ETV Bharat / state

અનોખા લગ્ન: વરના હાથમાં CAAના સમર્થનમાં મહેંદી લગાવી, ગાય અને વાછરડા સાથે લગ્નમંડપ પહોંચ્યા

સુરતમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા. જ્યાં વરરાજા એ હાથમાં CAAના સમર્થનમાં મહેંદી લગાવી વરઘોડો કાઢ્યો હતો. એટલુ જ નહી લગ્નમંડપમાં ગાય અને વાછરડા સાથે એન્ટ્રી કરી હતી અને ખાસ મહેમાન તરીકે ગૌમાતા અને વાછરડાએ ખાસ હાજરી આપી હતી. ગાય માતાની સાક્ષીમાં વર-વધુ સાત ફેરા ફર્યા હતા.

અનોખા લગ્ન: વર હાથમાં CAA સમર્થનમાં મહેંદી લગાવી ગાય અને વાછરડા સાથે લગ્નમંડપ પહોંચ્યા

author img

By

Published : Feb 3, 2020, 8:45 PM IST

સુરતઃ વર રોહિત અને વધુ અભિલાષાના લગ્ન હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. વર રોહિતે હાથમાં CAAના સમર્થનમાં મહેંદી લગાવી ઘોડે ચડી મંડપમાં પહોંચ્યા હતા. તેમના વરઘોડામાં આગળ હતી ગાયમાતા અને વાછરડું સુરતના રોહિત અને અભિલાષા બંનેના વૈદિક પરંપરા અનુસાર થયેલા લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે ગાય માતા અને વાછરડાએ હાજરી આપી હતી, ત્યારે વર રોહિતે પોતાના હાથમાં ખાસ મહેંદી લગાવી હતી. આ મહેંદીમાં તેણે હાલમાં પસાર થયેલા કાયદા CAAનું સમર્થન કર્યું હતુ. રોહિતે જણાવ્યુ હતુ કે, CAA કાયદાને લઈ દેશભરમાં ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે તે પોતાના લગ્નમાં મહેંદી ના માધ્યમથી લોકોને CAA પ્રત્યે જાગૃત કરવા માગે છે.

અનોખા લગ્ન: વર હાથમાં CAA સમર્થનમાં મહેંદી લગાવી ગાય અને વાછરડા સાથે લગ્નમંડપ પહોંચ્યા
સુરતમાં થયેલા આ અનોખા લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતા અને વાછરડાની હાજરી રહી.એટલું જ નહીં, આ ગાયની સાક્ષીમાં વર-વધુ લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ પત્રિકા લખવામાં આવી હતી. જ્યારે ગાય સાથે વાછરડું વરના વરઘોડા પહેલા નીકળ્યા અને ગાયની સાક્ષીમાં ગૌવધુની સહિતની વિધિ કરવામાં આવી હતી.લગ્નમાં મહેમાનો અને અતિથિઓ અંગે અનેક વાતો સાંભળી હશે પરંતુ સાંભળીને આશ્ચર્ય થશે કે સુરતમાં થયેલા આ અનોખા લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતાની હાજરી રહી.લગ્ન મંડપમાં ગાય માતા ની પૂજા અર્ચના ઓન કરવામાં આવી. આ પહેલા સુરતમાં આવા કોઈ લગ્ન થયા નથી કે જેમાં ગાયમાતાને બોલાવવામાં આવી હોય,એટલુ જ નહી ગાયની સાક્ષીમાં વર-વધુ લગ્નગ્રંથિથી જોડાયા હતા.રોહિત કુમાર ગાડોદિયા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પીએચડી કરી રહ્યા છે અને અભિલાષા સીએ છે. બન્ને ભારતીય સંસ્કૃતિનું જતન અને વૈદિક પરંપરા અને ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો જે અંતર્ગત ગાય માતાની સાક્ષીમાં વૈદિક રીતે સંગીતમય પાણીગ્રહ વિધિ કરાઈ હતી. અભિલાષા એ જણાવ્યું હતું કે ,લગ્નમાં સિંગલ પ્લાસ્ટિક યુઝની સાથે સાથે માટીના 5000 ગ્લાસ મહેમાનો માટે મુકવામાં આવ્યા હતા. જેથી પર્યાવરણની જાળવણી પણ કરવામાં આવે અને કુંભારને રને રોજગારી પણ આપી શકાય..ભારતીય મૂળની વૈદિક પરંપરાને જીવંત રાખવાના હેતુથી લગ્ન આયોજનમાં વિવિધ પ્રકારના સંકલ્પ સાકાર કરાયા છે . ગાયની સાક્ષીમાં અને વૈદિક રીતે 31 બ્રાહ્મણો દ્વારા પાણી ગ્રહ વિધિ કરાઈ હતી. લગ્ન મા પરંપરાગત અને વૈદિક ઉપચાર ના સંગીતો વગાડવામાં આવ્યા હતા.આ સિવાય રાજસ્થાની સમાજમાં રાત્રે લગ્ન થાય છે તેની જગ્યાએ સાંજે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે મરાઠી સમુદાયમાં અક્ષતા વિધિ કરાય છે. જે રાજસ્થાન સમાજમાં આ વિધિ થતી નથી, પરંતુ પરિવાર દ્વારા આ વિધિ કરવાનો નિર્ણય કરાયો હતો.

