ETV Bharat / state

ગ્રીષ્માના પરિવાર પર વધુ એક દુઃખની ઘડી, દાદીએ લીધા અંતિમ શ્વાસ - grandmother died after the Grishma murder

ગ્રીષ્મા હત્યાની ઘટનાને (Grishma Murder Case)લઈને હજુ પરિવારના આંસુ સુકાયા નથી. આવા સમયે પરિવારના દાદીનું નિધન થતા પરિવારને વધુ એક દુઃખની ઘડી આવી છે. ગ્રીષ્માના દાદી જયાબહેન વેકરીયાએ સોમવારની મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે દુઃખદ નિધન થયું છે.

ગ્રીષ્માના પરિવાર પર વધુ એક દુઃખની ઘડી, દાદીએ લીધા અંતિમ શ્વાસ

author img

By

Published : May 11, 2022, 5:42 PM IST

સુરતઃ ગ્રીષ્મા હત્યાની ઘટનાને લઈને હજુ પરિવારના (Grishma Murder Case)આંસુ સુકાયા નથી. આ દરમિયાન પરિવારના દાદી દુનિયાને અલવિદા(Grishma grandmother dies )કહેતા પરિવારને વધુ એક દુઃખની ઘડી આવી હતી. પોતાની વાહલી દીકરીની નજર સામે હત્યા જોનાર મૃતક ગ્રીષ્માના પરિવારના હજુ આંસુ સુકાયા નથી ત્યાં વધુ એક પરિવાર માટે દુઃખદ સમાચાર આવ્યા હતા. ગ્રીષ્માના દાદી જયાબહેન વેકરીયાએ સોમવારની મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે દુઃખદ નિધન થતાં પરિવારને વધુ એક દુઃખની ઘડી સહન કરવાની નોબત આવી હતી.

દાદીએ લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચોઃ એક તરફી 'લવ' બાદ મળ્યું 'મોત'!

હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળ્યા - ઉલ્લેખનીય છેકે થોડા દિવસ પહેલા ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસનો ચુકાદો(Murder incident in Surat )આવતા ગૃહપ્રધાન હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળ્યા હતા. ત્યારે મૃતક દાદી ગ્રીષ્માની યાદમાં હર્ષ સંઘવી સામે ખૂબ જ રડ્યા હતા અને હર્ષ સંઘવીએ જાતે હાથમાં રૂમાલ લઈને તેઓના આંસુ લૂછ્યા હતા.

આ પણ વાંચોઃ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને આપી સાંત્વના

ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી - રાજ્યના ગૃહપ્રધાન સુરત પહોંચ્યા હતા. અહીં તેમણે ગ્રીષ્મા વેકરિયાના પરિવારને મળીને (Harsh Sanghvi meets Grishma Family) સાંત્વના પાઠવી હતી. આપને જણાવી દઈએ કે, ગ્રીષ્માના આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી (Grishma Murder Case Verdict) છે. આ મામલે ગૃહપ્રધાન તમામ કાર્યક્રમો રદ કરીને ગ્રીષ્મા વેકરિયાના પરિવારને મળ્યા હતા. ગૃહ રાજ્યપ્રધાનની સાથે સરકારી વકીલ નયન સુખડવાલા પણ ઉપસ્થિત હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.