ETV Bharat / state

Surat Diamond Bourse: હીરા ઉદ્યોગપતિઓ PM મોદીને મળ્યા, જાણો 'સુરત ડાયમંડ બુર્સ'નું ક્યારે થશે ઉદ્ઘાટન ?

author img

By

Published : Aug 2, 2023, 5:16 PM IST

આખા વિશ્વના હીરા જગતની નજર સુરતના સુરત ડાયમંડ બુર્સ પર છે. ત્યારે ઉદ્ઘાટનની તારીખ માટે માટે સુરતના તમામ મોટા હીરા ઉદ્યોગપતિઓ PM મોદીને મળ્યા હતા. PM મોદી 17 કે 24 ડિસેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરે તેવી સંભાવના છે.

અર્થવ્યવસ્થાને વેગ મળશે: થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ 'સુરત ડાયમંડ બોર્સ'ના વખાણ કર્યા હતા. તેમના ટ્વીટમાં વડાપ્રધાને કહ્યું કે સુરત ડાયમંડ બોર્સ સુરતના હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વૃદ્ધિ દર્શાવે છે. તે ભારતની ઉદ્યોગસાહસિક ભાવનાનો પણ સાક્ષી છે. તે વેપાર, નવીનતા અને સહયોગના હબ તરીકે કામ કરશે, જેનાથી આપણી અર્થવ્યવસ્થાને વેગ મળશે અને રોજગારીની તકો ઊભી થશે.

'સુરત ડાયમંડ બુર્સ'નું 17 કે 24 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે

સુરત: સ્માર્ટ સિટી સુરતની સિદ્ધિઓમાં વધુ એક દુર્લભ હીરાનો ઉમેરો થવાનો છે. ડાયમંડ આકારનું સુરત ડાયમંડ બુર્સ સુરત શહેરની વૈશ્વિક છબી વધારશે. સુરતના તમામ મોટા હીરા ઉદ્યોગપતિઓ કે જેઓ વિશ્વભરમાં ડાયમંડ કિંગ તરીકે ઓળખાય છે. તેઓ સુરત ડાયમંડ બુર્સ ઉદઘાટનની તારીખ માટે આજે PM મોદીને મળ્યા હતા. આ ઈમારતનું આ વર્ષે ડિસેમ્બરમાં PM મોદી સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરી શકે છે.

સુરતના તમામ મોટા હીરા ઉદ્યોગપતિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા

ઇમારતની ખાસિયતો: અત્યાર સુધી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગનું ટાઇટલ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના હેડક્વાર્ટર પેન્ટાગોનના નામ પર રાખવામાં આવતું હતું. પરંતુ હવે આ ટાઇટલ ભારતના નામે થવા જઇ રહ્યું છે. સુરતે અમેરિકાના પેન્ટાગોનને પાછળ છોડી દીધું છે. શહેરમાં તૈયાર સુરત ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઇમારત બની ગઈ છે. તેને બનાવવામાં 4 વર્ષ લાગ્યા છે. 15 માળની ઇમારત 35 એકર જમીનમાં ફેલાયેલી છે અને તેમાં નવ લંબચોરસ ઇમારતો છે. આ બિલ્ડીંગના નિર્માણ પહેલા પણ હીરાની કંપનીઓએ અહીં તેમની ઓફિસો ખરીદી હતી. આ ઇમારતને ભારતીય આર્કિટેક્ચર ફર્મ મોર્ફોજેનેસિસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડિઝાઇન માપદંડ બાદ ડિઝાઇન કરવામાં આવી છે.

સુરત ડાયમંડ બુર્સ ઉદઘાટનની તારીખ માટે આજે PM મોદીને મળ્યા

ઓફિસોની કુલ સંખ્યા 4200: ગુજરાતનું સુરત શહેર ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ સિટી તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. તે વિશ્વની સૌથી મોટી ઓફિસ સ્પેસ તરીકે પણ પોતાનું નામ નોંધાવશે. આ ડાયમંડ બોર્સ બિલ્ડિંગ 65,000થી વધુ પ્રોફેશનલ્સ માટેનું વન સ્ટોપ ડેસ્ટિનેશન બનશે. જેમાં ડાયમંડ કટર, પોલિશર્સ અને ટ્રેડર્સનો સમાવેશ થાય છે. આની અંદર મનોરંજન ક્ષેત્ર અને પાર્કિંગ વિસ્તાર 20 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. ડાયમંડ બોર્સને 4000 સીસીટીવી કેમેરાથી ઘેરવામાં આવશે. તમામ ટાવર ફાયર સેફ્ટી અને સેન્સરથી સજ્જ છે. અહીં ઓફિસોની કુલ સંખ્યા 4200 છે.

સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન માટે અમે તમામ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ PM મોદીને રૂબરૂ મળીને તારીખ માંગવામાં આવી હતી. ચર્ચાના અંતે ડિસેમ્બર માસના 17 કે 24 સંભવિત પીએમ મોદી ફાળવશે અનુમાન અમે કરી રહ્યા છે. સાથે સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ડિકલેર થાય એ અંગેની પણ રજૂઆત કરવામાં આવી છે. આ માટે પણ ખૂબ જ સકારાત્મક અભિગમ પીએમ મોદીએ બતાવ્યા છે. - દિનેશ નાવડીયા, સુરત ડાયમંડ બુર્સના સભ્ય

  1. Surat News : સુરત ડાયમંડ બુર્સ શરુ થાય તે પહેલાં જ વિવાદ, બીડીબી અને એસડીબીમાં ફાંટા પડી જતા પત્ર યુદ્ધ શરુ
  2. સુરત ડાયમંડ બુર્સ પર વિશ્વના નામાંકિત ઉદ્યોગપતિઓ ફિદા, ઑફિસ ખરીદવા થયા તૈયાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.