ETV Bharat / state

#SuratTragedy: 11 આરોપી સામે કોર્ટમાં 4,271 પાનાની ચાર્જશીટ દાખલ - Gujarat

સુરત: તક્ષશીલા અગ્નિકાંડમાં પોલીસે 2 મહિના બાદ 11 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. કુલ 4,271 પાનાની ચાર્જશીટ દાખલ કરી 3 આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા છે.

surat
author img

By

Published : Jul 22, 2019, 9:12 PM IST

સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશીલા આર્કેડમાં 24 મેના રોજ આગ લાગી હતી. આ ઘટનામાં 22 માસૂમ બાળકોએ પોતાની જિંદગી ગુમાવી હતી. જે ઘટનાને લઈને સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી.

ANI ટ્વિટ
#SuratTragedy: કોર્ટમાં કુલ 4271 પાનાની ચાર્જશીટ દાખલ

જેમાં 2 મહિનાની અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચે મનપા, પાલિકા અને ડીજીવીસીએલના અધિકારીઓ તેમજ ક્લાસીસના સંચાલક અને બિલ્ડર સહિત 11 લોકોની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ સામે સોમવારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેને લઈને સુરત પોલીસ કમિશ્નર સતીશ શર્માએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 11 આરોપીઓ સામે 4,271 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ છે. આ કેસમાં 251 લોકોને સાક્ષી બનવામાં આવ્યા છે તેમજ ત્રણ આરોપીઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.

Intro:સુરત : તક્ષશીલા અગ્નિકાંડમાં પોલીસે 2 મહિના બાદ 11 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે કુલ 4271 પાનાની ચાર્જશીટ દાખલ કરી ત્રણ આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા છે

Body:સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશીલા આરકેડમાં 24મી મેંના રોજ આગ લાગી હતી આ ઘટનામાં 22 માસૂમ બાળકોએ પોતાની જિંદગી ખોઈ હતી આ ઘટનાને લઈને સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી જેમાં 2 મહિનાની અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચે મનપા, પાલિકા અને ડીજીવીસીએલના અધિકારીઓ તેમજ કલાસીસના સંચાલક અને બિલ્ડર સહિત 11 લોકોની ધરપકડ કરી હતી Conclusion:આ તમામ આરોપીઓ સામે આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેને લઈને સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે 11 આરોપીઓ સામે 4271 પાનની ચાર્જશીટ દાખલ કરાઈ છે આ કેસમાં 251 લોકોને સાક્ષી બનવામાં આવ્યા છે તેમજ ત્રણ આરોપીઓને ભાગેડુ જાહેર કરાયા છે

બાઈટ : સતીશ શર્મા (સુરત પોલીસ કમિશ્નર)
બાઈટ : નયન સુખડવાળા (સરકારી વકીલ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.