Intro:સુરત : શહેરમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા. જ્યાં વરરાજા એ હાથમાં CAAના સમર્થનમાં મહેંદી લગાવી વરઘોડો કાઢ્યો હતો.એટલુ જ નહી લગ્નમંડપમાં ગાય અને વાછરડા સાથે એન્ટ્રી કરી હતી અને ખાસ મહેમાન તરીકે ગૌમાતા અને વાછરડાએ ખાસ હાજરી આપી હતી. ગાય માતાની સાક્ષીમાં વરવ ધુ સાત ફેરા ફર્યા હતા.

Body:સુરતનો વર રોહિત અને વધુ અભિલાષાના લગ્ન હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. વર રોહિતે હાથમાં CAAના સમર્થનમાં મહેંદી લગાવી ઘોડે ચડી મંડપમાં પહોંચ્યા હતા.તેમના વરઘોડામાં આગળ હતી ગાયમાતા અને વાછરડું સુરતના રોહિત અને અભિલાષા બંનેના વૈદિક પરંપરા અનુસાર થયેલા લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે ગાય માતા અને વાછરડાએ હાજરી આપી હતી, ત્યારે વર રોહિતે પોતાના હાથમાં ખાસ મહેંદી લગાવી હતી.આ મહેંદીમાં તેણે હાલમાં પસાર થયેલા કાયદા CAAનું સમર્થન કર્યું હતુ.રોહિતે જણાવ્યુ હતુ કે CAA કાયદાને લઈ દેશભરમાં ભ્રામક પ્રચાર કરવામાં આવી રહયો છે ત્યારે તે પોતાના લગ્નમાં મહેંદી ના માધ્યમથી લોકોને CAA પ્રત્યે જાગૃત કરવા માગે છે.

સુરતમાં થયેલા આ અનોખા લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતા અને વાછરડાની હાજરી રહી.એટલું જ નહીં આ ગાયની સાક્ષીમાં વર-વધુ લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ વૈદિક લગ્ન માટે સંસ્કૃતમાં આમંત્રણ પત્રિકા લખવામાં આવી હતી. જ્યારે ગાય સાથે વાછરડું વરના વરઘોડા પહેલા નીકળ્યા અને ગાયની સાક્ષીમાં ગૌવધુની સહિતની વિધિ કરવામાં આવી હતી.

લગ્નમાં મહેમાનો અને અતિથિઓ અંગે અનેક વાતો સાંભળી હશે પરંતુ સાંભળીને આશ્ચર્ય થશે કે સુરતમાં થયેલા આ અનોખા લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતાની હાજરી રહી.લગ્ન મંડપમાં ગાય માતા ની પૂજા અર્ચના ઓન કરવામાં આવી. આ પહેલા સુરતમાં આવા કોઈ લગ્ન થયા નથી કે જેમાં ગાયમાતાને બોલાવવામાં આવી હોય,એટલુ જ નહી ગાયની સાક્ષીમાં વર-વધુ લગ્નગ્રંથિથી જોડાયા હતા.

રોહિત કુમાર ગાડોદિયા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પીએચડી કરી રહ્યા છે અને અભિલાષા સીએ છે. બન્ને ભારતીય સંસ્કૃતિનું જતન અને વૈદિક પરંપરા અને ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો જે અંતર્ગત ગાય માતાની સાક્ષીમાં વૈદિક રીતે સંગીતમય પાણીગ્રહ વિધિ કરાઈ હતી. અભિલાષા એ જણાવ્યું હતું કે ,લગ્નમાં સિંગલ પ્લાસ્ટિક યુઝની સાથે સાથે માટીના 5000 ગ્લાસ મહેમાનો માટે મુકવામાં આવ્યા હતા. જેથી પર્યાવરણની જાળવણી પણ કરવામાં આવે અને કુંભારને રને રોજગારી પણ આપી શકાય..

Conclusion:ભારતીય મૂળની વૈદિક પરંપરાને જીવંત રાખવાના હેતુથી લગ્ન આયોજનમાં વિવિધ પ્રકારના સંકલ્પ સાકાર કરાયા છે . ગાયની સાક્ષીમાં અને વૈદિક રીતે 31 બ્રાહ્મણો દ્વારા પાણી ગ્રહ વિધિ કરાઈ હતી. લગ્ન મા પરંપરાગત અને વૈદિક ઉપચાર ના સંગીતો વગાડવામાં આવ્યા હતા.આ સિવાય રાજસ્થાની સમાજમાં રાત્રે લગ્ન થાય છે તેની જગ્યાએ સાંજે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે મરાઠી સમુદાયમાં અક્ષતા વિધિ કરાય છે. જે રાજસ્થાન સમાજમાં આ વિધિ થતી નથી, પરંતુ પરિવાર દ્વારા આ વિધિ કરવાનો નિર્ણય કરાયો હતો.

બાઈટ : રોહિત
બાઈટ : અભિલાષા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.