ETV Bharat / state

સુરતમાં પોલીસના જવાનોએ કર્યું બેલેટ પેપરથી મતદાન

સુરત: આગામી 23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણીને લઇ મતદાન થવાનું છે ત્યારે શહેરના મતદાન મથકો પર ફરજ પર તૈનાત પોલીસ જવાનો, હોમગાર્ડ G.R.D તેમજ S.R.Pના જવાનો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેને લઇ આજે શહેર પોલીસ દ્વારા બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. સુરતના અઠવાલાઇન્સ સ્થિત પોલીસ હેડ - ક્વાર્ટર ખાતે કુલ 2476 જેટલા પોલીસ કર્મચારીઓ સહિત અધિકારીઓ અને હોમગાર્ડ તેમજ G.R.Dના જવાનોએ મતદાન કર્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 15, 2019, 11:49 AM IST

લોકશાહીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 23મી એપ્રિલના રોજ ગુજરાત લોકસભા બેઠકની ચૂંટણીનું ત્રીજા ચરણમાં મતદાન થવા જઈ રહ્યું છે.લોકશાહીના આ પર્વમાં સામાન્ય નાગરિકથી લઈ ધંધા - વેપાર સાથે જોડાયેલા લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. 23મી એપ્રિલના રોજ મતદાન સમયે શહેર પોલીસના જવાનો, S.R.Pના જવાનો ,હોંમગાર્ડ, G.R.D સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ મતદાન મથકો પર સુરક્ષા- વ્યવસ્થામાં તૈનાત રહેવાના છે. ત્યારે પોલીસ જવાનો પણ લોકશાહીના આ પર્વની ઉજવણી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી આજે સુરતના અઠવાલાઇન્સ સ્થિત પોલીસ હેડ- ક્વાર્ટરસ ખાતે બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તમામ કર્મચારીઓ અને પોલીસ જવાની સહિત હોમગાર્ડના જવાનો દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યું છે.

સુરત

જેની ગણતરી પણ આગામી 23મેં ના રોજ કરવામાં આવશે. સુરત લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા અને નવસારી લોકસભા બેઠકમાં આવતી કુલ 4 વિધાનસભા બેઠકો મળી કુલ 11 બેઠકો પર આજ રોજ શહેર પોલીસ દ્વારા બેલેટ પેપર ઠકી મતદાન કરવામાં આવી રહ્યું છે.

R_GJ_05_SUR_15MAR_02_ELECTION_POLICE_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : આગામી 23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણીને લઇ મતદાન થવાનું છે, ત્યારે શહેરના મતદાન મથકો પર ફરજ પર તૈનાત પોલીસ જવાનો, હોમગાર્ડ જી.આર.ડી તેમજ એસઆરપીના જવાનો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેને લઇ આજરોજ શહેર પોલીસ દ્વારા બેલેટ પેપર થકી મતદાન કરવામાં આવી રહ્યું છે. સુરતના અઠવાલાઇન્સ સ્થિત પોલીસ હેડ - ક્વાર્ટરસ ખાતે કુલ 2476  જેટલા પોલીસ કર્મચારીઓ સહિત અધિકારીઓ અને હોમગાર્ડ તેમજ જીઆરડી ના જવાનો દ્વારા પોતાના માતાધિકાર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.સુરત અને નવસારી લોકસભા બેઠક માટે બેલેટ પેપર ઠકી કરવામાં આવી રહેલ મતની ગણતરી પણ 23 મી મેં ના રોજ કરવામાં આવશે...

લોકશાહી ના પર્વ ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.23 મી એપ્રિલ ના રોજ ગુજરાત લોકસભા બેઠકની ચૂંટણી નું ત્રીજા ચરણ માં મતદાન થવા જઈ રહ્યું છે.લોકશાહી ના આ પર્વમાં સામાન્ય નાગરિક થી લઈ ધંધા - વેપાર સાથે જોડાયેલ લોકો પોતાના મત્તાધિકાર નો ઉપયોગ કરવાના છે.દરમ્યાન 23 મી એપ્રિલ ના રોજ મતદાન સમયે શહેર પોલીસ ના જવાનો, એસઆરપીના જવાનો ,હોંમગાર્ડ,જીઆરડી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ મતદાન મથકો પર સુરક્ષા- વ્યવસ્થામાં તૈનાત રહેવાના છે.ત્યારે પોલીસ જવાનો પણ લોકશાહીના આ પર્વની ઉજવણી અને પોતાના મત્તાધિકાર નો ઉપયોગ કરી શકે તે આશ્રયથી આજ રોજ સુરત ના અઠવાલાઇન્સ સ્થિત પોલીસ હેડ- ક્વાર્ટરસ ખાતે બેલેટ પેપરથી મતદાન નું આયોજન કરવામાં આવ્યું છે.જ્યાં તમામ કર્મચારીઓ અને પોલીસ જવાની સહિત હોમગાર્ડ ના જવાનો દ્વારા બેલેટ પેપર થી મતદાન કરવામાં આવી રહ્યું છે.

જેની ગણતરી પણ આગામી 23 મી મેં ના રોજ કરવામાં આવશે...સુરત લોકસભા બેઠક માં આવતી 7 વિધાનસભા અને નવસારી લોકસભા બેઠક માં આવતી કુલ 4 વિધાનસભા બેઠકો મળી કુલ 11 બેઠકો પર  આજ રોજ શહેર પોલીસ દ્વારા બેલેટ પેપર ઠકી મતદાન કરવામાં આવી રહ્યું છે.

બાઈટ :જે.કે.પંડ્યા( એસીપી સુરત )

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.