ETV Bharat / state

સાવધાન મહીલાઓ: પાણી ગરમ કરવાનું ગીઝર ફાટતા મહિલાનું થયું મૃત્યુ - Geyser burst death in Pandesara

સુરતમાં પાણી ગરમ કરવાનું ગીઝર ફાટતા મહિલા બેભાન (Woman death in Surat) થઈ ગઈ હતી. પરિવારને જાણ થતા તાત્કાલીક દોડ મુકીને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડોકટરને મૃતક જાહેર કરીને કંઈક અચૂકતુ લાગતા પોલીસને જાણ કરી હતી. (geyser bursts Woman death in Surat)

સાવધાન મહીલાઓ: પાણી ગરમ કરવાનું ગીઝર ફાટતા મહિલાનું મૃત્યુ

author img

By

Published : Dec 2, 2022, 1:11 PM IST

સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં પાણી ગરમ કરવા જતા ગીઝર (Woman death in Surat) ફાટ્યું હતું. મહિલા પાણી ગરમ કરવા જતા ગિઝર ફાટતા ઈજાઓ પહોંચી હતી. પરિવારને જાણ થતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલ ડોક્ટરોને મહિલાના ગાળાના ભાગે ઈજાઓ મળી આવતા તેમણે સાચું કારણ જાણવા ફોરેન્સિક પોસમોટમ કરાવ્યું હતું. ગાળાના ભાગે પાઇપનું પાતળું મળી આવ્યું હતું. જેને લઈને પોલીસને જાણ કરી હતી. (Geyser burst in Surat)

પોલીસને ઘરમાંથી ફાટેલું ગીઝર મળ્યું સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા આવિભાર્વ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય ચૂંકીદેવી કાલુરામ જૈન જેઓ પોતાના ઘરમાં ગીઝર મશીનથી પાણી ગરમ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ગીઝર ફાટતા તેઓના ગાળાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈજાઓ પહોંચતા બેભાન થઈ ગયા હતા. તેમના પુત્રએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર નિશાએ તેમને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરને મહિલાના ગાળાના ભાગે ઈજાઓ મળી આવતા તેમણે સાચું કારણ જાણવા ફોરેન્સિક પોસમોટમ કરાવતા ગાળાના ભાગે પાઇપનું પાતળું મળી આવ્યું હતું. સાથે જ પોલીસને પણ જાણ કરી હતી. આ મામલે પોલીસે મૃત્યુનું સાચું કારણ જાણવા મહિલાના ઘરે પહોંચી હતી. ત્યાંથી તેમને ફાટેલું ગીઝર મળી આવ્યું હતું. (Geyser burst death in Pandesara)

મૃતકના પુત્રએ શું કહ્યું આ બાબતે મૃતક મહિલાના પુત્ર પંકજે કહ્યું કે, મને મારા પડોશીનો ફોન આવ્યો કે આ રીતે ઘટના બની છે. એટલે હું તરત ઘરે દોડી ગયો હતો. મમ્મી નીચે જમીન ઉપર બેભાન અવસ્થામાં હતા. મેં તાત્કાલિક 108 મારફતે તેમને નવી સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) લઈ આવ્યો હતો. અહીં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યું હતું. અમે વર્ષોથી સુરતમાં રહીએ છીએ અને અમારી પોતાની ઇલેક્ટ્રિકની દુકાન છે. અમે બે ભાઈઓ અને માતા સાથે જ રહેતા હતા. મારા પિતાનું 15 વર્ષ પેહલા જ કુદરતી અવસાન થયું હતું. અમે મૂળ રાજસ્થાનના છીએ.(geyser bursts Woman death in Surat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.