ETV Bharat / state

છોકરીઓની હરાજી મુદ્દો : અશોક ગેહલોતે કહ્યું, ઘટના 2005ની છે, અમે એક્સપોઝ કર્યું - Girls auction case in Rajasthan

સ્ટેમ્પ પેપર પર છોકરીઓની હરાજી મુદ્દે (girls auctioned on stamp papers) અશોક ગેહલોતના ભાજપ પર પ્રહાર કર્યા છે. રાજસ્થાનના મુખ્યપ્રધાને કહ્યું, આ સમગ્ર ઘટના વર્ષ 2005ની છે, જ્યારે રાજ્યમાં ભાજપની સરકાર હતી. અમે એક્સપોઝ કર્યું છે. (Ashok Gehlot visit Surat)

છોકરીઓની હરાજી મુદ્દો : અશોક ગેહલોતે કહ્યું, ઘટના 2005ની છે, અમે એક્સપોઝ કર્યું

author img

By

Published : Oct 29, 2022, 11:51 AM IST

Updated : Oct 29, 2022, 12:50 PM IST

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ (girls auctioned on stamp papers) ગરમાતો જાય છે. રાજકીય પાર્ટીઓ ચૂંટણીને લઈને પ્રહારો પર પ્રહાર કરી રહી છે. ત્યારે સુરતથી રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં જે ચોકાવનારી ઘટના સામે આવી છે. તેને લઈ સુરત આવેલા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ ઘટના ત્યારે બની જ્યારે રાજસ્થાનમાં ભાજપની સરકાર હતી. આ ઘટના વર્ષ 2005ની છે. (Ashok Gehlot visit Surat)

સ્ટેમ્પ પેપર પર છોકરીઓની હરાજી મુદ્દે અશોક ગહલોતે કહ્યું, ઘટના વર્ષ 2005ની છે, અમે એક્સપોઝ કર્યું

ભાજપ પર દોષારોપણ સ્ટેમ્પ પેપર પર છોકરીઓની હરાજી કરવાનો મામલો દેશભરમાં ચગ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ આ મામલે એક ટીમ ભીલવાડા મોકલી છે, ત્યારે સુરત ખાતે આવેલા રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે આ સમગ્ર મામલે ભાજપ પર દોષારોપણ કર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના વર્ષ 2005ની છે. જ્યારે રાજ્યમાં ભાજપની સરકાર હતી. (Girls auction case in Rajasthan)

બે છોકરીઓ અમારી પાસે છે સાથે તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં અમારી સરકાર આવી આ ઘટનાને અમે એક્સપોઝ કર્યા છે. 21 લોકો જેલમાં ચાલી ગયા છે અને ત્રણ લોકોની મોત થયા છે, અત્યારે બે છોકરીઓ અમારી પાસે છે. બાકી પોતાના ઘરે ચાલી ગઈ છે.(girls auctioned on stamp papers in Rajasthan)

Last Updated : Oct 29, 2022, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.