબો જોડાયા છે. જો કે, પશ્ચિમ બંગાળની ઘટના બાદ વધુ 400 હોસ્પિટલ અને દવાખાનાના તબીબોએ મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન કરાવી ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા ના સેક્રેટરી સહિતના સભ્યોએ જણાવ્યું છે કે, તબીબ દર્દીને નવજીવન આપવાનું કામ કરે છે. ક્યારેક સંજોગ એવા ઉભા થાય છે કે, પરિસ્થિતિ તબીબના હાથમાં નીકળી ગઈ હોય છે. ત્યારે આવા સંજોગોમાં દર્દીના પરિવારે પણ તબીબની લાગણી સમજવાની જરૂરું છે.

પશ્ચિમ બંગાળમાં તબીબ પર હુમલા બાદ સુરતના આશરે 3500 જેટલા તબીબો હડતાળ પર

દર્દીના મોત પાછળ તબીબ જવાબદાર હોતો નથી પરંતુ કેટલાક લોકો વાતાવરણ તંગ બનાવવાનો પ્રયાસ કરી તબીબો પર હુમલો કરવામાં ષડયંત્ર કરતા હોય છે. જેથી સરકાર તબીબોની સુરક્ષા અને સલામતી અંગે વિચારણા કરે તેવી માગ છે. આ હડતાળમાં શહેરની ખાનગી હોસ્પિટલો અને દવાખાનાના તબીબો પણ જોડાયા છે. જેઓ OPD સેવાના કામકાજથી દૂર છે.

જો કે ઇમરજન્સી સેવા માટે કાર્યરત છે.તબીબો પર બનતી હુમલાની ઘટના અટકાવવા સરકાર કાયદામાં નવી જોગવાઈ લાવે તેવી માંગણી છે. તબીબો પર હુમલાની ઘટનામાં ત્રણ વર્ષ સુધીની સજા છે. જે વધારી 7 વર્ષ સુધીની કરવામાં આવે. જેથી કરી ગુનેગારોને કડક સજા સજા થાય અને તબીબો પર હુમલો કરતા પહેલા વિચાર કરે.

R_GJ_05_SUR_17JUN_IMA_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : પશ્ચિમ બંગાળમાં તબીબ પર હુમલાની ઘટના બાદ સમગ્ર દેશના તબીબો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આશરે બસો જેટલા ટોળા દ્વારા જીવલેણ હુમલો કરાતા તબીબ ની હાલત ગંભીર બની છે.આજ કારણ છે કે સમગ્ર દેશના તબીબી આલમમાં ઘટનાને લઇ રોષ વ્યાપી ગયો છે અને તબીબો દ્વારા એઇ દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે.જ્યાં સુરત માં મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા ના નેજા હેઠળ 3500 જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા છે.

મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા સાથે શહેરની ખાનગી સહિત સરકારી હોસ્પિટલો ના તબીબો આશરે 3500 જેટલા તબીબો જોડાયા છે.જો કે પશ્ચિમ બંગાળ ની ઘટના બાદ વધુ ચારસો હોસ્પિટલ અને દવાખાના ના તબીબોએ મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા માં રજીસ્ટ્રેશન કરાવી ઘટના ને સખત શબ્દોમાં વખોડી છે.મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા ના સેક્રેટરી સહિતના સભ્યોએ જણાવ્યું છે કે તબીબ દર્દીને નવજીવન આપવાનું કામ કરે છે.સંજોગ એવા ઉભા થાય છે કે પરિસ્થિતિ તબીબ ના હાથમાં નીકળી ગઈ હોય છે.ત્યારે આવા સંજોગોમાં દર્દીના પરિવારે પણ તબીબ ની લાગણી સમજવાની જરૂરું છે..દર્દી ના મોત પાછળ તબીબ જવાબદાર હોતો નથી.પરંતુ કેટલાક લોકો વાતાવરણ તંગ બનાવવાનો પ્રયાસ કરી તબીબો પર હુમલો કરવામાં ષડયંત્ર કરતા હોય છે.જેથી સરકાર તબીબોની સુરક્ષા અને સલામતી અંગે વિચારણા કરે તેવી માંગ છે.આજની હડતાળ માં  શહેરની ખાનગી હોસ્પિટલો અને દવાખાના ના તબીબો હડતાળ માં જોડાયા છે.

જેઓ ઓપીડી સેવાના કામકાજથી દૂર છે.જો કે ઇમરજન્સી સેવા માટે કાર્યરત છે.તબીબો પર બનતી હુમલાની ઘટના અટકાવવા સરકાર કાયદામાં નવી જોગવાઈ લાવે તેવી માંગણી છે.તબીબો પર હુમલાની ઘટનામાં ત્રણ વર્ષ સુધીની સજા છે ,જે વધારી સાત વર્ષ સુધીની કરવામાં આવે...જેથી કરી ગુનેગારો ને કડક સજા સજા થાય અને તબીબો પર હુમલો કરતા પહેલા વિચાર કરે...

બાઈટ : ડો.ગિરીશ મોદી( એમસીઆઈ પ્રેસિડેન્ટ )

બાઈટ : મધુકર ઉમરધર( એમસીઆઈ અગ્રણી)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.