સુરતમાં આંબેડકર નગરમાં આવેલા ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી હતી. જેની જાણ થતા ફાયર ફાયટરની ટીમની 7 ગાડી ઘટનાસ્થળ પર પહોંચીઆગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 22થી વધુ ઝુંપડા બળીને ખાકથયા હતા. મળતી માહિતી અનુસાર કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.
સુરતની ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ, 22 ઝુંપડા બળીને ખાક
સુરત : શહેરમાં આંબેડકર નગરમાં આવેલી ઝૂુંપડપટ્ટી વિસ્તારમાં આગની ઘટના બની હતી.આ આગમાં 22થી વધુ ઝુંપડા બળીને ખાક થયા હતા. જેને પગલે આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરની 7 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી.
સુરતમાં આંબેડકર નગરમાં આવેલા ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી હતી. જેની જાણ થતા ફાયર ફાયટરની ટીમની 7 ગાડી ઘટનાસ્થળ પર પહોંચીઆગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 22થી વધુ ઝુંપડા બળીને ખાકથયા હતા. મળતી માહિતી અનુસાર કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.
સુરતની ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ, 22 ઝુંપડા બળીને ખાક
સુરત : શહેરમાં આંબેડકર નગરમાં આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગની ધટના બની હતી. આ આગમા 22થી વધુ ઝુંપડા બળીને ખાક થયા હતા. જેને પગલે આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરની 7 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી.
સુરતમાં આંબેડકર નગરમાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગી હતી. જેની જાણ થતા ફાયર ફાયટરની ટીમની 7 ગાડી ધટનાસ્થળ પર પહોંચી
આગ પર કાબુ મેળવ્યો હતો. આ ધટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ધટનામા 22થી વધુ ઝુંપડા બળીને ખાક
થયા હતા. મળતી માહિતી અનુસાર કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.
Conclusion: