ETV Bharat / state

Surat Crime : વહુ ઉપર સસરાએ ગરમ પાણી ફેકતા પીઠના ભાગે દાઝી, પોલિસ ફરિયાદ નોંધાઈ - surat crime news

સુરતમાં 42 વર્ષીય પુત્રવધુ ઉપર સસરાએ ગરમ પાણી(hot water) નાખતા મહિલાએ મોઢું બચાવવા જતા પીઠ ઉપર ગરમ પાણી પડતા દાઝી ગઇ હતી. આ ઘટના બનતા મહિલા પોતે સુરત સિવિલ હોસ્પિટલ(Surat Civil Hospital) પહોંચી અને મહિલાએ પોતાના સાસુ-સસરા વિરુદ્ર સુરત પોલિસ(Surat police) ફરિયાદ પણ નોંધાવી હતી.

Surat Crime : વહુ ઉપર સસરાએ ગરમ પાણી ફેક્તા પીઠના ભાગે દાઝી, વહુએ પોલિસ ફરિયાદ નોંધાઈ

author img

By

Published : Nov 27, 2021, 9:54 AM IST

  • સુરતમાં સસરાએ વહુ ઉપર ગરમ પાણી ફેક્યું
  • શરીર પર ધક ધકતું ગરમ પાણી પડતા પીઠ દાઝી ગઈ
  • હું ઘરમાં એકલી હોય ત્યારે મારી સાથે મારા સસરા શારીરિક છેડછાડ કરે છેઃ પીડિતા

સુરતઃ શહેરના ઉધના મગદલ્લા વિસ્તારમાં રહેતી 42 વર્ષીય મહિલા ઉપર વહેલી સવારે તેમના ઘરમાં સસરાએ ગરમ પાણી(Hot water) નાખતા સ્ત્રીની પીઠની બાજુએ દાઝી ગઈ હતી. ત્યાર બાદ મહિલાએ પોતે સારવાર કરવા માટે સુરત સિવિલ હોસ્પિટલ(Civil Hospital Surat) પહોંચ્યા હતા. જ્યાં મહિલા સારવાર કરાવી પોતાના સાસુ-સસરા વિરુદ્ધ સુરત પોલીસ(Surat police) ફરિયાદ પણ નોંધાવી હતી.

પીડિતાનું નિવેદન..

પીડિતાએ કહ્યુ કે, વહેલી સવારે મારી સાસુએ મારા સસરાને એમ કહ્યું કે મારી ઉપર ગરમ પાણી નાખી દે, ત્યારબાદ મને ધક્કામુકીનો મારે મને બાથરૂમમાં ઠંડા પાણીથી નવડાવવામાં આવી હતી અને મને માથે લાકડાના ફટકા પણ(Surat Crime) મારવામાં આવ્યો. બાથરૂમમાંથી બહાર આવી તો મારી ઉપર ગરમ પાણીની તપેલી નાખવામાં આવી.

છેલ્લા 22 વર્ષથી મને આ લોકો હેરાન પરેશાન કરે છે

આ મહિલાએ આગળ જણાવ્યું હતું કે, આવું કરવાનું કારણ એ છે કે, સાસુ સસરા મને ઘરમાં રાખવા નથી માંગતા. મારા સસરા(father-in-law) મને રોજ હેરાન પરેશાન કરે છે, આ રીતનું વર્તન કરી મારી સાથે શારીરિક છેડછાડ(physical abuse) કરવામાં આવી રહી છે. હું જયારે 100 નંબર ઉપર પોલિસ ફરિયાદ(complaint Surat police) કરું છું ત્યારે પોલીસવાળા મને લઈને પોલીસ સ્ટેશન(police station) લઇ જાય છે. ફરિયાદ લખવા માટે પોલીસ આવે ત્યારે સાસુ-સસરા ઘરમાં તાળું મારી દે છે. આ ઉપરાંત જ્યારે હું ધરમાં એકલી હોવ છું ત્યારે મારા સસરા મારી સાથે શારીરિક છેડછાડ કરે છે. છેલ્લા 22 વર્ષથી મને આ લોકો હેરાન પરેશાન કરે છે.

આ પણ વાંચોઃ Drone Festival in Ahmedabad: 150થી વધુ પ્રકારના ડ્રોન્સ, જાણો ડ્રોન્સની ઉપયોગીતાઓ

આ પણ વાંચોઃ વડોદરામાં કરાટે ક્લાસના સંચાલકે સગીરા સાથે શારીરિક અડપલા કરતા કરાઈ ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.