સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડની ઘટના ગુજરાત ક્યારેય નહી ભૂલી શકે. આ ઘટનામાં 22 માસૂમ બાળકોના આગ લાગવાની ઘટનામાં મોત નિપજયા હતા. આ ઘટનામાં દોઢ મહિના બાદ મનપા તંત્ર દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત આ બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના બની હતી. ડિમોલીશનની કામગીરી દરમિયાન વેસ્ટેજમાં આગ ફાટી હતી. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક બિલ્ડીંગને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ બનાવની જાણ થતા 7 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળ્યો હતો.
સુરતમાં 22 માસૂમોને ભરખી જનારી તક્ષશિલા આર્કેડમાં ફરી લાગી આગ - Gujarat
સુરત : 22 માસૂમોને ભરખી જનારી તક્ષશિલા આર્કેડમાં ફરી એક વખત આગ લાગી હતી. આ આગ તે સમય લાગી જ્યારે ડિમોલીશનનું કાર્ય કરવામાં આવી રહ્યુ હતુ. પરતું આ વખતે 7 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડની ઘટના ગુજરાત ક્યારેય નહી ભૂલી શકે. આ ઘટનામાં 22 માસૂમ બાળકોના આગ લાગવાની ઘટનામાં મોત નિપજયા હતા. આ ઘટનામાં દોઢ મહિના બાદ મનપા તંત્ર દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત આ બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના બની હતી. ડિમોલીશનની કામગીરી દરમિયાન વેસ્ટેજમાં આગ ફાટી હતી. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક બિલ્ડીંગને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ બનાવની જાણ થતા 7 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળ્યો હતો.
Shits on what's app
સુરત : 22 માસુમોને ભરખી જનાર તક્ષશીલા આર્કેડમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. ડીમોલીશનના વેસ્ટેજમાં આગ લગતા ચકચાર મચી જવા પામી હતી પરંતુ આ વખતે 7 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.
Body:સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડની ઘટના ગુજરાત ક્યારેય નહિ ભૂલી શકે આ ઘટનામાં 22 માસુમ બાળકોના આગ લાગવાની ઘટનામાં મોત નીપજયા હતા. આ ઘટનામાં દોઢ મહિના બાદ મનપા તંત્ર દ્વારા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત આ બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના બની હતી ડીમોલીશનની કામગીરી દરમ્યાન વેસ્ટેજમાં આગ ફાટી નીકળી હતી. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક બિલ્ડીંગને ખાલી કરાવી દેવામાં આવી હતી. તો બીજી તરફ બનાવની જાણ થતા 7 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
Conclusion:આ વખતે ફાયર વિભાગ દ્વારા પૂરી તૈયારી રાખવામાં આવી હતી બે માલ સુધી પહોચે તેવી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો હતો..