ETV Bharat / state

સુરત પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદીની થઈ જીત

ગુજરાતના રાજકારણમાં(gujarat legislative assembly 2022) દાયકાઓ બાદ ત્રીજો પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી દાખલ થઈ છે. આ વખતની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક (Surat West Assembly seat) પરથી ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદીની જીત (BJP candidate Purnesh Modi win) થઈ છે.

સુરત પશ્ચિમ બેઠક પર ભાજપ માટે પરિણામના દિવસે અદ્ધર રહેશે શ્વાસ

author img

By

Published : Dec 7, 2022, 4:48 PM IST

Updated : Dec 8, 2022, 2:03 PM IST

સુરત : સુરતની દરેક બેઠકમાં ભલે પાટીદાર ફેક્ટર નિર્ણાયક ગણાતું હોય, પરંતુ ભાજપે આ સુરત પશ્ચિમ બેઠકને સતત 7 ટર્મ એટલે કે 1990થી 2017 સુધી જાળવી રાખીને પોતાના મૂળ કેટલા મજબૂત છે તે સાબિત કરી દીધું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીજંગમાં ભાજપ કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવતાં કાંટાની ટક્કર હતી છતા પણ સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક (Surat West Assembly seat) પરથી ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદીની જીત (BJP candidate Purnesh Modi win) થઈ છે.

બેઠકનું મહત્ત્વ : 1990થી 1998 સુધી સતત 3 ટર્મમાં આ બેઠક (Surat West Result ) ભાજપના હેમંત ચાપતવાલાએ શાસન કર્યું હતું. સતત 3 ટર્મ સુધી રાજ કરનારા તેઓ એક માત્ર નેતા છે. ત્યાર બાદ વર્ષ 2002માં ભાજપમાંથી ભાવનાબેન હેમંત ચાપતવાલાએ સત્તાનું સુકાન સંભાળ્યું હતું. વર્ષ 2007 અને 2012 એમ બે ટર્મ સુધી ભાજપના ઉમેદવાર કિશોર વાંકાવાલાએ જીત નોંધાવી હતી. જ્યારે વર્ષ 2017માં ભાજપના પૂર્ણેશ મોદીએ કોંગ્રેસના ઉમેદવારને મ્હાત આપી જીતનો સિલસિલો યથાવત રાખ્યો હતો. આ ચૂંટણીમાં પૂર્ણેશ મોદીના પરિણામ (Gujarat Assembly Election 2022 Results ) પર બધાંની નજર હશે.

કેટલા ટકા મતદાન : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક (Surat West Result ) પર કુલ 62.92 ટકા મતદાન થયું હતું. જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં આ બેઠક પર 68.03 ટકા મતદાનથી ઓછું જોવામાં આવ્યું છે.ત્યારે પરિણામને (Surat West Result )લઇને ઇંતેઝારી રહેસે.

બેઠક પરના ઉમેદવારો : સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક (Surat West Result ) માં ઉમેદવારોમાં જોઇએ તો ત્રિપાંખીયા જંગમાં ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદી છે. કોંગ્રેસના ઉમેદવાર સંજય પટવા છે જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ મોક્ષેશ સંઘવી છે.

કાંટાની ટક્કર : સુરત કોર્પોરેશન ચૂંટણી બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં ત્રીજા પક્ષ આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. કેજરીવાલે રીતસરના દક્ષિણ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ગશ્ત (Surat West Result ) લગાવી હતી અને સુરતમાં ઘણી મુલાકાતો લાંબા સમયથી લેતાં રહ્યાં હતાં ત્યારે પાટીદારોને આપ તરફ વાળવામાં સફળ થયેલ આપનું પરિબળ પૂર્ણેશની જીતને પૂર્ણ થવામાં વિધ્નરુપ છે. બીજું, સુરત ભાજપમાં અંદરોઅંદર ભારે વિખવાદના કારણે સુરત પશ્ચિમ બેઠક અધરમાં જ છે. આપની એન્ટ્રી સાથે જ સુરતના રાજકારણના સમીકરણોમાં ખુબ જ મોટા પરિવર્તન આવ્યા હોવાથી બીજેપીને પોતાના દરેક પગલાઓ સંભાળીને લેવા પડે તેમ છે. કેમ કે આપની એન્ટ્રીથી કોંગ્રેસ કરતાં ભાજપને વધારે નુકશાન ભોગવવું પડી શકે છે.

જ્ઞાતિ સમીકરણ : સુરત પશ્ચિમ વિધાનસભા બેઠક પાટીદાર સમાજ સહિત આ બેઠક પર મૂળ સુરતીઓ રહે છે. ઘાંચી કોળી પટેલ સમાજના લોકોનું પ્રભુત્વ છે અને તેઓ નિર્ણાયક વોટર્સ હંમેશા સાબિત થયા છે.ઉપરાંત સુરતમાં અન્ય રાજ્યોના મતદારો અને આદિવાસી મતદારો પણ મોટા પ્રમાણમાં વસે છે.

મતદાન સમયનો માહોલ : સુરત શહેરની 12 બેઠકોમાં (Surat West Result ) ની એક એવી સુરત પશ્ચિમ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું.મતદારોએ ઉત્સાહથી મત આપતાં લાઇનોમાં લાગ્યાં અને મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.જેનું પરિણામ ( Gujarat Assembly Election 2022 Results ) આવે તેની રાહ છે.

Last Updated : Dec 8, 2022, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.