ETV Bharat / state

સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયા પર રિસોર્ટ આગળ ગેરકાયદેસર રસ્તો બનાવવાના આરોપ, શું છે હકીકત ?

સુરત: પોતાના કર્મચારીઓને યોગ્ય પ્રમાણિકતાના આધાર પર બોનસમાં કાર આપી દિલદાર બોસ બનેલા ડાયમંડ કિંગ સવજી ધોળકિયાની પ્રામાણિકતા ઉપર મોટો પ્રશ્ન ઉભો થયો છે. ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ઉપર આરોપ છે કે, તેઓએ સરદાર ડેમ નજીક પોતાના રિસોર્ટ માટે ગેરકાયદેસર રીતે પાળા કરી અને રસ્તો બનાવી દીધો છે. આશરે 200 મીટર સુધી ગેરકાયદેસર રીતે પાળા બનાવવામાં આવ્યા છે. જળ સંકટની સમીક્ષા કરવા જ્યારે તંત્રની ટીમ આજે સરદાર સરોવર ડેમ અને નર્મદા નદી કિનારે પહોંચી ત્યારે ખુલાસો થયો કે, સવજી ધોળકિયાના રિસોર્ટ માટે ગેરકાયદેસર પાળો નદી કિનારે બનાવી દેવામાં આવ્યો છે.

વીડિયો
author img

By

Published : May 6, 2019, 8:28 PM IST

પોતાના કંપનીના કર્મચારીઓને પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠા, પ્રામાણિકતા અને ઈમાનદારી અનુસાર બોનસમાં કાર આપી વિશ્વ વિખ્યાત બની ગયેલા ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ઉપર નર્મદા કિનારે પોતાના રિસોર્ટ માટે ગેરકાયદેસર રસ્તો બનવવાનો ગંભીર આરોપ છે. આ આરોપ ગંભીર આ માટે છે કે, વગર કોઈ વહીવટી પરવાનગી પ્રાકૃતિક સંસાધન જેવા કે નદી કિનારે આશરે 200 મીટર પાળો બનાવી દેવામાં આવ્યો છે. જે પ્રામાણિકતાની વાતોના આધારે સવજી ધોળકિયા પોતાના કર્મચારીઓને પ્રભાવિત કરી બોનસ આપતા આવ્યા તેમજ સવજી ધોળકિયાની પ્રામાણિકતા ઉપર મોટો પ્રશ્ન ત્યારે ઉભો થયો.

જ્યારે મામલતદાર સહિતના અધિકારીઓ જળસંકટને ધ્યાનમાં રાખીને આજે એટલે કે સોમવારના રોજ નર્મદા નદી કિનારે તપાસ માટે પહોંચ્યા હતા. સરદાર ડેમ માંથી હાલમાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતું નથી. પરિણામે ભરૂચ પાસે નર્મદા નદી રણ જેવી બની છે. જે થોડો ઘણો પાણીનો પ્રવાહ વહે છે તેને પણ બેફામ બનેલા ભૂમાફિયા અને રિસોર્ટના માલિકોએ ગેરકાયદેસર રીતે પાળા કરી અને રસ્તો બનાવી અટકાવી દેતા નર્મદાના અસ્તિત્વ સામે જ ખતરો ઉભો થયો છે. હાલ ઉનાળામાં જળ સંકટની સ્થિતિ પણ બની છે. જેને ધ્યાનમાં રાખી જ્યારે અધિકારીઓ સ્થળે પહોંચ્યા ત્યારે પોલ ખુલી ગઈ હતી.

જળ સંકટની સમીક્ષા બેઠકમાં પ્રભારી મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને જિલ્લા કલેકટર દરિયાનું પાણી નદીમાં આવતા અટકાવવા માટે પાળ બાંધવાનું વિચારતા હતા, પરંતુ અહીં તો પહેલાથી તૈયાર પાળાને હવે તંત્ર કંઈ નજરે જોઇ રહ્યું છે. હાલ તો ભરૂચના સ્થાનિક લોકો સમગ્ર મામલે રોષ વ્યકત કરી રહ્યા છે. ત્યારે ગેરકાયદેસર જે પાળો ડાયમંડ કિંગ સવજી ધોળકિયાના રિસોર્ટ માટે બનવવામાં આવ્યો છે તે પ્રકાશમાં આવતા ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ જણાવ્યું હતું કે, આવો કોઈ ગેરકાયદે પાળો બનાવવામાં આવ્યો નથી. ફક્ત મજૂરો અને કર્મચારીની અવરજવર માટે જ બનાવ્યો છે. જે ભરતી આવતા ખસી પણ જાય છે. જે પ્રકારે પટ બનાવ્યું છે તેની સામે દસ લાખ જેટલા વૃક્ષો પણ અમે ઉછેરવાના છીએ. પર્યાવરણને નુકસાન થાય તેવું કોઈ કામ અમારા દ્વારા કરવામાં આવ્યું નથી.

રિસોર્ટના માલિક દ્વારા પોતાના અંગત સ્વાર્થ ખાતર આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય, શું તંત્રને સમગ્ર ઘટનાની જાણ જ નહીં હોય, જાણકારી હોવા છતાં તંત્ર પર કોઈ મોટા માથાનું દબાણ છે? આવી હિંમત રીસોર્ટના માલિકને કે કર્તા-હર્તાઓને ક્યાંથી મળી, જવાબદારો સામે તંત્ર પગલાં ભરશે ખરું તે જોવું રહ્યું.

