ETV Bharat / state

સુરતમાં સીટી બસનો કહેર, બસની અડફેટે વૃદ્ધ મહિલા ઈજાગ્રસ્ત - ખાનગી હોસ્પિટલ

સુરત: શહેરમાં સિટી બસનો આતંક યથાવત છે. બે દિવસમાં 4 લોકોના મોત થયા છે. શુક્રવારે ત્રીજા દિવસે પણ સિટી બસનો કહેર યથાવત રહ્યો છે. આજે સવારે રોડ ક્રોસ કરતી વૃદ્ધ મહિલાનો પગ ડિવાઈટરમાં ફસાઈ ગયો હતો. જેના કારણે વૃદ્ધ મહિલાનું સંતુલન બગડતા તેનો પગ સિટી બસના ટાયર નીચે આવી ગયો હતો. જેના કારણે મહિલાને ગંભીર ઈજા થઈ હતી. વૃદ્ધ મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લા 48 કલાકમાં 4 લોકોના મોત સિટી બસના કારણે થયા છે.

etv bharat
author img

By

Published : Nov 22, 2019, 3:52 PM IST

Updated : Nov 22, 2019, 4:12 PM IST

સુરતના નાનપુરા વિસ્તારમાં વૃદ્ધ મહિલા રોડ ક્રોસ કરી રહી હતી. જે દરમિયાન ડિવાઈડરમાં પગ આવી જતા વૃદ્ધ મહિલાનું સંતુલન બગડી ગયું હતું. જે દરમિયાન ત્યાંથી સીટી બસ પસાર થઇ રહી હતી અને વૃદ્ધ મહિલાનો પગ સીટી બસના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. જેથી વૃદ્ધ મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.

સુરતમાં સીટી બસનો કહેર, બસની અડફેટે વૃદ્ધ મહિલા ઈજાગ્રસ્ત થઇ

આ ઘટનામાં વૃદ્ધ મહિલાને ગંભીર ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. છેલ્લા અગિયાર મહિનામાં સિટી બસની અડફેટે આવતા અંદાજે 29 લોકોના મોત થયા છે. જો છેલ્લા ત્રણ દિવસમાં બસના કારણે શહેરમાંથી 4 લોકો મોત થયા છે.

Intro:સુરત : સિટી બસ નો આતંક બે દિવસમાં 4 લોકોની મોત અને આજે ત્રીજા દિવસે પણ સિટી બસ નો કહેર યથાવત રહ્યો વહહે. આજે સવારે રોડ ક્રોસ કરતી વૃદ્ધ મહિલાનો પગ ડિવાઈટર માં ફસાઈ ગયો હતો, જેના કારણે વૃદ્ધ મહિલાનુ સંતુલન બગડતા તેનો પગ સિટી બસના ટાયર નીચે આવી ગયો જેને કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. વૃદ્ધ મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લા 48કલાકમાં સિટી 4 લોકોના મોત સિટી બસના કહેરથી થયા છે..

Body:સુરતના નાનપુરા વિસ્તારમાં વૃદ્ધ મહિલા રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન ડિવાઈડર માં પગ આવી જતા વૃદ્ધ મહિલાનુ સંતુલન બગડી ગયુ હતુ, તે દરમિયાન ત્યાંથી સીટી બસ પસાર થઇ રહી હતી અને વૃદ્ધ મહિલાનો પગ સિટી બસના પાછળના ટાયર નીચે આવી ગયો હતો જેથી વૃદ્ધ મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમા પણ કેદ થઇ છે જેમાં સાફ જોવા મળે છે કે વૃદ્ધ મહિલા ત્યાંથી પસાર થઇ રહેલા સીટી બસના ટાયરમાં આવી ગયો હતો તેમનુ નામ હસમતી બેન હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાની જાણ થતા તરતજ સીટી બસ ડ્રાઈવર બ્રેેેક પણ માંરે છે.

Conclusion:ઘટનામાં વૃદ્ધ મહિલાને ગંભીર ઈજાઓ થતાં પ્રથમ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા અગિયાર મહિનામાં સીટી બસની અડફેટે આવતા આશરે 29 લોકોના મોત થયા છે અને જો છેલ્લા ત્રણ દિવસની વાત કરવામાં આવે તો સિટી બસમાં શહેરમાંથી 4 લોકો મૃત્યુ પામ્યા છે પરંતુ આજે સવારે બનેલી આ ઘટનામાં આંખે જોનાર ભરત મોદીએ જણાવ્યુ હતુ કે વૃદ્ધ મહિલાનું સંતુલન બગડતા આ ઘટના બની છે જેમાં સિટી બસના દ્રાયવર નો કોઈ વાંક નથી.

બાઈટ : જે.પી.જાડેજા (પોલીસ ઇન્સ્પેક્ટર-અઠવા)

બાઈટ : ભરત મોદી (ચાશમડી)
Last Updated : Nov 22, 2019, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.