ETV Bharat / state

Buffaloes on Railway Tracks : સુરત રેલવે ટ્રેક પર ભેંસો આવી જતા ટ્રેનમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા - Buffaloes on Railway Tracks

કીમ કોસંબા રેલવે ટ્રેક પર અચાનક રખડી ભેંસો (Buffaloes on Railway Tracks) આવી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઉપરાંત રખડી ભેંસો ટ્રેક પર આવતા આકસ્મિક બ્રેકના લીધે ટ્રેનનું એન્જિન પણ ફેલ થઈ ગયું હતું.

Buffaloes on Railway Tracks : સુરત રેલવે ટ્રેક પર ભેંસો આવી જતા ટ્રેનમાં સવાર લોકોના જીવ તાળવે ચોટયા

author img

By

Published : Mar 12, 2022, 1:15 PM IST

સુરત : સુરત જિલ્લાના કીમ-કોસંબા રેલવે ટ્રેક પર અચાનક રખડી ભેંસો (Buffaloes on Railway Tracks) આવી જતાં લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો. ડબલ ડેકકર સુપર ફાસ્ટ ટ્રેન (Double Decker Super Fast Train) ચાલકે ભેંસો આવી જતા આકસ્મિક બ્રેક મારી હતી. આ આકસ્મિક બ્રેકના લીધે ટ્રેનનું એન્જીન ફેલ થઈ જતા ટ્રેન 41 મિનિટ વિલંબિત થઈ હતી.

આ પણ વાંચો : Holi Special Superfast Trains: હોળીના તહેવારને અનુલક્ષીને પશ્ચિમ રેલવે ઉત્તર ભારત તરફ વિશેષ ટ્રેન ચલાવશે

ડબલ ડેકકર સુપર ફાસ્ટ ટ્રેનના ડ્રાઈવરની સાવચેતીના પગલે મોટો અકસ્માત ટળ્યો

મળતી માહિતી મુજબ મુંબઈ તરફથી ડબલ ડેકર ટ્રેન સુરત સ્ટેશન પાસ કર્યા બાદ ભરૂચ તરફ આગળ વધી રહી હતી. તે દરમિયાન 6:30 આસપાસ કીમ-કોસંબા રેલવે ટ્રેક પર અચાનક ભેંસો આવી ગઈ હતી. નિયત સ્પીડે જઈ રહેલી મુંબઈ અમદાવાદ ડબલ ડેકર ટ્રેનના (Mumbai Ahmedabad Train) ડ્રાઇવરએ સલામતીના ભાગરૂપે આકસ્મિક બ્રેક મારવાની ફરજ પડી હતી. જોકે આકસ્મિક બ્રેક મારતા ટ્રેનનું એન્જીન ફેઈલ થઈ ગયું હતું. બાદમાં રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક નવું એન્જિન લગાવી ટ્રેનને રવાના કરી હતી.

આ પણ વાંચો : Surat Railway Station : ટ્રેન ગાર્ડની સાવચેતીના પગલે એક મુસાફર ટ્રેનની નીચે આવતા બચી જવા પામ્યો

ટ્રેનમાં હતા અંદાજે 1500 જેટલા મુસાફરો

અચનાક ટ્રેક પર ભેંસો આવી જતાં ડ્રાઈવર દ્વારા મારવામાં આવેલ બ્રેકના લીધે ટ્રેનમાં અંદાજીત 1500 જેટલા મુસાફરોના જીવ તાલવે ચોંટી ગયા હતા. જો કે, ડબલ ડેકકરના સુપર ફાસ્ટ ટ્રેનના ડ્રાઇવેરની સાવચેતીના ભાગરૂપે મોટો અકસ્માત ટલ્યો હતો. પરંતુ ટ્રેન અંદાજીત 41મિનિટ વિલંબિત થઈ હતી અને સાથે અન્યો ટ્રેનોને પણ મોડી થઈ હતી. ત્યારે સમગ્ર ઘટનાને લઈને રેલવે વિભાગ (Surat Railway Department) દોડતું થઈ ગયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.