ETV Bharat / state

સુરતના યોગેશ્વર પાર્કમાં મળી આવ્યું નવજાત બાળકીનું ભૃણ

સુરતઃ જિલ્લાના સચીન વિસ્તાર પાસે આવેલા પારડી રોડ પર યોગેશ્વર પાર્ક પાસે નવજાત બાળકીનું ભૃણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરતના યોગેશ્વર પાર્કમાં નવજાત બાળકી નું ભ્રુણ મળી આવ્યુ
author img

By

Published : May 30, 2019, 10:41 AM IST

સચીન વિસ્તાર પાસે આવેલા પારડી રોડ ગ્રામપંચાયતની હદમાં આવેલા યોગેશ્વર પાર્ક સોસાયટી પાસે ખુલ્લા મેદાનમાં બાળકોએ રમતા-રમતા એક નાની બાળકીનું ભૃણ જોયું અને આસપાસના લોકોને ખબર પડતા ઘટનાની વાતે વાયુ વેગ પકડ્યો હતો. રહીશોએ પોલીસને જાણ કરતા પોલીસ તરત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતના યોગેશ્વર પાર્કમાં મળી આવ્યું નવજાત બાળકીનું ભૃણ

સચિન વિસ્તારમાં આવી ઘટના છેલ્લા 1 વર્ષમાં 3 વાર બની છે, જે સમાજને કલંકરૂપ છે. આ ઘટનાની યોગ્ય તપાસ કરી ગુનેગારને તાત્કાલીક સજા મળે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે.

Intro:Body:

R_GJ_05_SUR_29MAY_BHRUN_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : સચીન પાસે આવેલા પારડી રોડ પર યોગેશ્વર પાર્ક પાસે નવજાત બાળકી નું ભ્રુણ મળી આવતા ચકચાર મચી જવા પામ્યું છે.

આજ રોજ સચીન પાસે આવેલા પારડી રોડ ગ્રામપંચાયત  ની હદ માં આવેલ યોગેશ્વર પાર્ક સોસાયટી પાસે ખુલ્લા મેદાનમાં બાળકો  રમતા રમતા એક નાની બાળકી નું ભ્રુણ જોયું હતું.તે પછી આ વાત વેગ પકડતા લોકો નું ટોળું જામ્યું. ત્યાં ના રહીશો એ પોલીસ ને જાણ કરી અને પોલીસ તરતજ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

આવી ઘટના સચિન વિસ્તાર માં પાછલા 1 વર્ષ માં 3 વાર બની છે . જે સમાજ ને કલંક રૂપ છે. આ ઘટના ની યોગ્ય તપાસ કરી ગુનેગાર ને જલ્દી  સજા મલે તેવી સ્થાનિકો ની માગણી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.