ETV Bharat / state

CAAના સમર્થનમાં સુરત કોર્ટથી લઈ કલેકટર કચેરી સુધી વકીલોએ મોટી રેલી યોજી

CAAના સમર્થનમાં મોટી સંખ્યામાં વકીલોએ સુરતથી લઈ કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી. તેમજ CAAના સમર્થનમાં હાથમાં પ્લેકાર્ડ લઈને કલેકટર કચેરી પહોંચેલા વકીલોએ કલેકટરને આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું. વકીલ મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે, લોકો કાયદાની જાણકારી વગર જ દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. જો વિરોધ કરવો હોય તો પહેલા કાયદાનું અધ્યયન કરવું જરૂરી છે.

surat
સુરત
author img

By

Published : Jan 30, 2020, 8:28 PM IST

સુરત : અઠવાલાઇન્સ ખાતે આવેલા સુરત કોર્ટથી લઈ કલેકટર કચેરી સુધી વકીલોએ મોટી રેલી યોજી હતી. CAAના સમર્થનમાં હાથમાં પ્લે કાર્ડ લઇ મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ વકીલો રોડ પર ઉતર્યા હતા. તેઓએ CAAના સમર્થનમાં રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ જણાવ્યું હતું કે નાગરિકતા સુધારણા કાયદાની જાણકારી લોકોને નથી. લોકો વિરોધ કરી રહ્યા છે. જેના કારણે દેશમાં ઘણું નુકસાન થઈ રહ્યું છે.

CAAના સમર્થનમાં સુરત કોર્ટથી લઈ કલેકટર કચેરી સુધી આજે સુરતના વકીલોએ મોટી રેલી યોજી

જે લોકોને વિરોધ કરવો હોય તેઓ પહેલા કાયદા અંગે જાણકારી મેળવી લે. તેમજ કાયદામાં આવું કશું નથી જેનો વિરોધ થાય.

Intro:સુરત : CAA ના સમર્થનમાં આજે મોટી સંખ્યામાં વકીલોએ સુરત થી લઇ કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી.. હાથમા CAA ના સમર્થનમાં પ્લેકાર્ડ લઈને કલેકટર કચેરી પહોંચેલા વકીલોએ કલેકટરને આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું.. વકીલ મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે લોકો કાયદાની જાણકારી વગર જ દેશભરમાં વિરોધ કરી રહ્યા છે અને વિરોધના કારણે દેશને છતી પહોંચાડી રહ્યા છે જો વિરોધ કરવો હોય તો પહેલા કાયદાનું અધ્યયન કરવું જરૂરી છે..

Body:સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલા સુરત કોર્ટથી લઈ કલેકટર કચેરી સુધી આજે સુરતના વકીલો એ મોટી રેલી કાઢી હતી.. CAAના સમર્થનમાં હાથમાં પ્લે કાર્ડ લઇ આજે મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ વકીલો રોડ પર ઉતર્યા હતા.. તેઓએ સી એ એના સમર્થનમાં રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે સીટીઝન એમેન્ડમેન્ટ એક ની જાણકારી લોકોને નથી અને લોકો વિરોધ કરી રહ્યા છે જેના કારણે અનેક સાલે દેશમાં નુકસાન થઈ રહ્યું છે.. Conclusion:જે લોકોને વિરોધ કરવો હોય તેઓ પહેલા કાયદા અંગે જાણકારી મેળવી લે.. કાયદામાં આવું કશું નથી જેનો વિરોધ થાય..

બાઈટ : રાજેશ ભાઈ ( વકીલ મન્ડલ સભ્ય)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.