ETV Bharat / state

આતંક મચાવનાર દીપડી પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ - Today news of mangrol

સુરત: માંગરોળ તાલુકાના નાનીફળી ગામે છેલ્લા દશ દિવસથી મરઘાનો શિકાર કરવા આવતી દીપડી પાંજરે પુરાઈ હતી. વન વિભાગે દીપડીને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરી હતી.

Etv Bharat
author img

By

Published : Oct 14, 2019, 10:05 AM IST

પ્રાપ્ત વિગતો મુજબ, નાનીફળીગામના ખેડૂત સુરેશભાઈ ગામીતના વાડામાં છેલ્લા દસ દિવસથી દીપડી આંટાફેરા કરી પંદર જેટલી મરઘીઓનો શિકાર કર્યો હતો. આ બાબતે ખેડૂતે માંગરોળ સામાજિક વનીકરણની કચેરીને લેખિત જાણ કરતા વન વિભાગ દ્વારા પાંજરુ ગોઠવાયું હતું.

આ પાંજરમાં ગત રોજ રાત્રિના 12 વાગ્યે દીપડી મરઘાનો શિકારની લાલચમાં પુરાઈ હતી. વન વિભાગના અધિકારીઓએ દીપડીનો કબ્જો લઇ માઈક્રો ચિપ લગાવીને જંગલમાં મુક્ત કરી હતી. દીપડી ઝડપાઇ જતાં ગ્રામજનો ભયમુક્ત થયા હતા.

Intro:નાનીફળી ગામે દીપડી પાંજરે પુરાઈ

પંદર મરઘીનો શિકાર કરતા ખેડૂતે વન વિભાગને ફરિયાદ કરી હતી.વન વિભાગે પાંજરું ગોઠવતા આખરે દીપડી પાંજરે પુરાઈ હતી

Body:માંગરોળ તાલુકાના નાનીફળી ગામે છેલ્લા દશ દિવસથી મરઘાનો શિકાર કરવા આવતી માદા દીપડી પાંજરે પુરાતા વન વિભાગે દીપડીને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરી હતી.Conclusion:નાનીફળીગામના ખેડૂત સુરેશભાઈ નારણભાઈ ગામીતના વાડામાં છેલ્લા દસ દિવસથી માંદા દીપડી આટાફેરા કરી પંદર જેટલી મરઘીઓનો શિકાર કર્યો હતો.આ બાબતે ખેડૂતે માંગરોળ સામાજિક વનીકરણની કચેરીને લેખિત જાણ કરતા વન વિભાગ દ્રારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું જેમાં ગત રોજ રાત્રીના 12 વાગ્યાના સુમારે દીપડી મરઘાનો શીકારની લાલચમાં પુરાય હતી.વન વિભાગના અધિકારીઓએ દીપડીનો કબ્જો લઇ માઈક્રો ચિપ લગાવીને જંગલમાં મુક્ત કરી હતી.દીપડી ઝડપાઇ જતા ફળિયાના રહીશો ભયમુક્ત થયા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.