ETV Bharat / state

Surat News: ઉમરપાડા ICDS શાખા દ્વારા પોષણ માસની કરાઇ ઉજવણી - celebrated by ICDS branch of Umarpada taluk

ઉમરપાડા તાલુકાનાં આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આઈ.સી.ડી.એસની અન્ય યોજના જેવી કે “પોષણ સુધા યોજના” “દૂધ સંજીવની યોજનાનો નિયમિત લાભ લેવા સહિત, સ્તનપાનની સાચી રીતની સમજ આપવામાં આવી હતી.

ઉમરપાડા તાલુકાના આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા પોષણ માસની કરવામાં કરાઇ ઉજવણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 12:54 PM IST

Updated : Sep 16, 2023, 1:18 PM IST

સુરત: “સહિ પોષણ.. દેશ રોશન" ધ્યેયને ચરિતાર્થ કરવા “પોષણ માસ-2023” અંતર્ગત ઉમરપાડા તાલુકાના આઈ.સી.ડી.એસ.શાખામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. “પોષણ માસ” ઉજવણી અંતર્ગત આઈ.સી.ડી.એસ,ઘટક બારડોલી-1 અને બારડોલી -2 ખાતે “પોષણ માસ” ઉજવણી શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં તાલુકા વિકાસ અધિકારી બારડોલી ,સી.ડી.પી.ઓ.બારડોલી ,THO બારડોલી ,આયુષ MO,કર્મચારીઓ હાજર રહ્યા હતા. પહેલા અઠવાડિયાની થીમ “વિશિષ્ટ સ્તનપાન અને પૂરક ખોરાક” અંતર્ગત વિવિધ એક્ટિવિટી કરવામાં આવી હતી.

ઉમરપાડા તાલુકાના આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા પોષણ માસની કરવામાં કરાઇ ઉજવણી
ઉમરપાડા તાલુકાના આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા પોષણ માસની કરવામાં કરાઇ ઉજવણી

પોષણ અભિયાનનું થીમ: તાલુકા પંચાયતના પદાધિકારીઓ, આઇ.સી.ડી.એસ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો દ્વારા રેલી કરી, ઉમરપાડા ઘટક પંચાયત વિભાગ તમામ અધિકારી, કર્મચારી અને આઈ.સી.ડી.એસ. વિભાગ પોષણ માસ અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી, “સ્વસ્થ બાળક સ્પર્ધા (SBS)”, “પોષણ ભી પડાઈ ભી (PBPB)” બાળકના પ્રથમ 1000 દિવસનું મહત્વ, સ્તનપાનની સાચી રીત 6 માસ સુધી ફક્ત સ્તનપાન અને 7 માસથી 2 વર્ષનું બાળક થાય ત્યારે સ્તનપાન સાથે ઉપરી આહારની સમજ, સગર્ભા, ધાત્રી માતાઓ અને 2 વર્ષ સુધીના બાળકોની ગૃહ મુલાકાત કરવામાં આવી રહી છે. આમ, માતા અને બાળકોના સ્વાસ્થ્યને લગતી દરેક બાબતોને આવરી લેતા શ્રેણીબદ્ધ કાર્યક્રમોના સથવારે ઉમરપાડા ગ્રામ તાલુકા દ્વારા પોષણ અભિયાનનું થીમ મુજબ ઉજવણી કરવામાં આવી રહી છે.

જાગૃતિ સાથે હકારાત્મક પ્રતિભાવ: જે અંતર્ગત બારડોલી તાલુકાના આઇ.સી.ડી.એસ શાખાના અધિકારી, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને 2 વર્ષ સુધીના બાળકોની ગૃહ મુલાકાત કરવામાં આવેલ છે. તેમજ તેઓને આપવામાં આવતા ટેક હોમ રાશન (THR) માતૃશક્તિના પેકેટનો નિયમિત ઉપયોગ કરે છે કે કેમ? એ જાણી તેમાંથી બનતી વાનગી અને ટેક હોમ રાશનની મહત્વની સમજણ આપવામાં આવી હતી. આ બાબતે બારડોલી તાલુકાના લાભાર્થીઓમાં જાગૃતિ સાથે હકારાત્મક પ્રતિભાવો જોવા મળ્યા છે.

ગૃહ મુલાકાત દરમિયાન વિશેષ સમજ: આ ઉપરાંત આઈ. સી. ડી. એસની અન્ય યોજના જેવી કે “પોષણ સુધા યોજના” “દૂધ સંજીવની યોજનાનો નિયમિત લાભ લેવા સહિત, બાળકના પ્રથમ 1000 દિવસનું મહત્વ, સ્તનપાનની સાચી રીત. 6 માસ સુધી ફ્ક્ત સ્તનપાન અને 7 માસથી 2 વર્ષનું બાળક થાય ત્યારે સ્તનપાન સાથે ઉપરી આહારની સમજ બાળકની માતા તથા ઘરની સ્વચ્છતા, બાળકનું રસીકરણ જેવા વિષય પણ આ ગૃહ મુલાકાત દરમિયાન વિશેષ સમજ આપવામાં આવી હતી. નવજાત બાળકની તંદુરસ્તી માટે બાળકનું નિયમિત વજન તથા ઉંચાઇ દરમાસે માપવું જરૂરી છે. "

  1. Surat Crime News : અપહરણ-હત્યા પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓએ થોડા દિવસ પહેલા કર્યો હતો કાંડ
  2. Surat Crime: કડોદરામાં 12 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર અને બે સગીર બિહારથી ઝડપાયા

Last Updated : Sep 16, 2023, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.