સુરત ના મોટા વરાછા વિસ્તારની મોનિ ઇન્ટરનેશનલ શાળા દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા સાથે JEE -Advanced માટે પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 42 વિદ્યાર્થીઓમાંથી 33 વિદ્યાર્થીઓ ક્વોલિફાઇડ થયા છે. શાળાના 4 જેટલા વિદ્યાર્થીઓએ ગણિતમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જીનીયરીંગ ક્ષેત્રમાં જવા માટે પરીક્ષામાં 10 કલાક સુધી મહેનત કરી હતી.
12 સાયન્સમાં સુરતમાં સૌથી વધુ A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ
સુરત : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સાયન્સનું પરિણામ ગુરુવારે જાહેર થયુ છે. સુરતમાં સૌથી વધુ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. ખાસ ગણિત જેવા વિષયમાં 100માંથી 100માર્ક્સ પણ સુરતના વિદ્યાર્થીઓએ મેળવ્યા છે.
students
સુરત ના મોટા વરાછા વિસ્તારની મોનિ ઇન્ટરનેશનલ શાળા દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા સાથે JEE -Advanced માટે પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 42 વિદ્યાર્થીઓમાંથી 33 વિદ્યાર્થીઓ ક્વોલિફાઇડ થયા છે. શાળાના 4 જેટલા વિદ્યાર્થીઓએ ગણિતમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જીનીયરીંગ ક્ષેત્રમાં જવા માટે પરીક્ષામાં 10 કલાક સુધી મહેનત કરી હતી.
R_GJ_05_SUR_09MAY_04_SCHOOL_RESULT_VIDEO_SCRIPT
Feed by FTP
સુરત : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સાયંસનુ પરિણામ આજે જાહેર થયુ છે. સુરતમાં સૌથી વધુ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. ખાસ ગણિત જેવા વિષયમાં 100માંથી 100માર્ક્સ પણ સુરતના વિદ્યાર્થીઓએ મેળવ્યા છે.દરમ્યાન સુરત ના મોટા વરાછા વિસ્તારની મોનિ ઇન્ટરનેશનલ શાળા દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા સાથે JEE -Advanced માટે પણ તૈયાર કરવામાં આવ્યા છે..જેમાં 42 વિદ્યાર્થીઓમાંથી 33 વિદ્યાર્થીઓ ક્વોલિફાઇડ થયા છે. શાળાના 4 જેટલા વિદ્યાર્થીઓએ ગણિતમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જીનીયરીંગ ક્ષેત્રમાં જવા માટે પરીક્ષામાં 10 કલાક સુધી મહેનત કરી હતી. તેમાં પણ કેટલાય એ સોશિયલ મીડિયા ત્યાગી દીધું હતું. તો કેટલાક સોશિયલ મીડિયામાં પરીક્ષા સમયે પણ એક્ટિવ હતા....