ETV Bharat / state

સુરતમાં 83,560 સ્ક્વેર મીટર જગ્યામાં રૂપિયા 51 કરોડના ખર્ચે શહીદ સ્મારક બનશે - વેસુ વિસ્તારમાં શહીદ સ્મારક

વેસુ વિસ્તારમાં શહીદ સ્મારક બનાવવામાં આવી રહ્યું છે. 83,560 સ્ક્વેર મીટર જગ્યામાં 51 કરોડના ખર્ચે શહીદ સ્મારક આકાર લઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આ એકમાત્ર શહીદ સ્મારક છે, જે લોકો દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપી શકે તે હેતુથી સ્મારક બનાવવામાં આવી રહ્યું છે. આ શહીદ સ્મારકમાં ભારતીય સૈન્યનો પરિતૃપ્ત ઈતિહાસ હશે અને મનોરંજનની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

સુરતમાં 83,560 સ્ક્વેર મીટર જગ્યામાં રૂપિયા 51 કરોડના ખર્ચે શહીદ સ્મારક બનશે
સુરતમાં 83,560 સ્ક્વેર મીટર જગ્યામાં રૂપિયા 51 કરોડના ખર્ચે શહીદ સ્મારક બનશે
author img

By

Published : Jan 31, 2020, 11:39 AM IST

સુરત: વેસુ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતનો એક માત્ર શહીદ સ્મારક અને પીસ મેમોરિયલ તૈયાર થઈ રહ્યું છે. ભારતીય સેનાના ત્રણેય પાંખના વીર જવાનોના શોર્ય દર્શાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ખાસ શહીદ સ્મારક બનાવવામાં આવી રહ્યું છે. જેનો પ્રથમ તબબકો પૂર્ણ થવાના આરે છે. પ્રથમ તબક્કામાં 30,667 સ્ક્વેર મીટર જગ્યામાં 38 મીટર ઊંચો શહીદ સ્તંભ તૈયાર કરાશે. 18 મહિનામાં બે તબક્કામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. 51 કરોડના ખર્ચે આ ખાસ શહીદ સ્મારક તૈયાર થઈ રહ્યું છે. જેમાં 16 મીટર ઉંચો શૌર્ય દ્વાર રહેશે. આર્મી, નેવી અને એરફોર્સમાં ભરતી તેમજ ઓર્ગેનાઈઝેશનલ સ્ટ્રક્ચર, હથિયારો, ગન, ટેન્ક, કોમ્બેટ વ્હીકલ્સ, ફાઈટર એરક્રાફ્ટ, શિપ, રડાર, હેલિકોપ્ટર વગેરે વિશે માહિતી અપાશે.

સુરતમાં 83,560 સ્ક્વેર મીટર જગ્યામાં રૂપિયા 51 કરોડના ખર્ચે શહીદ સ્મારક બનશે

ગુજરાતના કોઈ પણ શહેરમાં અત્યાર સુધી શહીદ સ્મારક નથી. જો કે કચ્છના ઝારા ખાતે શહીદ સ્મારક બનાવવામાં આવી રહ્યું છે. જે ગુજરાતનું સૌથી મોટો શહીદ સ્મારક રહેશે. સુરતમાં જે શહીદ સ્મારક તૈયાર થઈ રહ્યું છે, તેમાં 250 લોકો બેસી શકે તેવી ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ હશે. તો સાથે જ ભારતીય સૈન્યનો ઈતિહાસ દર્શાવાશે. આ સ્મારકમાં યુનિટી સ્ક્વેર, આઝાદીના લડવૈયાઓ અને નાગરિકો અંગે સંપૂર્ણ જાણકારી, સેનાની ત્રણ ગેલેરી, સમયરેખા, મેમરી સ્ક્વેર, ઈન્ફિનિટી પ્લેટફોર્મ તૈયાર થઈ રહી છે.

