ETV Bharat / state

કાકરાપાર ડેમમાંથી પાણી છોડાતા 50 હજાર એકરમાં ડાંગરનીં ખેતી કરી શકશે ખેડૂતો

સુરત: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ ખેચાતા ડાંગરની ખેતી કરનાર ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી. ખેડૂતો દ્વારા સરકાર પાસે સિંચાઈ માટેના પાણીની માંગણી કરવામાં આવી હતી કે, ડાંગરની ખેતી માટે સરકાર ખેડૂતોને પાણી આપે. જોકે છેલ્લા કેટલાક સમયથી સુરત અને તાપી જિલ્લામાં પડેલા વરસાદના લીધે કાકરાપાર ડેમમાં નવા નીર આવતા ખેડૂતો ચિંતા મુક્ત થયા છે. કારણ કે સરકારે કાકરાપાર ડેમમાંથી પાણી ડાંગરની ખેતી માટે છોડવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.

કાકરાપાર ડેમમાંથી પાણી છોડાતા 50 હજાર એકરમાં ડાંગરનીં ખેતી કરી શકશે ખેડૂતો
author img

By

Published : Jul 30, 2019, 8:33 PM IST

એક બાજુ ઉકાઈ ડેમમાં પાણી ઓછું છે અને બીજી બાજુ આ વખતે ચોમાસુ પણ ખેંચાયો હતો આ બંન્ને સમસ્યાને લીધે ખેડૂતોને ડાંગરની ખેતી કરવા માટે પાણીની ભારે અછતની સમસ્યા ઉભી થઇ હતી, અત્યાર સુધીમાં ૫૦ હજાર એકર ડાંગરની ખેતી કરવાની બાકી હતી અને વરસાદના પડતાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. જેના અનુસંધાનમાં ગુજરાત ખેડૂત સમાજ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાતમાં પચાસ હજાર એકર ડાંગરની ખેતી માટે સરકાર પાણી આપે.

કાકરાપાર ડેમમાંથી પાણી છોડાતા 50 હજાર એકરમાં ડાંગરનીં ખેતી કરી શકશે ખેડૂતો
આખરે છેલ્લા કેટલાક સમયથી સુરત અને તાપી જિલ્લામાં સારો વરસાદ પડતા કાકરાપાર ડેમમાં નવા નીર આવતા સરકારે ખેડૂતોની ચિંતા જોઈએ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. જેથી કેનાલમાં છોડેલા સિંચાઇ માટેના પાણી જોઈ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે, હવે ૫૦ હજાર એકર ઉપર દક્ષિણ ગુજરાતના ખેડૂતો ડાંગરની ખેતી કરી શકશે.

Intro:સુરત : દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ ખેચાતા ડાંગરની ખેતી કરનાર ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી. ખેડૂત સમાજ દ્વારા સરકાર પાસે સિંચાઈ માટેના પાણીની માંગણી કરવામાં આવી હતી કે ડાંગરની ખેતી માટે સરકાર ખેડૂતોને પાણી આપે જોકે છેલ્લા કેટલાક સમયથી સુરત અને તાપી જિલ્લામાં પડેલા વરસાદના લીધે કાકરાપાર ડેમમાં નવા નીર આવતા ખેડૂતોને ચિંતા મુક્ત થયા છે. કારણ કે સરકારે કાકરાપાર ડેમમાંથી પાણી ડાંગર ની ખેતી માટે જોડવાનો નિર્ણય કર્યો છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે...

Body:એક બાજુ ઉકાઈ ડેમમાં પાણી ઓછું છે.. અને બીજી બાજુ આ વખતે ચોમાસુ પણ ખેંચાયો હતો આ બંને સમસ્યાને લીધે ખેડૂતોને ડાંગરની ખેતી કરવા માટે પાણીની ભારે અછત ની સમસ્યા ઉભી થઇ હતી અત્યાર સુધીમાં ૫૦ હજાર એકર ડાંગરની ખેતી કરવાની બાકી હતી અને વરસાદના પડતાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી જેના અનુસંધાનમાં ગુજરાત ખેડૂત સમાજ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાતમાં પચાસ હજાર એકર ડાંગરની ખેતી માટે સરકાર પાણી આપે.

Conclusion:આખરે છેલ્લા કેટલાક સમયથી સુરત અને તાપી જિલ્લામાં સારો વરસાદ પડતા કાકરાપાર ડેમમાં નવા નીર આવતા સરકારે ખેડૂતોની ચિંતા જોઈએ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.. જેથી હાલ જ કેનાલમાં પાણી જોવા મળ્યું કેનાલમાં છોડેલા સિંચાઇ માટેના પાણી જોઈ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે જેથી હવે ૫૦ હજાર એકર ઉપર દક્ષિણ ગુજરાતના ખેડૂતો ડાંગરની ખેતી કરી શકશે..

બાઈટ :- જયેશ પટેલ (ખેડૂત સમાજ અગ્રણી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.