R_GJ_05_SUR_06_SAVJI_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : પોતાના કર્મચારીઓને યોગ્ય પ્રમાણિકતાના આધાર પર બોનસમાં કાર આપી દિલદાર બોસ બનેલા ડાયમંડ કિંગ સવજી ધોળકિયાની પ્રામાણિકતા ઉપર મોટો પ્રશ્ન ઉભો થયો છે. ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ઉપર આરોપ છે કે તેઓએ સરદાર ડેમ નજીક પોતાના રિસોર્ટ માટે રિસોર્ટના માલિકોએ ગેરકાયદેસર રીતે પાળા કરી અને રસ્તો બનાવી દીધો છે.આશરે 200 મિટર સુધી ગેરકાયદેસર રીતે પાળા બનાવવામાં આવ્યા છે. જળ સંકટ ની સમીક્ષા કરવા જ્યારે તંત્ર ની ટિમ આજે સરદાર સરોવર ડેમ અને નર્મદા નદી કિનારે પહોંચી ત્યારે ખુલાસો થયો કે સવજી ધોળકિયાના રિસોર્ટ માટે ગેરકાયદેર પાળો નદી કિનારે બનાવી દેવામાં આવ્યો છે.

પોતાના કમ્પની ના કર્મચારીઓ ને પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠા, પ્રામાણિકતા અને ઈમાનદારી અનુસાર બોનસમાં કાર આપી વિશ્વ વિખ્યાત બની ગયેલા ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ઉપર નર્મદા કિનારે પોતાના રિસોર્ટ માટે ગેરકાયદેસર રસ્તો બનવવાનો ગંભીર આરોપ છે. આ આરોપ ગંભીર આ માટે છે કે વગર કોઈ વહીવટી પરવાનગી પ્રાકૃતિક સંસાધન જેવા કે નદી કિનારે આશરે 200 મીટર પપાળો બનાવી દેવામાં આવ્યો છે. જે પ્રામાણિકતા ની વાતો ના આધારે સવજી ધોળકિયા પોતાના કર્મચારીઓ ને પ્રભાવિત કરી બોનસ આપતા આવ્યા તેજ સવજી ધોળકિયા ની પ્રામાણિકતા ઉપર મોટો પ્રશ્ન ત્યારે ઉભો થયો જ્યારે મામલતદાર સહિતના અધિકારીઓ જલસનકટ ને ધ્યાનમાં રાખી ને આજે નર્મદા નદી કિનારે તપાસ માટે પહોંચ્યા હતા. સરદાર ડેમ માંથી હાલમાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતું નથી.પરિણામે ભરૂચ પાસે નર્મદા નદી રણ જેવી બની છે. જે થોડો ઘણો પાણીનો પ્રવાહ વહે છે તેને પણ બેફામ બનેલા ભૂમાફિયા અને રિસોર્ટના માલિકોએ ગેરકાયદેસર રીતે પાળા કરી અને રસ્તો બનાવી અટકાવી દેતા નર્મદાના અસ્તિત્વ સામે જ ખતરો ઉભો થયો છે. હાલ ઉનાળામાં જળ સંકટ ની સ્થિતિ પણ બની છે. જેને ધ્યાનમાં રાખી જ્યારે અધિકારીઓ સ્થળે પહોંચ્યા ત્યારે પોલ ખુલી ગઈ..

જળ સંકટ ની સમીક્ષા બેઠક માં પ્રભારી મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને જિલ્લા કલેકટર દરિયાનું પાણી નદી માં આવતા અટકાવવા માટે પાળ બાંધવાનું વિચારતા હતા ..પરંતુ અહીંયા તો પહેલા થી તૈયારીઓ માં રહેલ પાલા ને હવે તંત્ર કંઈ નજરે જોઇ રહ્યું છે..હાલ તો ભરૂચના સ્થાનિક લોકો સમગ્ર મામલે રોષ વ્યકત કરી રહ્યા છે. ત્યારે ગેરકાયદેસર જે પાળો ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ના રિસોર્ટ માટે બનવવામાં આવ્યો છે તેં પ્રકાશમાં આવતા ડાયમંડ કિંગ સવજી ધોળકિયા એ જણાવ્યું હતું કે આવો કોઈ ગેરકાયદે પાળો બનાવવામાં આવ્યો નથી.ફક્ત મજૂરો સને કર્મચારી ની અવર- જવર માટે જ બનાવ્યો છે.જે ભરતી આવ્યે પણ ખસી જાય છે.જે પ્રકારે પટ બનાવ્યું છે તેની સામે દસ લાખ જેટલા વૃક્ષો પણ અમો ઉછેરવાના છે.પર્યાવરણ ને નુકશાન થાય તેવું કોઈ કામ અમારા દ્વારા કરવામાં આવ્યું નથી.

રિસોર્ટ ના માલિક દ્વારા પોતાના અંગત સ્વાર્થ ખાતર આ પ્રકાર નું કૃત્ય કેટલું યોગ્ય,શુ તંત્ર ને સમગ્ર ઘટના ની જાણ જ નહીં હોય,જાણકારી હોવા છતાં તંત્ર પર કોઈ મોટા માથા નું દબાણ છે,?  આવી  હિંમત રીસોર્ટના માલિકને કે કર્તા હર્તા ઓને ક્યાં થી મળી,જવાબદારો સામે તંત્ર પગલાં ભરશે ખરું તે જોવું રહ્યું..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.