ETV Bharat / state

લો બોલો...હવે લોક રક્ષકનો પરિવાર પણ સુરક્ષિત નથી - Gujarat

સુરતઃ માંગરોળના તરસાડી કોસંબા નગરમાં લૂંટની ઘટના બની હતી. પોલીસ પરિવાર નિંદ્રાધીન હતુ. તે દરમિયાન આવેલા લૂંટારાઓએ પરિવારને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. લૂંટમાં તેઓ ઘરેણા અને મોબાઈલની લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતા. જિલ્લા SP સહીત પોલીસ કાફલો તપાસમાં જોતરાયો ગયો હતો.

લોક રક્ષકનો પરિવાર પણ સુરક્ષિત નથી
author img

By

Published : Jul 30, 2019, 1:53 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ, લૂંટમાં તેઓ ઘરેણા અને મોબાઈલની લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતા. જિલ્લા SP સહીત પોલીસ કાફલો તપાસમાં જોતરાયો ગયો હતો. 29 જુલાઈ 2019ના રોજ રાત્રીના તરસાડી કોસંબા નગર પોલીસ માટે પડકાર ફેંક્નારી હતી ,એકતરફ પોલીસ પરિવાર લૂંટાયો તો બીજી તરફ લૂંટારાઓએ સક્રિય થયા હતા.

તરસાડીના વલ્લભ નગરમાં રહેતા અને હાલ ભરૂચ ખાતે ફરજ બજાવતા PSI આઈ .એસ.વસાવાના ઘરે મોડી રાત્રે લૂંટની ઘટના બની હતી. કારમાં હથિયાર સાથે આવેલા 5થી 6 જેટલા ઇસમોએ ઘરમાં ઘુસી જઈ આતંક મચાવ્યો હતો. ઘરના તમામ સભ્યોને બંધક બનાવી કબાટમાં મુકેલા 6 તોલાના ઘરેણા તેમજ 2 મોબાઈલની લૂંટ ચલાવી હતી.

લોક રક્ષકનો પરિવાર પણ સુરક્ષિત નથી

ભોગ બનનારના જણાવ્યા અનુસાર, ઘટના લગભગ રાત્રે ૩ વાગ્યાની આસપાસ બની હતી. જયારે ઘટના બની, ત્યારે અવાજથી સામેના કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે રહેતા એક યુવાને જાગી જતાં સમગ્ર ઘટના નજરે જોઈ હતી અને સમય સુચકતા વાપરી 100 નંબર પર પોલીસને જાણ કરી હતી અને લૂંટારાઓના ગયા બાદ ઘરે પહોચી જઈ બંધકોને પણ રૂમમાંથી છોડાવ્યા હતા.

Intro:
એન્કર - માંગરોળ ના તરસાડી કોસંબા નગર માં લુટ ની ઘટના બની હતી પોલીસ પરિવાર નિદ્રાધીન હતું દરમિયાન આવેલા લુટારાઓ એ પરિવારને બંધક બનાવી ચલાવી ઘરેણા અને મોબાઈલ ની લુટ ,જીલ્લા એસ પી સહીત પોલીસ કાફલો તપાસ માં જોતરાયો

Body:વીઓ - ગઈકાલ ની રાત તરસાડી કોસંબા નગર પોલીસ માટે પડકાર ફેક્નારી હતી ,એકતરફ પોલીસ પરિવાર લુંટાયો તો બીજી તરફ લુટારા પોલીસ પેટ્રોલિંગ ના ધજાગરા ઉડાડતા ગયા ,તરસાડી ના વલ્લભ નગર રેહતા અને હાલ ભરૂચ ખાતે ફરજ બજાવતા પી એસ આઈ - આઈ .એસ.વસાવા ના ઘરે મોડી રાત્રે લુટ ની ઘટના બની હતી ,ઇકો કાર માં હથિયાર સાથે આવેલા ૫ થી ૬ જેટલા ઇસમો એ ઘર માં ઘુસી જઈ આતંક મચાવ્યો હતો ,ઘર ના સભ્યો ને બંધક બનાવી ઘર માં કબાટ માં મુકેલા ૬ તોલા ના ઘરેણા તેમજ ૨ મોબાઈલ ની લુટ ચલાવી હતી

બાઈટ - શ્યામ વસાવા - ભોગ બનનાર પી એસ આઈ પુત્ર
Conclusion:વીઓ - ભોગ બનનાર ના જણાવ્યા પ્રમાણે ઘટના લગભગ રાત્રે ૩ વાગ્યા આસપાસ બની હતી જયારે ઘટના બની ત્યારે અવાજ થી સામે નાજ કોમ્પ્લેક્ષ માં પહેલા માળે રેહતા એક નવ યુવાને જાગી જઈ સમગ્ર ઘટના નજરે જોઈ હતી અને અને સમય સુચકતા વાપરી ૧૦૦ નંબર પર પોલીસ ને જાણ કરી હતી અને લુટારા ગયા બાદ ઘરે પહોચી જઈ બંધકો ને પણ રૂમ માંથી છોડાવ્યા હતા

બાઈટ - યોગીન પટેલ _પ્રત્યક્ષ દર્શી
બાઈટ _પી.એચ.નાઈ_પીએસઆઇ_કોસંબા પોલીસ સ્ટેશન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.