કેસમાં બચાવપક્ષના વકીલે દલીલ કરી સાથે નામદાર કોર્ટમાં અરજી આપતા બંને પક્ષની દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે કેસની સુનાવણી 24 જુલાઈ 2019ના રોજ મુલતવી રાખી છે. સાથે જણાવ્યું છે કે, હાર્દિક પટેલની ગેરહાજરીમાં કેસની સુનાવણી થાય તો પણ વાંધો નથી.
હાર્દિક પટેલ પર ચાલી રહેલા રાજદ્રોહ કેસની સુનાવણી મુલતવી - Gujarati news
સુરતઃ પાટીદાર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પર ચાલી રહેલા રાજદ્રોહ કેસમાં સરકારે વોરંટ કાઢવાની તજવીજ હાથ ધરી છે. જેથી બચાવપક્ષના વકીલે હાર્દિક પટેલની ગેરહાજરી મુકતો રિપોર્ટ આપ્યો છે.
ફાઈલ ફોટો
કેસમાં બચાવપક્ષના વકીલે દલીલ કરી સાથે નામદાર કોર્ટમાં અરજી આપતા બંને પક્ષની દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે કેસની સુનાવણી 24 જુલાઈ 2019ના રોજ મુલતવી રાખી છે. સાથે જણાવ્યું છે કે, હાર્દિક પટેલની ગેરહાજરીમાં કેસની સુનાવણી થાય તો પણ વાંધો નથી.
R_GJ_05_SUR_25JUN_HARDIK_PHOTO_SCRIPT
USE HARDIK PHOTO
સુરત ....
સુરત રાજદ્રોહ કેસ મામલો...
સરકાર દ્વારા હાર્દિક પર વોરંટ કાઢવાની તજવીજ...
બચાવપક્ષે હાર્દિક પટેલ ની ગેરહાજરી મુકતો રિપોર્ટ આપ્યો..
બચાવપક્ષ ની દલીલ...
ઓળખ તકરાર નથી,હાર્દિક પટેલ ની ગેરહાજરી માં કેસની સુનાવણી થાય તો પણ વાંધો નથી...
બચાવપક્ષ ના વકીલે દલીલ કરવાની સાથે નામદાર કોર્ટમાં અરજી આપતા બંને પક્ષની દલીલો ને ધ્યાનમાં લઈ કોર્ટે આગામી 24.07.2019 ના રોજ સુનાવણી મુલતવી રાખી ...