ETV Bharat / state

પ્રિ-વેડિંગ કંપની હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરશે તો થશે નુકસાન: ભાજપ નેતા

સુરત શહેરના ભાજપના સ્થાનિક નેતા પ્રવીણ ભાલાળાએ પોતાના ફેસબુક એકાઉન્ટના માધ્યમથી જાહેર ચિમકી ઉચ્ચારી છે કે જો કોઈ પ્રી-વેડિંગ શૂટના નામે કોઈપણ પ્રિ-વેડિંગ કંપની કે સ્ટુડિયો હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધમાં શૂટ(pre wedding company shoots against Hindu culture) કરાવશે તો એના સેટ પર નુકસાની માટેની તૈયારી રાખવી(Praveen Bhalala BJP threatened pre wedding company) પડશે.

પ્રિ-વેડિંગ કંપની હિન્દુ સંસ્કૃતિ અપમાન કરશે તો થશે નુકસાન: ભાજપ નેતા
pre-wedding-company-shoots-against-hindu-culture-it-has-to-prepare-for-damages-on-its-sets-said-bjp-leader-praveen-bhalala
author img

By

Published : Dec 14, 2022, 2:16 PM IST

સુરત: છેલ્લા ઘણા સમયથી પ્રી-વેડિંગ શુટમાં હુક્કા પીતી વધુ અથવા તો હાથમાં શરાબની બોટલ લઈ ફોટો શૂટ કરાવતા વર-વધુની તસ્વીર જોવા મળી (pre wedding company shoots against Hindu culture) રહી છે. આ અંગે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવીણ ભાલાળાએ(BJP leader Praveen Bhalala) ફેસબુકના માધ્યમથી ચીમકી ઉચ્ચારી(Praveen Bhalala BJP threatened pre wedding company) છે કે પ્રી-વેડિંગ શૂટના નામે એક અલગ જ લેવલનો ખેલ બજારમાં ચાલી રહ્યો છે. લોકોમાં આધુનિકતાનું ભૂત સવાર થઈ ગયુ છે. આધુનિક દેખાવા માટે તેઓ શું કરી રહ્યા છે તેની પણ તેમને જાણ નથી. સમાજમાં આવી ગંદગી ઝડપથી ફેલાઈ રહી (pre wedding company shoots against Hindu culture) છે.

આ પણ વાંચો અમરેલીમાં મોતિયાના ઑપરેશન બાદ આડઅસર,આંકડો છુપાવવા ધમપછાડા

લગ્ન એક પવિત્ર બંધન: સાથે તેઓએ (BJP leader Praveen Bhalala) ફેસબુક પર લખ્યું છે કે લોકો જે સ્પીડ સાથે આધુનિક દેખાવાના માર્ગ પર જઈ રહ્યા છે તે જોતાં બહુ જલ્દીથી તેઓ લગ્નની રાતની તસવીરો પણ જોવા મળશે તો નવાઈ પામતા (pre wedding company shoots against Hindu culture) નહિ. લગ્ન એક પવિત્ર બંધન છે, સંસ્કાર છે, મહેરબાની કરીને તેની મજાક ન કરો. વડીલો અને સમાજના આગેવાનો એ આગળ આવવું જોઈએ અને આવી અશ્લીલતાને બંધ કરાવવી જોઇએ. પ્રી-વેડિંગ શૂટના નામે કોઈપણ પ્રી-વેડિંગ કંપની કે સ્ટુડિયો હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધમાં શૂટ કરાવશે (pre wedding company shoots against Hindu culture) તો એના સેટ પર નુકસાની માટેની તૈયારી રાખવી (Praveen Bhalala BJP threatened pre wedding company)પડશે.

આ પણ વાંચો બાઈક પર આવેલા શખ્સોએ વિદ્યાર્થિની પર કર્યો એસિડ હુમલો, CCTVમાં ઘટના કેદ

શું છે મામલો?: હાલ થોડા દિવસથી સોશિયલ મીડિયામાં એક કપલના પ્રિ-વેડિંગના ફોટો વાયરલ થઇ (pre wedding company shoots against Hindu culture) રહ્યા છે. ફોટોમાં યુવતી અને યુવક શરાબની બોટલ સાથે જોવા મળી રહ્યા છે સાથેસાથે એક ફોટોમાં યુવતી હુક્કો પી રહી હોય તેવા પણ દ્રશ્યો છે. કુલ 5 જેટલા આ પ્રકારના ફોટો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે જેમાંથી એક ફોટોમાં યુવક અને યુવતી પ્રેમાલાપ કરી (pre wedding company shoots against Hindu culture) રહ્યા છે. ફોટો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ શેર કરીને પોતાના પ્રતિભાવ આપ્યા છે. મોટા ભાગના લોકોએ આ ઘટનાને હિન્દૂ સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું છે. જો કે હવે આ મામલે ભાજપના નેતા (BJP leader Praveen Bhalala) દ્વારા પ્રિ-વેડિંગ શૂટ કરાવતી કંપનીને ધમકી આપતા મામલો વધુ (Praveen Bhalala BJP threatened pre wedding company)ગરમાયો છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.