સુરતનું આ શહીદ સ્મારક જે સુરતનું એકમાત્ર નવલું નઝરાનું પણ બની રહેશે. જે સુરતીઓ જ નહીં પરંતુ અન્ય રાજ્ય અને શહેરોમાંથી આવતા લોકો પણ મુલાકાત લેશે. તદઉપરાંત દેશભક્તિની અનોખી ઝાંખી પણ જોવા મળી રહેશે.

Intro:સુરત : વેસુ વિસ્તારમાં શહીદ સ્મારક બનાવવામાં આવી રહ્યું છે.83,560 સ્ક્વેર મીટર જગ્યામાં 51 કરોડના ખર્ચે શહીદ સ્મારક આકાર લઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આ એકમાત્ર શહીદ સ્મારક છે.જે લોકો દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપી શકે તે હેતુ થી આ સ્મારક બનાવવામાં આવી રહ્યું છે.આ શહીદ સ્મારકમાં ભારતીય સૈન્યનો પરિતૃપ્ત ઈતિહાસ હશે અને મનોરંજનની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

Body:સુરતના વેસુ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતનો એક માત્ર શહીદ સ્મારક અને પીસ મેમોરિયલ તૈયાર થઈ રહ્યું છે. ભારતીય સેનાના ત્રણેય પાંખના વીર જવાનોના શોર્ય દર્શાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ખાસ શહીદ સ્મારક બનાવવામાં આવી રહ્યું છે. જેનો પ્રથમ તબબકો પૂર્ણ થવાના આરે છે.પ્રથમ તબક્કામાં 30,667 સ્ક્વેર મીટર જગ્યામાં 38 મીટર ઊંચો શહીદ સ્તંભ તૈયાર કરાશે. 18 મહિનામાં બે તબક્કામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. 51 કરોડના ખર્ચે આ ખાસ શહીદ સ્મારક તૈયાર થઈ રહ્યું છે. જેમાં 16 મીટર ઊંચો શૌર્ય દ્વાર રહેશે...આર્મી, નેવી અને એરફોર્સમાં ભરતી તેમજ ઓર્ગેનાઈઝેશનલ સ્ટ્રક્ચર, હથિયારો, ગન, ટેન્ક, કોમ્બેટ વ્હીકલ્સ, ફાઈટર એરક્રાફ્ટ, શિપ, રડાર, હેલિકોપ્ટર વગેરે વિશે માહિતી અપાશે...

ગુજરાતના કોઈ પણ શહેરમાં અત્યાર સુધી શહીદ સ્મારક નથી. જો કે કચ્છ ના ઝારા ખાતે શહીદ સ્મારક બનાવવામાં આવી રહ્યું છે.જે ગુજરાતનું સૌથી મોટો શહીદ સ્મારક રહેશે.સુરતમાં જે શહીદ સ્મારક તૈયાર થઈ રહ્યું છે, તેમાં 250 લોકો બેસી શકે તેવી ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ હશે ..સાથે જ ભારતીય સૈન્યનો ઈતિહાસ દર્શાવાશે.આ સ્મારક માં યુનિટી સ્ક્વેર, આઝાદીના લડવૈયાઓ અને નાગરિકો અંગે સંપૂર્ણ જાણકારી,સેનાની ત્રણ ગેલેરી, સમયરેખા, મેમરી સ્ક્વેર, ઈન્ફિનિટી પ્લેટફોર્મ તૈયાર થઈ રહી છે..

Conclusion:સુરતનું આ શહીદ સ્મારક જે સુરતનું એકમાત્ર નવલું નઝરાનું પણ બની રહેશે..જે સુરતીઓ જ નહીં પરંતુ અન્ય રાજ્ય અને શહેરોમાંથી આવતા લોકો પણ મુલાકાત લેશે.તદુપરાંત દેશભક્તિ ની અનોખી ઝાંખી પણ જોવા મળી રહેશે...

બાઈટ :બછાનિધિ પાણી ( પાલિકા કમી.સુરત)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.