ETV Bharat / state

સુરત મહાનગરપાલિકાએ ફાયર સેફ્ટી મુદ્દે 728 ક્લાસીસને ફટકારી નોટીસ - Surat Fire extinguisher

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં શુક્રવારે અગ્નિકાંડ બાદ નગરપાલિકા હરકતમાં આવી છે. તંત્રએ સજાગ થઈને શહેરમાં ફાયર સેફ્ટી મુદ્દાને લઈ તપાસ હાથ ધરી છે. જેમાં ફાયર સેફ્ટી ન ધરાવતા ક્લાસીસોને નોટીસ ફટકારવામાં આવી છે.

728 ક્લાસીસોને નોટીસ ફટકારી
author img

By

Published : May 25, 2019, 7:38 PM IST

સુરત મનપાના ડેપ્યુટી કમિશ્નર એન.કે. ઉપાધ્યાયે જણાવ્યું કે, શહેરમાં આવેલ શૈક્ષણીક અને ગરબા સહીતની પ્રવૃતિ ચલાવતા ક્લાસીસોને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં કતારગામના 63, લીંબાયત વિસ્તારના 151 મળી કુલ 728 જેટલા ક્લાસીસોને નોટીસ મળી છે. જેમાં લખ્યું છે કે, જો 3 દિવસમાં ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરવામાં નહી આવે તો, સિલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાએ ફાયર સેફ્ટી મુદ્દે 728 ક્લાસીસને ફટકારી નોટીસ

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, રવિવારના દિવસે પણ નોટિસ આપવાની અને ફાયર સેફ્ટી ચકાસવાની કામગીરી શરૂ રાખવામાં આવશે.

Intro:Body:

સુરત.. શહેર મા આગની ઘટના બાદ પાલિકા તંત્ર સજાગ.. 

શહેર માં ફાયર શેફટી મુદ્દે ટ્યુશન ક્લાસને આપવામાં આવી નોટિસ..

શૈક્ષણિક અને ગરબા સહિતની પ્રવૃત્તિના ક્લાસને નોટિસ..

શહેર માં કુલ 63 કતારગામ, લીંબયાત 151 સહિત કુલ 728 જેટલા ક્લાસિસને નોરિસ આપવામાં આવી..

ત્રણ દિવસમાં ફાયર શેફટી ઉપલબ્ધ નહીં કરવામાં આવે3 તો સિલિંગની કાર્યવાહી કરવામાં આવશે.. એન કે ઉપાધ્યાય, ડેપ્યુટી કમિશનર

રવિવારના દિવસે પણ નોટિસ આપવાની અને ફાયર સેફટી ચકાસવાની કામગીરી શરૂ રહશે...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.