સુરતના વરાછા વિસ્તારમાં વલ્લભનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કાજલ પાણીપુરીને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની તપાસમાં સડેલા બટેટા, ખરાબ ચણા તેમજ ખરાબ વાસણમાં પાણી બનાવતું હોવાનું સામેઆવ્યું હતું. જેના કારણે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી હતી. વેપારીઓને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ખરાબ પાણી પૂરીનો નાશ કરવામાં આવ્યો હતો. પાણીપુરી આરોગતા લોકો અહીની હાલત જોઈ તમે પણ પાણી પૂરી ખાતા પહેલા સો વખત વિચાર કરશો.
સુરતમાં પાણીપુરીના વેપારીને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા - SUR
સુરત: શહેરમાં આરોગ્ય વિભાગે વરાછા સ્થિત વલ્લભનગરમાં પાણીપુરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. વેપારીઓને ત્યાંથી સડેલા બટેટા અને પાણીનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે વેપારીઓને 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

સ્પોટ ફોટો
સુરતના વરાછા વિસ્તારમાં વલ્લભનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કાજલ પાણીપુરીને ત્યાં તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની તપાસમાં સડેલા બટેટા, ખરાબ ચણા તેમજ ખરાબ વાસણમાં પાણી બનાવતું હોવાનું સામેઆવ્યું હતું. જેના કારણે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી હતી. વેપારીઓને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ખરાબ પાણી પૂરીનો નાશ કરવામાં આવ્યો હતો. પાણીપુરી આરોગતા લોકો અહીની હાલત જોઈ તમે પણ પાણી પૂરી ખાતા પહેલા સો વખત વિચાર કરશો.
PANIPURI
PANIPURI
R_GJ_05_SUR_03MAR_05_PANIPURI_VIDEO_SCRIPT
Feed by FTP
સુરત : આરોગ્ય વિભાગે વરાછા સ્થિત વલ્લભનગરમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા છે અને ત્યાંથી સડેલા બટેટા અને પાણીનો નાશ કરવામાં આવ્યો છે સાથે જ વિક્રેતાને 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે
સુરતના વરાછા વિસ્તારમાં વલ્લભનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં કાજલ પાણીપુરીને ત્યાં તપાસ કરવામાં આવી હતી આરોગ્ય વિભાગની તપાસમાં ત્યાંથી સડેલા બટેટા, ખરાબ ચણા તેમજ ખરાબ વાસણમાં પાણી બનાવતું હોવાનું બહાર આવ્યું હતું જેના કારણે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી હતી અને વિક્રેતાને ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ખરાબ પાણી પૂરીનો નાસ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે લોકો પાણીપુરી આરોગતા હોય છે પરંતુ અહીની હાલત જોઈ તમે પણ પાણી પૂરી ખાતા પહેલા સો વખત વિચાર કરશો