ETV Bharat / state

માલધારી સમાજ હવે સરકાર સામે આકરા પાણીએ - protest over moving bulldozers over stables

સુરત શહેરના માલધારી સમાજ છેલ્લા એક અઠવાડિયા થી સુરત મહાનગરપાલિકા અને સરકાર સામે ઢોર-પકડવા અને તબેલાઓ ઉપર બુલડોઝર ફેરવા મામલે વિરોધ કરી રહ્યો છે, ત્યારે હવે માલધારી સમાજના સંતો મેદાનમાં ઉતરશે. maldhari society is now bitter against the government, Protest over moving bulldozers over stables

માલધારી સમાજ હવે સરકાર સામે આકરા પાણીએ
માલધારી સમાજ હવે સરકાર સામે આકરા પાણીએ
author img

By

Published : Sep 8, 2022, 1:32 PM IST

સુરત- શહેરના માલધારી સમાજ છેલ્લા એક અઠવાડિયા થી સુરત મહાનગરપાલિકા અને સરકાર સામે ઢોર-પકડવા અને તબેલાઓ ઉપર બુલડોઝર ફેરવા મામલે વિરોધ કરી રહ્યો છે. ત્યારે હવે માલધારી સમાજના સંતો મેદાનમાં ઉતરવાના છે. આજરોજ માલધારી સમાજ ના ગુરુગાદી એવા વડવાળા મંદિરના મહંત કણીરામ બાપુ સુરત આવી પોહ્ચ્યા છે. તેઓએ હવે માલધારી સમાજ સાથે બેઠાક કરી છે. (protest over moving bulldozers over stables)

માલધારી સમાજ હવે સરકાર સામે આકરા પાણીએ

તબેલાઓ ઉપર બુલડોઝર- અમારા માલધારી સમાજના ઢોર તબેલાઓ ને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપ્યા વગર પકડી ને લઈને ગયા હતા, તે ઉપરાંત અમારા વર્ષોથી ઉભા કરવામાં આવેલા લિગલી તબેલાઓ ઉપર બુલડોઝર ફેરવામાં આવ્યા છે. અને અમારી માલધારી સમાજની બેહનોને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. આ વર્ષોના બાંધેલા તબેલાઓ સરકાર એક જ ઝટકામાં ખાલી કરાવે છે તે યોગ્ય નથી.

મુખ્યમંત્રી ને રજૂઆત- વધુમાં જણાવ્યુંકે, પરંતુ હવે સરકાર ને અમારી વિનંતી છેકે આવું ન કરવામાં આવે અમને તમારી સાથે લડવું નથી અમને ન્યાય તંત્ર પર વિશ્વાસ છે. અમે કાયદા કાનૂનમાં રહીને આ કાર્ય કરવા માંગીએ છીએ.અને હવે આગળના દિવસોમાં આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ને રજૂઆત કરવાના છીએ કે, અમારા તબેલાઓ લિગલ છે.અને જો અનલિગલ હોય તો પણ તેમને વગર નોટિસ આપ્યા વગર આ કાર્ય કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી. તે ઉપરાંત 11 તારીખે વડાપ્રધાન પણ ગાંધીનગર આવવાના છે, જો અમને વાતચીત કરવાનો સમય આપશે તો અમે અમારી સમસ્યાઓ તેમની સમક્ષ પણ મૂકીશું, અને સરકારે આ બાબતે નિરાકરણ લાવવું જ પડશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.