ETV Bharat / state

Gas line explosion Surat: સુરતનાં નિર્મળનગર પાસે ગેસ લાઈનમાં ભંગાણમાં થતા લાગી આગ

સુરતનાં ડભોલી થી સિંગણપોર વિસ્તારમાં આવેલ નિર્મળનગર પાસે ગેસ લાઈનમાં (Gas line explosion) ભંગાણ થવાથી આગ (Fire due to breakdown in gas line) રોડની વચ્ચોવચ ભભુકી ઉઠી હતી.આગના કારણે લોકોમાં ભાગદોડ (People running away due to fire) મચી ગઇ હતી. આગે વિકરાળ સ્પરૂપ ધારણ કરતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Gas line explosion Surat: સુરતનાં નિર્મળનગર પાસે ગેસ લાઈનમાં ભંગાણમાં થતા લાગી આગ
Gas line explosion Surat: સુરતનાં નિર્મળનગર પાસે ગેસ લાઈનમાં ભંગાણમાં થતા લાગી આગ
author img

By

Published : Dec 19, 2021, 6:57 PM IST

સુરત: ડભોલી થી સિંગણપોર વિસ્તારમાં આવેલા નિર્મળ નગર પાસે કોર્પોરેશનનાં પાણીનાં પાઇપમાં લીકેજ (water pipe Leakage) હોવાથી કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અચાનક ગેસની પાઇપ લાઇનમાં લીકેજ (Gas pipeline Leakage) થયું અને આગ ભભુકી ઉઠી હતી. જેમાં બાઈક પર જઈ રહેલા દંપત્તિને આગે પોતાની જપેટમાં લઇ લીધા હતા.

Gas line explosion Surat: સુરતનાં નિર્મળનગર પાસે ગેસ લાઈનમાં ભંગાણમાં થતા લાગી આગ

આગમાં દાઝેલ દંપત્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

આ દંપત્તિને તાત્કાલિક ધોરણે 108ની મદદથી ખાનગી હોસ્પિટલમાં (Private Hospital) સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બન્ને દંપતી સીતારામ ચોક થી વિઠલ નગર જઈ રહ્યા હતા. તે સમયે આગ ફેલાતા દાઝી ગયા હતા. જોકે તુરંતજ ફાયર વિભાગને જાણ કરાતા તે ઘટનાં સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો સાથે ગુજરાત ગેસ કંપનીનાં કર્મચારીઓ પણ પહોંચ્યા હતા.

આગ લાગતા ફાયર વિભાગની ટીમમાં ભાગ-દોડ

આ બાબતે ફાયર વિભાગ (Fire Department) દ્વારા એમ કહેવામાં આવ્યું કે, હાઇડ્રોલિક વિભાગનાં (Hydraulic section) કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. આ ઘટના વિશે કોલ આવતા જ અમારી ફાયરની ટીમ પહેોંચી ગઇ હતી. તે સાથે ગુજરાત ગેસ કંપનીનાં (Gujarat Gas Company) કર્મચારીઓ પણ પહોંચ્યા હતા અને ગેસ લાઇન બંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગે ભારે જહેમત બાદ મેળવ્યો કાબુ

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં લાગી આગ, જાનહાની ટળી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.