ETV Bharat / state

Hit and run: કામરેજથી સુરત તરફ રસ્તા પર બની હિટ એન્ડ રનની ઘટના - ગુજરાતમાં અકસ્માતની ઘટના

સુરતમાં કામરેજથી સુરત તરફ રસ્તા પર બની હિટ એન્ડ રનની ઘટના બની છે. બાઈક ચાલક યુવકને ગંભીર ઇજા થયા તેઓનું મોત થયું છેે. પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે.

Hit and run: કામરેજથી સુરત તરફ રસ્તા પર બની હિટ એન્ડ રનની ઘટના

author img

By

Published : Jan 21, 2023, 12:06 PM IST

સુરત: હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. ફરી વાર સુરતમાં કામરેજથી સુરત તરફ રસ્તા પર બની હિટ એન્ડ રનની ઘટના બની છે. કામરેજથી સુરત જતાં રસ્તા પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં બાઈક ચાલક યુવકને ગંભીર ઇજા થયા તેઓનું મોત થયું હતું. કામરેજ પોલીસે હાલ આગળની તજવીજ હાથ ધરી છે.

મોતના આંકડામાં વધારો: ભાગતી-દોડતી જીંદગીમાં હવે લોકોના મોત સામાન્ય થઇ ગયા છે. એટલે કે લોકોને ઉતાવળમાં ઉતાવળમાં ધણી વાર જીદગી ખતમ થઇ જતી હોય છે. અકસ્માતના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રસ્તાઓ ઉપર સુચના પણ આપવામાં આવે છે અહિંયા વાહન ધીમે ચલાવો પરંતુ લોકોને એટલી ઉતાવળ હોય છે કે તેનીજીંદગીના આખરી મંજીલએ પહોંચી જાય છે.

કમકમાટી ભર્યુ મોત: કામરેજના નનસાડ ખાતે આવેલા જુના હળપતિ વાસ ખાતે રહેતો સુનીલ ગોકુળભાઈ રાઠોડ પોતાની સ્પેલન્ડર બાઈક નંબર લઈ વરાછા ખાતે લગ્ન પ્રસંગે જતો હતો. ત્યારે કામરેજથી સુરત જતા નવાગામ મેલડી માતા મંદિર પાસે તેની બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં અકસ્માતમાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો Surat : દારૂ પીને બસ ST ચલાવનારા તેમજ અનિયમિત કંડકટરને કર્યા ઘર ભેગા

આગળની કાર્યવાહી: અકસ્માત અંગે ઘટનાની કામરેજના નનસાડ ખાતે આવેલા ગિરનાર ફળીયામાં રહેતા રાકેશ મનસુખ રાઠોડે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો જુવાન જોધ દીકરાનું મોત થઈ જતાં પરિવારમાં શોક પ્રસરી ગયો છે. અકસ્માત કરનાર અજાણ્યો વાહન ચાલક જલદી પકડાય તેવી માંગ કરી હતી.

આ પણ વાંચો Surat news: આડા સંબંધના વહેમમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ

મહિલાનું મોત: ત્રણ દિવસ પહેલા કામરેજ ગામ પાસે આવેલા દાદા ભગવાન મંદિર પાસે પણ અકસ્માતની ઘટના બની હતી મહિલા મોપેડ લઈને જઈ રહી હતી તે દરમિયાન તેઓને અક્સ્માત નડ્યો હતો અને મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી મહિલાને તાત્કાલિક કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવી હતી જ્યાં હાજર તબીબે તેઓને મરણ જાહેર કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.