ETV Bharat / state

VNSGUનો 52માં પદવીદાન સમારંભમાં મેડિકલ ફેકલ્ટીના ડીનની અવગણના - vir narmad south gujarat university

સુરતની VNSGUમાં 52મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. દર વર્ષે યુનિવર્સિટીના પદવીદાન સમારોહનું આયોજન મેડિકલ ફેકલ્ટીના ડીન ડૉ. ચિન્ટુ ચૌધરી નિભાવતા આવ્યા છે. પરંતુ આ વખતે આ જવાબદારી સંચાલક કે.એન.ભટ્ટને આપવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા મેડિકલ ફેકલ્ટીના ડીન ડૉ. ચિન્ટુ ચૌધરીની અવગણળા કરવામાં આવી હતી. આ વાતને લઈને યુનિવર્સિટીના શૈક્ષિક સંઘ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી
author img

By

Published : Feb 27, 2021, 3:10 PM IST

  • VNSGU યુનિવર્સિટીનો 52મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો
  • આ જવાબદારી યુનિવર્સિટીના સંચાલક કે.એન.ભટ્ટને સોપવામાં આવી
  • ડીનને કહ્યા વગર આ જવાબદારીઓ સોંપવામાં આવી

સુરત : VNSGU યુનિવર્સિટીનો 52મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. મેડિકલ ફેકલ્ટીના ડીન ડૉ. ચિન્ટુ ચૌધરીને પણ બોલવામાં આવ્યા ન હતા અને તેઓ પદવીદાન સમારોહમાં પણ જોવા મળ્યા ન હતા. દર વર્ષે VNSGUના પદવીદાન સમારોહની જવાબારી તેમને આપવામાં આવતી પણ આ વર્ષે આપવામાં આવી નહિ તે વાતને લઈને પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના શૈક્ષિક સંઘ દ્વારા વિરોધ

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો 52મો પદવીદાન સમારોહમાં મેડિકલ ફેકલ્ટીના ડીન ડૉ. ચિન્ટુ ચૌધરીને પણ બોલવામાં આવ્યા ન હતા અને તેમને આ વખતના પદવીદાન સમારોહની જવાબદારી પણ આપવામાં આવી ન હતી. આ વાતથી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના શૈક્ષણિક સંઘ દ્વારા વિરોધ કર્યો અને એવું કહેવામાં આવ્યું કે, આ વખતે આ જવાબદારી યુનિવર્સિટીના સંચાલક કે.એન.ભટ્ટને સોપવામાં આવી.

ડૉ.ચિન્ટુ ચૌધરી
ડૉ.ચિન્ટુ ચૌધરી

ડીનને કહ્યા વગર આ જવાબદારીઓ સોંપવામાં આવી

યુનિવર્સિટી દ્વારા એમ પણ જાણવા મળ્યું કે, જ્યારે આ જવાબદારીની ચર્ચાઓ થઇ હતી. ત્યારે આ વાતની જાણકારી મેડિકલ ફેકલ્ટીના ડીન ડૉ.ચિન્ટુ ચૌધરીને કરવામાં આવી હતી. તેઓ આ વાત યુનિવર્સિટીના શૈક્ષણિક સંઘ દ્વારા ડૉ. ચિન્ટુ ચૌધરીને એમ જાણવા મળ્યું કે, મને કહ્યા વગર આ જવાબદારીઓ સોંપવામાં આવી છે. મેં કુલપતિને એમ જાણ કરી હતી કે, 'મને કહ્યા વગર આ જવાદારી તમે કઈ રીતે આપી શકો? એમને મને એનો જવાબ આપજો એમ નહિ તો મારી ડીન તરીકેની જવાબદારી પાછી લેવા વિનંતી છે.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.